ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» 368 વર્ષમાં પહેલી વખત વંટોળથી તાજમહલના મિનારાને નુકસાન | Damage to the Taj Mahal minar for the first time in 368 years

  368 વર્ષમાં પહેલી વખત વંટોળથી તાજમહલના મિનારાને નુકસાન

  Agra- New Delhi | Last Modified - May 05, 2018, 01:24 AM IST

  પ્રેમના પ્રતીકના બે મિનારા હચમચી ગયા, એકનો દરવાજો તૂટ્યો
  • એકનો દરવાજો તૂટ્યો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એકનો દરવાજો તૂટ્યો

   આગરા: દેશનાં 12 રાજ્યોમાં આવેલા ભારે વંટોળ અને તોફાનને કારણે 368 વર્ષમાં પહેલી વખત પ્રેમના પ્રતીક તાજમહલના મૂળ માળખાને નુકસાન થયું છે. તેના બે મિનારા હચમચી ગયા છે, એકનો દરવાજો પણ તૂટી ગયો. ઇતિહાસકારોનું કહેવું છે કે 2015માં આવેલા ભૂકંપમાં પણ તાજને કાંઇ થયું ન હતું. જ્યારે ફતેહપુર સિકરીમાં ખ્વાજા સલીમ ચિશ્તીની દરગાહના પરિસરમાં બાદશાહી દરવાજાના વરંડાનો એક ભાગ તૂટી ગયો છે. અન્ય ભાગને પણ નુકસાન થયું છે.

   - પ્રેમના પ્રતીકના બે મિનારા હચમચી ગયા, એકનો દરવાજો તૂટ્યો

   યોગીએ કર્ણાટકનો પ્રવાસ પડતો મૂક્યો

   મુખ્યમંત્રી યોગી ચૂંટણીપ્રચાર માટે કર્ણાટક ગયા હતા. વાવાઝોડું આવ્યા પછી કર્ણાટકના મુખ્યમંત્રીએ ટિ્વટ કર્યું કે- યુપીના લોકો માફ કરજો. તમારા સીએમ કર્ણાટકમાં વ્યસ્ત છે. ટૂંકમાં પરત થશે. જેથી યોગીએ તુરત જ યુપી પરત ફરવાનો નિર્ણય લીધો અને શનિવારે તેઓ આગરા પહોંંચશે.

   આગળ વાંચો: 4 રાજ્યોમાં ફરી વાવાઝોડાની ચેતવણી અપાઈ

  • અન્ય ભાગને પણ નુકસાન થયું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અન્ય ભાગને પણ નુકસાન થયું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 368 વર્ષમાં પહેલી વખત વંટોળથી તાજમહલના મિનારાને નુકસાન | Damage to the Taj Mahal minar for the first time in 368 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top