ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Daughter committed suicide as father took her mobile away in Bhopal MP

    પપ્પાએ છીનવ્યો મોબાઇલ તો દીકરીએ લગાવી ફાંસી, 3 લાઇનમાં લખી સુસાઇડ નોટ

    divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 12:18 PM IST

    ચૂના ભઠ્ઠી વિસ્તારમાં બીકોમની વિદ્યાર્થિનીએ શુક્રવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી
    • કૃતિકા બીકોમ ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કૃતિકા બીકોમ ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી.
      ભોપાલ: ચૂના ભઠ્ઠી વિસ્તારમાં બીકોમની વિદ્યાર્થિનીએ શુક્રવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પપ્પાએ તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. તેને લઇને તેણે નારાજગી દર્શાવી હતી. જોકે, સુસાઇડ નોટમાં તેણે ફક્ત એટલું લખ્યું- પપ્પા-મમ્મી હું જઇ રહી છું. મને માફ કરી દેજો.

      પપ્પાએ ગુસ્સામાં લઇ લીધો દીકરી પાસેથી મોબાઇલ
      - બાલ્મી પરિસર, ચૂનાભઠ્ઠી નિવાસી ધનરાજ ખાતરકર જળ સંસાધન વિભાગના બાલ્મી પરિસરમાં ગાર્ડ છે. તેઓ પરિસરમાં જ બનેલા ક્વાર્ટરમાં પરિવારની સાથે રહે છે.
      - ત્રણ દીકરીઓમાંથી તેની બીજા નંબરની 17 વર્ષીય દીકરી કૃતિકા એક્સેલન્સ કોલેજમાં બીકોમ ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી.
      - શુક્રવારે બપોરે તમામ લોકો ઘરે હતા. આ દરમિયાન ધનરાજે કૃતિકા પાસેથી મોબાઇલ ફોન લઇ લીધો.
      - તેઓ મોબાઇલ ફોન ચેક કરવા લાગ્યા. તેના પર નારાજ થઇને કૃતિકાએ કહ્યું કે તમે હંમેશાં આવી જ રીતે મારો મોબાઇલ ફોન લઇ લો છો.
      - આટલું કહીને તે પહેલા માળે આવેલા પોતાના રૂમમાં ચાલી ગઇ. થોડીવાર પછી જ્યારે પરિવારજનો તેના રૂમમાં પહોંચ્યા, તો તેણે ફાંસી લગાવી લીધી હતી.
      ત્રણ લાઇનની સુસાઇડ નોટ પણ મોબાઇલનો ઉલ્લેખ નહીં
      - એસઆઇ ચૂનાભઠ્ઠી અવધેશ ભદૌરિયાના જણાવ્યા પ્રમાણે સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી છે. તેમાં તેણે મુશ્કેલીથી બે કે ત્રણ લાઇન લખી છે.
      - સુસાઇડ નોટમાં તેણે માતા-પિતાની માફી માંગી છે, પરંતુ મોબાઇલ ફોનને લઇને કોઇ વાત લખી નથી.
    • પપ્પાએ મોબાઇ છીનવી લેવાથી નારાજ કૃતિકાએ ફાંસી લગાવી લીધી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પપ્પાએ મોબાઇ છીનવી લેવાથી નારાજ કૃતિકાએ ફાંસી લગાવી લીધી.
      ભોપાલ: ચૂના ભઠ્ઠી વિસ્તારમાં બીકોમની વિદ્યાર્થિનીએ શુક્રવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પપ્પાએ તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો. તેને લઇને તેણે નારાજગી દર્શાવી હતી. જોકે, સુસાઇડ નોટમાં તેણે ફક્ત એટલું લખ્યું- પપ્પા-મમ્મી હું જઇ રહી છું. મને માફ કરી દેજો.

      પપ્પાએ ગુસ્સામાં લઇ લીધો દીકરી પાસેથી મોબાઇલ
      - બાલ્મી પરિસર, ચૂનાભઠ્ઠી નિવાસી ધનરાજ ખાતરકર જળ સંસાધન વિભાગના બાલ્મી પરિસરમાં ગાર્ડ છે. તેઓ પરિસરમાં જ બનેલા ક્વાર્ટરમાં પરિવારની સાથે રહે છે.
      - ત્રણ દીકરીઓમાંથી તેની બીજા નંબરની 17 વર્ષીય દીકરી કૃતિકા એક્સેલન્સ કોલેજમાં બીકોમ ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી.
      - શુક્રવારે બપોરે તમામ લોકો ઘરે હતા. આ દરમિયાન ધનરાજે કૃતિકા પાસેથી મોબાઇલ ફોન લઇ લીધો.
      - તેઓ મોબાઇલ ફોન ચેક કરવા લાગ્યા. તેના પર નારાજ થઇને કૃતિકાએ કહ્યું કે તમે હંમેશાં આવી જ રીતે મારો મોબાઇલ ફોન લઇ લો છો.
      - આટલું કહીને તે પહેલા માળે આવેલા પોતાના રૂમમાં ચાલી ગઇ. થોડીવાર પછી જ્યારે પરિવારજનો તેના રૂમમાં પહોંચ્યા, તો તેણે ફાંસી લગાવી લીધી હતી.
      ત્રણ લાઇનની સુસાઇડ નોટ પણ મોબાઇલનો ઉલ્લેખ નહીં
      - એસઆઇ ચૂનાભઠ્ઠી અવધેશ ભદૌરિયાના જણાવ્યા પ્રમાણે સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી છે. તેમાં તેણે મુશ્કેલીથી બે કે ત્રણ લાઇન લખી છે.
      - સુસાઇડ નોટમાં તેણે માતા-પિતાની માફી માંગી છે, પરંતુ મોબાઇલ ફોનને લઇને કોઇ વાત લખી નથી.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Daughter committed suicide as father took her mobile away in Bhopal MP
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top