ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ડોક્ટર પણ છે આ કોમનવેલ્થ ચેમ્પિયન, Hina Sidhu is doctor and Common wealth Games champion

  ડોક્ટર પણ છે આ કોમનવેલ્થ ચેમ્પિયન, 5 વર્ષ પહેલાં પોતાના જ કોચ સાથે કર્યા'તા લગ્ન

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 10:54 AM IST

  હિનાના પિતા રણબીર પણ નેશનલ શૂટર રહી ચૂક્યા છે, પતિ આપે છે કોચિંગ
  • ડોક્ટર પણ છે આ કોમનવેલ્થ ચેમ્પિયન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડોક્ટર પણ છે આ કોમનવેલ્થ ચેમ્પિયન

   પટિયાલા: પંજાબી હિના સિદ્ધુએ કોમન વેલ્થ ગેમ્સની બીજી ઈવેન્ટમાં 25 મીટર એર પિસ્ટલમાં મંગળવારે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. તેમના પિતા રાજવીરે જણાવ્યું ચે કે, મને વિશ્વાસ હતો કે તે બીજી ઈવેન્ટમાં ચોક્કસથી ગોલ્ડ મેડલ જીતશે. કારણકે તે પહેલી ઈવેન્ટમાં પણ 0.1 પોઈન્ટથી પાછળ રહી ગઈ હતી અને 10 મીટરમાં સિલ્વર મેડલ જીતી હતી.

   હિનાએ તેના જ કોચ સાથે કર્યા હતા લગ્ન

   - હિનાની આ સફળતામાં પતિ રૌનક પંડિતનો પણ હાથ છે. કારણકે તેમણે 2013માં હિનાએ તેમના કોચ રૌનક પંડિત સાથે લગ્ન કરી લીધા હતા. રૌનક ઈન્ટરનેશનલ શૂટર છે.
   - હિનાના પિતા રણબીર પણ નેશનલ શૂટર રહી ચૂક્યા છે. હીનાના કાકા જ તેમના ગન સ્મિથ (બંદૂક ઠીક કરવા વાળા) છે.
   - હીનાએ ગોલ્ડ મેડલ જીતતા જ તેના પતિ અને કાકાએ તેને ઉંચકી લીધી હતી.

   સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ આપ્યા અભિનંદન

   - બીજી બાજુ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ હિનાને ગોલ્ડ મેડલ જીતવા માટે અભિનંદન આપ્યા છે. તે સાથે જ કહ્યું છે કે, હિનાની દરેક લેવલ પર મદદ કરશે.
   - હિનાના પિતાએ સીએમનો એટલા માટે ધન્યવાદ માન્યો અને કહ્યું કે પંજાબમાં જલદી સ્પોર્ટ્સ પોલિસી બનાવવામાં આવે.
   - જેથી હિના સિવાય અન્ય ખેલાડીઓ પણ તેનો લાભ લઈ શકે. પિતા રાજવીર સિંહે જણાવ્યું કે, હિનાને નાનપણથી જ શૂટિંગનો શોખ છે. તેથી ઘરમાં જ શૂટિંગ રેન્જ બનાવી દીધી હતી.
   - ત્યારપછી એનઆઈએસમાં પ્રેક્ટીસ કરી હતી. ત્યારે પછી પુણે પણ ટ્રેનિંગ લેવા માટે ગઈ હતી.

   હિનાએ જ્ઞાન સાગર મેડિકલ કોલેજમાંથી કર્યું બીડીએસ

   - દુનિયામાં નંબર વન શૂટર રહેલી હિના સિદ્ધુએ જ્ઞાન સાગર મેડિકલ કોલેજમાંથી બીડીએસનો અભ્યાસ કર્યો છે.
   - તેનો સ્કૂલનો અભ્યાસ યાદવિંદ્ર પબ્લિક સ્કૂલ પટિયાલાથી થઈ છે. હિનાનો સંપૂર્ણ પરિવાર શૂટિંગ સાથે સંબંધ ધરાવે છે.
   - તેમના પિતા સિવાય ભાઈ કરણબીર સિદ્ધુ પણ શૂટર છે. પટિયાલામાં ભણીને મોટી થયેલી હિના 12માં ધોરણથી શૂટિંગ કરી રહી છે.
   - તેમના ઘરમાં શરૂઆતથી જ શૂટિંગનું કલ્ચર છે. તે 2012 લંડન અને 2016 રિયો ડી જનેરિયો ઓલિંપિંકમાં પણ ભારતનું પ્રભુત્વ કરી ચૂકી છે.
   - હિના સિદ્ધુ વર્ષ 2008થી ઈન્ટરનેશનલ લેવલ પર ભારતનું પ્રતિનિધ્ત્વ કરી ચૂકી છે.

   અંજલિ ભાગવત પછી ગોલ્ડ લાવનાર પહેલી મહિલા શૂટર બની હિના

   - અંજલિ ભાગવતે 2010માં દેશને શૂટિંગમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે પછી ગોલ્ડ મેળવનાર હિના સિદ્ધુ પ્રથમ છે.
   - 2013માં થયેલા વિશ્વકપ શૂટિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર દુનિયાની નંબર વન શૂટર છે.
   - તેણે રિયો ઓલિંપિકની એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે ત્યારે તે 14માં ક્રમે રહી હતી.
   - ગ્વાંગઝુમાં વર્ષ 2010માં થયેલી એશિયન ગેમ્સમાં 10 મીટર એરપિસ્ટલ સ્પર્ઘામાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો.
   - કોમન વેલ્થ ગેમ્સમાં જ સિંગર કેટેગરીમાં તેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પંજાબી હિના સિદ્ધુએ કોમન વેલ્થ ગેમ્સની બીજી ઈવેન્ટમાં 25 મીટર એર પિસ્ટલમાં મંગળવારે ગોલ્ડ મેડલ જીત્યો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબી હિના સિદ્ધુએ કોમન વેલ્થ ગેમ્સની બીજી ઈવેન્ટમાં 25 મીટર એર પિસ્ટલમાં મંગળવારે ગોલ્ડ મેડલ જીત્યો

  • હિનાએ તેના જ કોચ સાથે કર્યા હતા લગ્ન

  • હિનાના પિતા રણબીર પણ નેશનલ શૂટર રહી ચૂક્યા છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિનાના પિતા રણબીર પણ નેશનલ શૂટર રહી ચૂક્યા છે.

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડોક્ટર પણ છે આ કોમનવેલ્થ ચેમ્પિયન, Hina Sidhu is doctor and Common wealth Games champion
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top