શૉકિંગ CCTV વીડિયોઃ આરોપીને કસ્ટડીમાંથી ભગાડવા સાથીએ પોલીસકર્મીનાં માથાં પર કોદાળી ઝીંકી

પોલીસ સ્ટેશનમાં જ પોલીસને કોદાળીના વારથી ઢાળી દીધા

DivyaBhaskar.com | Updated - Sep 11, 2018, 02:59 PM

નેશનલ ડેસ્કઃ મધ્યપ્રદેશના ભિંડમાં કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં પોલીસ સ્ટેશનમાં બે પોલીસકર્મી પર આરોપીના સાથીએ કોદાળીથી હુમલો કર્યો હતો. રેતીનો ધંધો કરતા આરોપીને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. આરોપીને ભગાડવા માટે તેના સાથીએ પોલીસકર્મી પર મોડી રાત્રે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થતાં હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ હતી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App