ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Daughter in law made video to expose her father in law who tried to assault her

  મોકો મળે ત્યારે સસરો કરતો અશ્લીલ હરકત, વહુએ એક્સપોઝ કરવા બનાવ્યો Video

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 05:39 PM IST

  સ્ક્રેપ કારોબારીનું કામ કરનારા સસરા પોતાના ઘરની વહુ સાથે દુષ્કર્મ કરવા માંગતા હતા
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   જમશેદપુર (ઝારખંડ): અહીંયા ટેલ્કો મનીફીટમાં સ્ક્રેપ કારોબારીનું કામ કરનારા સસરા પોતાના ઘરની વહુ સાથે દુષ્કર્મ કરવા માંગતા હતા. તેઓ જ્યારે પણ મોકો મળે ત્યારે વહુ સાથે અશ્લીલ હરકતો કરતા હતા. ત્રાસી ગયેલી વહુએ આખરે દુષ્કર્મની કોશિશ કરતા સસરાનો વીડિયો બનાવી લીધો અને પોલીસને સોંપી દીધો. વીડિયોના આધારે પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી લીધી છે. પીડિતાના પિયરવાળાઓએ સસરા પર કડક કાર્યવાહીની માંગ કરી અને પોલીસ-સ્ટેશનમાં ભયંકર હોબાળો કર્યો.

   આ હતો મામલો

   - પોલીસે પીડિતાના પિતાનો હવાલો આપીને જણાવ્યું કે પીડિતાના સસરા ઓમપ્રકાશ જયસ્વાલ ઘણા દિવસોથી તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરી રહ્યા હતા. તેનાથી ત્રાસીને તે ઘણા દિવસોથી પોતાના પિયર ભિલાઇ (છત્તીસગઢ) રહેતી હતી.

   - થોડાક દિવસ પહેલા જ તેના પિયરવાળાએ તેને સમજાવીને સાસરે પાછી મોકલી, એ આશાએ કે કદાચ હવે તેના સસરાને અક્કલ આવી જાય. પરંતુ તેવું ન થયું.
   - હોળી તહેવાર પર જ તે રંગ લગાવવાના બહાને દીકરીને ફરીથી હેરાન કરવા લાગ્યો. કંટાળીને આખરે વહુએ તેના સસરાની આ અશ્લીલ કરતૂતનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું.

   વીડિયો જોઇને પિયરવાળા રહી ગયા દંગ

   - વીડિયો રેકોર્ડિંગમાં રસોડામાં રસોઇ કરી રહેલી પોતાની વહુને સસરો જબરદસ્તી ગળે વળગે છે. તેની સાથે અશ્લીલ હરકતો કરે છે.
   - આ દરમિયાન વહુ પોતાને છોડાવવાની કોશિશ કરતી રહી. વીડિયો બનાવીને મહિલાએ પહેલા પોતાના પિયરવાળાઓને મોકલ્યો.
   - વીડિયો જોઇને માતા-પિતા તેમજ ભાઈ દંગ રહી ગયા અને જમશેદપુર જવા માટે નીકળી ગયા. સોમવારે ટેલ્કો પોલીસ-સ્ટેશન પહોંચીને વીડિયો પોલીસને સોંપ્યો.

   આગળની સ્લાઇડમાં વાંચો, પીડિતાએ કહ્યું કે સસરા ન માન્યા એટલે વીડિયો બનાવીને એક્સપોઝ કર્યા

  • પીડિત વહુ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિત વહુ

  • આરોપી સસરો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી સસરો

  • પ્રતીકાત્મક તસવીર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Daughter in law made video to expose her father in law who tried to assault her
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `