ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» CBI get big diplomatic victory to brought back gangstar Farooq Takla

  દાઉદના સાથી ફારૂક ટકલાને દુબઈથી મુંબઈ લવાયો, '93 બ્લાસ્ટથી હતો ફરાર

  Divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 11:05 AM IST

  93માં થયેલાં વિસ્ફોટ બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો. ટકલા વિરૂદ્ધ 95માં રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.
  • ફારૂક ટકલા વિરૂદ્ધ 1993ના બ્લાસ્ટ કેસનું ષડયંત્ર, હત્યા, આતંકી પ્રવૃતિઓમાં સામેલ હોવાનો આરોપ છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફારૂક ટકલા વિરૂદ્ધ 1993ના બ્લાસ્ટ કેસનું ષડયંત્ર, હત્યા, આતંકી પ્રવૃતિઓમાં સામેલ હોવાનો આરોપ છે (ફાઈલ)

   મુંબઈઃ 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે CBIને એક મોટી સફળતા મળી છે. 93 વિસ્ફોટનો મુખ્ય આરોપી અને દાઉદ ઈબ્રાહિમનો સાથી ફારૂક ટકલાની દુબઈમાંથી ધરપકડ કર્યાં બાદ મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવે કે ટકલાને મુંબઈની ટાડા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 93માં થયેલાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો. હવે CBI તેની પૂછપરછ કરી રહી છે. ટકલા વિરૂદ્ધ 1995માં રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.

   ફારૂક ટકલાની ધરપકડ, એક મોટી સફળતા

   - ફારૂક 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ બાદ ભારતમાંથી ભાગી ગયો હતો.
   - 25 વર્ષ બાદ આખરે ફારૂક દુબઈમાં ઝડપાયો હતો, ત્યારે ગુરૂવારે સવારે ફારૂકને એર ઈન્ડિયાના વિમાનથી મુંબઈ લવાયો છે. જેને સીધો જ CBI ઓફિસે લઈ જવાયો હતો.
   - CBI તેને ટાડા કોર્ટમાં રજૂ કરશે અને તેની કસ્ટડી લેવાના પ્રયાસ કરશે.
   - CBIને ફારૂક પાસેથી અનેક જાણકારી મળશે તેવી આશા છે.
   - CBI ફારૂક પાસેથી અન્ય સાથીઓ તેમજ દાઉદ સાથે જોડાયેલી જાણકારી કાઢવાના પ્રયાસો કરશે.

   - ટકલાને ભારત પરત લાવવામાં સફળતા મળતાં વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "આ એક મોટી સફળતા છે, દાઉદ ગેંગ માટે એક મોટો ઝટકો સમાન છે. ટકલા 93 મુંબઈ બ્લાસ્ટમાં સામે હતો. તેની ધરપકડથી દુબઈ લિંક સહિત અન્ય ખુલાસાઓ પણ થશે."

   ફારૂક સામે શું છે આરોપ?

   - ફારૂક પર 1993ના બ્લાસ્ટ કેસનું ષડયંત્ર, હત્યા, આતંકી પ્રવૃતિઓમાં સામેલ હોવાનો આરોપ છે.
   - ફારૂક ટકલા મુંબઈ વિસ્ફોટમાં દાઉદ ઈબ્રાહિમની સાથે મુખ્ય આરોપી છે, તેને દાઉદનો ઘણો જ નજીકનો માનવામાં આવતો હતો.
   - 93 વિસ્ફોટ બાદ ફરાર ટકલા વિરૂદ્ધ ભારતની અપીલની પછી 1995માં રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.

   દાઉદ ઈબ્રાહિમ ભારત આવવા માગે છે

   - અંડરવર્લ્ડ ડોન અને 93 બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ભારત આવવા માગે છે. જો કે પરત ફરવા અંગે તેને કેટલીક શરતો રાખી જેને ભારત સરકારે અસ્વીકાર કર્યો છે.
   - મુંબઈની ઠાણે કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતાં દાઉદના ભાઈ ઈકબાલ કાસકરના વકીલ કેસવાનીએ કહ્યું હતું કે, દાઉદની માગ છે તેને માત્ર મુંબઈની આર્થર રોડ જેલમાં જ રાખવામાં આવે કેમકે તે સૌથી સુરક્ષિત છે.

   બે કલાકમાં થયાં હતા 12 વિસ્ફોટ

   - 12 માર્ચ, 1993નાં રોજ મુંબઈમાં બે કલાકની અંદર એકપછી એક એમ 12 વિસ્ફોટ થયાં હતા. જેમાં 257 લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે 713 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. આ ઉપરાંત 27 કરોડ રૂપિયાની સંપત્તિને પણ નુકસાન થયું હતું.
   - 4 નવેમ્બર 1993નાં રોજ 10 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 129 લોકો સામે ચાર્જશીટ દાખલ કરાઈ હતી.

   કોર્ટે 100 લોકોને દોષી જાહેર કર્યાં હતા

   - 600 લોકોના નિવેદન પછી વર્ષ 2007માં થયેલી સુનાવણીના પહેલાં ફેઝમાં ટાડા કોર્ટે યાકૂબ મેમણ અને સંજય દત્ત સહિત 100 લોકોને દોષી જાહેર કર્યાં હતા, જ્યારે કે 23 લોકો નિર્દોષ છુટ્યાં હતા.
   - મેમણને ફાંસી આપવામાં આવી છે, જ્યારે ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના કેસમાં સંજય દત્ત પોતાની સજા પૂરી કરી ચુક્યો છે.

   - જયારે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, ટાઈગર મેમણ સહિત 27 આરોપીઓ હજુ ફરાર છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • CBI ફારૂક પાસેથી અન્ય સાથીઓ તેમજ દાઉદ સાથે જોડાયેલી જાણકારી કાઢવાના પ્રયાસો કરશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   CBI ફારૂક પાસેથી અન્ય સાથીઓ તેમજ દાઉદ સાથે જોડાયેલી જાણકારી કાઢવાના પ્રયાસો કરશે (ફાઈલ)

  • આ એક મોટી સફળતા છે. તે 1993 મુંબઈ બ્લાસ્ટમાં સામે હતો- ઉજ્જવલ નિકમ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ એક મોટી સફળતા છે. તે 1993 મુંબઈ બ્લાસ્ટમાં સામે હતો- ઉજ્જવલ નિકમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CBI get big diplomatic victory to brought back gangstar Farooq Takla
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `