ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Deadbodies of husband wife found in bathroom of their home in Gaziyabad UP

  હોળીની રાતે નિર્વસ્ત્ર હાલતમાં મળી પતિ-પત્નીની લાશ, પરિવારજનો આઘાતમાં

  divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 11:59 AM IST

  દરવાજો તોડ્યો અને અંદર ઘૂસ્યા તો જોયું કે નીરજ અને રૂચિ બંને બાથરૂમની અંદર પડ્યા હતા
  • નીરજ સિંઘાનિયા અને તેમની પત્ની રૂચિ સિંઘાનિયાના શબ બાથરૂમમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મળી આવ્યા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરજ સિંઘાનિયા અને તેમની પત્ની રૂચિ સિંઘાનિયાના શબ બાથરૂમમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મળી આવ્યા.

   ગાઝિયાબાદ: યુપીના ગાઝિયાબાદમાં તે સમયે સનસનાટી મચી ગઇ જ્યારે હોળીની રાતે પતિ-પત્નીના શબ સંદિગ્ધ હાલતમાં બાથરૂમમાંથી મળ્યા. જાણકારી મળતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં. બંનેના મોતથી આખો પરિવાર આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારે સાંજે હોળી રમ્યા બાદ પતિ-પત્ની પોતાના રૂમમાં ગયા હતા, પરંતુ તેના થોડા જ કલાકો પછી રૂમના બાથરૂમમાંથી નિર્વસ્ત્ર હાલતમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા.

   જાણો શું છે આખો મામલો

   - મળતી માહિતી પ્રમાણે, ઘટના ઇંદિરાપુરમના જ્ઞાનખંડ 1 સ્થિત ફ્લેટ નંબર 159ની છે. જ્યાં નીરજ સિંઘાનિયા અને તેમની પત્ની રૂચિ સિંઘાનિયાના શબ બાથરૂમમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યા.

   - નીરજના પિતા પ્રેમપ્રકાશ સિંઘાનિયાના જણાવ્યા પ્રમાણે, પરિવાર હોળીની ઊજવણી કરીને મોડી સાંજે ઘરે પાછો ફર્યો હતો. નીરજ અને રૂચિ તેમના બેડરૂમમાં ગયા. થોડીવાર પછી જ્યારે તેમણે ડિનર માટે નીરજ અને રૂચિને બોલાવવા તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો તો બંનેમાંથી કોઇએ પણ દરવાજો ન ખોલ્યો કે ન કોઇ જવાબ આપ્યો. તેમના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.

   - ત્યારબાદ તેમના નાના દીકરાએ સ્ટૂલ લગાવીને બાથરૂમના વેન્ટિલેટરમાંથી અંદર નજર કરી, તો બંને જણને બાથરૂમની ફ્લોર પર ઢળી પડેલા જોયા.

   આગળની સ્લાઇડમાં વાંચો શું કહે છે પોલીસ

  • નીરજ સિંઘાનિયા અને રૂચિ સિંઘાનિયા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરજ સિંઘાનિયા અને રૂચિ સિંઘાનિયા

  • પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે.

   ગાઝિયાબાદ: યુપીના ગાઝિયાબાદમાં તે સમયે સનસનાટી મચી ગઇ જ્યારે હોળીની રાતે પતિ-પત્નીના શબ સંદિગ્ધ હાલતમાં બાથરૂમમાંથી મળ્યા. જાણકારી મળતાં જ સ્થળ પર પહોંચેલી પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં. બંનેના મોતથી આખો પરિવાર આઘાતમાં છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારે સાંજે હોળી રમ્યા બાદ પતિ-પત્ની પોતાના રૂમમાં ગયા હતા, પરંતુ તેના થોડા જ કલાકો પછી રૂમના બાથરૂમમાંથી નિર્વસ્ત્ર હાલતમાં તેમના મૃતદેહો મળી આવ્યા હતા.

   જાણો શું છે આખો મામલો

   - મળતી માહિતી પ્રમાણે, ઘટના ઇંદિરાપુરમના જ્ઞાનખંડ 1 સ્થિત ફ્લેટ નંબર 159ની છે. જ્યાં નીરજ સિંઘાનિયા અને તેમની પત્ની રૂચિ સિંઘાનિયાના શબ બાથરૂમમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવ્યા.

   - નીરજના પિતા પ્રેમપ્રકાશ સિંઘાનિયાના જણાવ્યા પ્રમાણે, પરિવાર હોળીની ઊજવણી કરીને મોડી સાંજે ઘરે પાછો ફર્યો હતો. નીરજ અને રૂચિ તેમના બેડરૂમમાં ગયા. થોડીવાર પછી જ્યારે તેમણે ડિનર માટે નીરજ અને રૂચિને બોલાવવા તેમના રૂમનો દરવાજો ખખડાવ્યો તો બંનેમાંથી કોઇએ પણ દરવાજો ન ખોલ્યો કે ન કોઇ જવાબ આપ્યો. તેમના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.

   - ત્યારબાદ તેમના નાના દીકરાએ સ્ટૂલ લગાવીને બાથરૂમના વેન્ટિલેટરમાંથી અંદર નજર કરી, તો બંને જણને બાથરૂમની ફ્લોર પર ઢળી પડેલા જોયા.

   આગળની સ્લાઇડમાં વાંચો શું કહે છે પોલીસ

  • બાળકી સાથે નીરજ અને રૂચિ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકી સાથે નીરજ અને રૂચિ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Deadbodies of husband wife found in bathroom of their home in Gaziyabad UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `