ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» શૂટિંગ ચેમ્પિયન મનુ ભાકરે એક મહિનામાં જીત્યા 7 ગોલ્ડ | CWG 2018 Shooting Champion Manu Bhaker won 7 golds in last 1 month

  1 મહિનામાં મનુ ભાકરનો 7મો ગોલ્ડ, માએ કહ્યું- મારી દીકરી છે ગોલ્ડન ગર્લ

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 02:03 PM IST

  21મા કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે હરિયાણાની 16 વર્ષીય શૂટર મનુ ભાકરે મહિલાઓની 110 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેજલ જીત્યો
  • મનુ ભાકરે કોમનવેલ્થ ગેમ્સ 2018માં શૂટિંગમાં જીત્યો ગોલ્ડ.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનુ ભાકરે કોમનવેલ્થ ગેમ્સ 2018માં શૂટિંગમાં જીત્યો ગોલ્ડ.

   ઝજ્જર: 21મા કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે હરિયાણાની 16 વર્ષીય શૂટર મનુ ભાકરે મહિલાઓની 110 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેજલ જીત્યો છે. માર્ચથી અત્યાર સુધી લગભગ 1 મહિનાના સમયમાં મનુ ભાકરે આ 7મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે એઇએસએસએપ વર્લ્ડ કપમાં બે સિંગલ અને ડબલ મેચમાં બે ગોલ્ડ પોતાના નામે કર્યા હતા. ત્યારબાદ આઇએસએસએફ જૂનિયર વિશ્વકપમાં મનુએ અલગ-અલગ મેચોમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. મનુની જીત પછી માતા-પિતા અતિશય ખુશ છે. અભિનંદનના સંદેશાઓનો વરસાદ વરસી રહ્યો છે.

   2 મહિના પછી ઘરે આવશે મનુ

   - મનુની માતા સુમેધા ભાકરે જણાવ્યું કે મનુ બે મહિનાથી ઘરની બહાર છે. તે પહેલા આઇએસએસએફ વર્લ્ડ કપ રમવા માટે ગઇ. ત્યારબાદ આઇએસએસએફ જૂનિયર વિશ્વ કપ રમવા માટે ચાલી ગઇ.

   - હવે કોમનવેલ્થ ગેમમાં હિસ્સો લઇ રહી છે. આ દરમિયાન તેઓ એકવાર મનુને દિલ્હીમાં મળ્યા હતા.
   - હવે 16 એપ્રિલના રોજ મનુ ભાકર ઝજ્જર પાછી ફરશે.
   - મનુના ગોલ્ડ મેડલ જીતવા પર સુમેધા ભાકરનું કહેવું છે કે મનુ તો ગોલ્ડન ગર્લ છે. આ તેની આકરી મહેનત અને આખા દેશવાસીઓની દુઆઓનું પરિણામ છે કે તે સતત ગોલ્ડ મેડલ જીતી રહી છે.
   - મનુ ફક્ત તેમની જ નહીં પરંતુ આખા દેશની દીકરી છે.

   માત્ર 2 વર્ષની ટ્રેનિંગ પછી ચેમ્પિયન બની મનુ

   - યુનિવર્સલ સિનિયર સેકન્ડરી સ્કૂલની પ્રિન્સિપાલ સુમેધા ભાકરે જણાવ્યું કે તેની દીકરીએ માત્ર બે વર્ષ પહેલા શૂટિંગ શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી મહિનાની 23 તારીખે તેને શૂટિંગ શરૂ કર્યે 2 વર્ષ થયા છે. મનુએ શૂટિંગ પોતાના સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં શીખ્યું છે.

   - 16 વર્ષની મનુ રમત સાથે ભણવામાં પણ અવ્વલ રહી છે. તે અત્યારે અગિયારમા ધોરણમાં મેડિકલ સ્ટ્રીમમાં ભણી રહી છે.
   - 10મા ધોરણમાં પણ સીબીએસસી બોર્ડમાં 10 સીજીપી લઇને સ્કૂલમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું હતું.

   આગળની સ્લાઇડમાં વાંચો, શૂટિંગ પહેલા અન્ય 6 રમતો પણ અજમાવી ચૂકી છે મનુ

  • મનુની જીત પછી તેના પિતા રામકૃષ્ણ ભાકર (વચ્ચે) મનુની મા સુમેધાને મિઠાઇ ખવડાવી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનુની જીત પછી તેના પિતા રામકૃષ્ણ ભાકર (વચ્ચે) મનુની મા સુમેધાને મિઠાઇ ખવડાવી.

