ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પૂનમ યાદવ પર હુમલો| Attack On Gold Medalist Weightlifter Poonam Yadav

  કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પૂનમ યાદવ પર ઈંટ-પથ્થરથી હુમલો

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 04:33 PM IST

  પૂનમ શનિવારે સવારે તેમની ફોઈના ઘરે ગઈ હતી, ત્યારે કોઈ વાતે ફોઈને પડોશીઓ સાથે કોઈ વાતે ઝઘડો થઈ ગયો હતો
  • પૂનમ પર થયો હુમલો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પૂનમ પર થયો હુમલો

   વારાણસી. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને હાલમાં ગોલ્ડ મેડલ અપાવનારી વેટલિફ્ટર પૂનમ યાદવ પર શનિવારે કેટલાક લોકોએ હુમલો કર્યો. ઘટના ઉત્તર પ્રદેશના રોહનિયા પોલીસ સ્ટેશનના હદની છે. તે સમયે તે પોતાના ફઈને મળવા બનાસરથી લગભગ 30 કિલોમીટર દૂર મુંગવાર ગામે જઈ રહી હતી.

   ઈંટ-પથ્થરોથી કર્યો હુમલો

   - પૂનમે પોલીસને જણાવ્યું કે ગામમાં તેની ફઈના પડોશમાં રહેનારા ગામના પ્રધાન સાથે ઝઘડો થયો હતો. વાત વધી તો પ્રધાને પોતાના સમર્થકોની સાથે તેની પર ઈંટ-પથ્થરોથી હુમલો કરી દીધો. ઘટનાસ્થળે પૂનમ પણ ઉપસ્થિત હતી. તે પોતાના સંબંધીઓની સાથે ત્યાંથી જીવ બચાવીને ભાગી. પ્રધાનના સમર્થકોએ વાહનોમાં તોડફોડ કરી દીધી. ત્યારબાદ પૂનમે 100 નંબર પર ડાયલ કરીને પોલીસને બોલાવી.

   જમીનને લઈને વિવાદ

   - પૂનમના ભાઈ આશુતોષ મુજબ, તેમની ફઈનો પ્રધાન સાથે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
   - શનિવારે ઝઘડો થયો તો પૂનમે સુમેળ કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રધાન અને તેના સમર્થકોએ તેની ઉપર પણ હુમલો કરી દીધો.

   222 કિલો વજન ઉઠાવી જીતી હતી ગોલ્ડ

   - પૂનમે 69 કિલોગ્રામ કેટેગરીમાં સ્નેચમાં 100 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોગ્રામ વજનની સાથે કુલ 222 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું. આ પ્રકારે તે દેશને ગોલ્ડ અપાવવામાં સફળ રહી.

   આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીર

  • પૂનમના પિતાએ મીડિયાને આપી માહિતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પૂનમના પિતાએ મીડિયાને આપી માહિતી

  • પૂનમના ફોઈની દીકરી ઘાયલ થઈ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પૂનમના ફોઈની દીકરી ઘાયલ થઈ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પૂનમ યાદવ પર હુમલો| Attack On Gold Medalist Weightlifter Poonam Yadav
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top