   ઝજ્જર: 21મા કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે હરિયાણાની 16 વર્ષીય શૂટર મનુ ભાકરે મહિલાઓની 110 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેજલ જીત્યો છે. માર્ચથી અત્યાર સુધી લગભગ 1 મહિનાના સમયમાં મનુ ભાકરે આ 7મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેણે એઇએસએસએપ વર્લ્ડ કપમાં બે સિંગલ અને ડબલ મેચમાં બે ગોલ્ડ પોતાના નામે કર્યા હતા. ત્યારબાદ આઇએસએસએફ જૂનિયર વિશ્વકપમાં મનુએ અલગ-અલગ મેચોમાં 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. મનુની જીત પછી માતા-પિતા અતિશય ખુશ છે. અભિનંદનના સંદેશાઓનો વરસાદ વરસી રહ્યો છે.

   2 મહિના પછી ઘરે આવશે મનુ

   - મનુની માતા સુમેધા ભાકરે જણાવ્યું કે મનુ બે મહિનાથી ઘરની બહાર છે. તે પહેલા આઇએસએસએફ વર્લ્ડ કપ રમવા માટે ગઇ. ત્યારબાદ આઇએસએસએફ જૂનિયર વિશ્વ કપ રમવા માટે ચાલી ગઇ.

   - હવે કોમનવેલ્થ ગેમમાં હિસ્સો લઇ રહી છે. આ દરમિયાન તેઓ એકવાર મનુને દિલ્હીમાં મળ્યા હતા.
   - હવે 16 એપ્રિલના રોજ મનુ ભાકર ઝજ્જર પાછી ફરશે.
   - મનુના ગોલ્ડ મેડલ જીતવા પર સુમેધા ભાકરનું કહેવું છે કે મનુ તો ગોલ્ડન ગર્લ છે. આ તેની આકરી મહેનત અને આખા દેશવાસીઓની દુઆઓનું પરિણામ છે કે તે સતત ગોલ્ડ મેડલ જીતી રહી છે.
   - મનુ ફક્ત તેમની જ નહીં પરંતુ આખા દેશની દીકરી છે.

   માત્ર 2 વર્ષની ટ્રેનિંગ પછી ચેમ્પિયન બની મનુ

   - યુનિવર્સલ સિનિયર સેકન્ડરી સ્કૂલની પ્રિન્સિપાલ સુમેધા ભાકરે જણાવ્યું કે તેની દીકરીએ માત્ર બે વર્ષ પહેલા શૂટિંગ શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી મહિનાની 23 તારીખે તેને શૂટિંગ શરૂ કર્યે 2 વર્ષ થયા છે. મનુએ શૂટિંગ પોતાના સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં શીખ્યું છે.

   - 16 વર્ષની મનુ રમત સાથે ભણવામાં પણ અવ્વલ રહી છે. તે અત્યારે અગિયારમા ધોરણમાં મેડિકલ સ્ટ્રીમમાં ભણી રહી છે.
   - 10મા ધોરણમાં પણ સીબીએસસી બોર્ડમાં 10 સીજીપી લઇને સ્કૂલમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું હતું.

   આગળની સ્લાઇડમાં વાંચો, શૂટિંગ પહેલા અન્ય 6 રમતો પણ અજમાવી ચૂકી છે મનુ

  • બાળપણમાં આવી દેખાતી હતી મનુ ભાકર. (ફાઇલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળપણમાં આવી દેખાતી હતી મનુ ભાકર. (ફાઇલ)

  • મનુના પિતા રામકૃષ્ણ ભાકર અને માતા સુમેધા ભાકર.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનુના પિતા રામકૃષ્ણ ભાકર અને માતા સુમેધા ભાકર.

  • મનુના બર્થડેની તસવીર.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનુના બર્થડેની તસવીર.

  • જૂનિયર અને સિનિયર વર્લ્ડ કપમાં મનુ ભાકરે 6 ગોલ્ડ મેડલ જીત્યા હતા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   જૂનિયર અને સિનિયર વર્લ્ડ કપમાં મનુ ભાકરે 6 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શૂટિંગ ચેમ્પિયન મનુ ભાકરે એક મહિનામાં જીત્યા 7 ગોલ્ડ | CWG 2018 Shooting Champion Manu Bhaker won 7 golds in last 1 month
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top