ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Madhya Pradesh CM Shivraj Singh has declared Manoj Kumar 10 Lakh rupees

  નક્સલી હુમલામાં વાગી 7 ગોળી, હવે પોલીથિનમાં આંતરડાં લઈને ફરી છે CRPF જવાન

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 09:41 AM IST

  આ જવાનની એક આંખમાં પણ ગોળી વાગવાના કારણે ખરાબ થઈ ગઈ છે, સારવાર માટે 5-7 લાખની જરૂર
  • જવાનના પેટમાં વાગી હતી સાત ગોળી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જવાનના પેટમાં વાગી હતી સાત ગોળી

   નવી દિલ્હી: 2014માં સુકમામા નક્સલી હુમલામાં 17 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. આ હુમલામાં મધ્ય પ્રદેશ મુરૈનામાં રહેતા મનોજ સિંહ તૌમર એક માત્ર એવા જવાન છે કે તેઓ જીવતા બચી ગયા છે. તેમના પેટમાં સાત ગોળી વાગી છે. પરંતુ સારી સારવારના અભાવના કારણે મનોજ પેટમાંથી બહાર નીકળેલા આંતરડાં પોલીથિન બેગમાં લપેટીને ફરવા મજબુર છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ જવાનો અને તેમના પરિવારજનોની મદદ માટે હંમેશા તૈયાર રહેવાની વાત કરતા હોય છે પરંતુ સીઆરપીએફનો આ જવાન સારવાર માટે વિવિઝ જગ્યાએ ફરી રહ્યો છે.

   આંતરડાં જ નહીં, ગોળી લાગવાથી આંખ પણ થઈ ખરાબ

   એટલું જ નહીં આ જવાનની એક આંખમાં પણ ગોળી વાગવાના કારણે ખરાબ થઈ ગઈ છે. રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે તેની આંખની રોશની પણ ફરી પાછી આવી શકે છે અને તેના આંતરડા પણ ફરી પેટમાં નાખી શકાય છે પરંતુ તે માટે અંદાજે 5થી 7 લાખની જરૂર છે. મનોજ પાસે એટલા પૈસા નથી. આ જ કારણ છે કે, તે છેલ્લા ચાર વર્ષથી આટલુ કષ્ટદાયક જીવન જીવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહને પણ તેઓ એક વાર મળી ચૂક્યા છે. તેમણે વાયદો કર્યો હતો કે તેઓ મનોજને રૂ. 5 લાખની મદદ કરશે. તેમની આ અરજી બે વર્ષ પહેલાં જુલાઈમાં સરકારને મોકલી દેવામાં આવી છે પરંતુ આજ સુધી તેમની આ અરજી પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

   પૂર્વ પીએમ મનમોહન સિંહની સુરક્ષા

   - મનોજ તોમર પૂર્વ પીએમ મનમોહન સિંહની સુરક્ષામાં ઘણાં વર્ષો સુધી તહેનાત રહ્યા હતા. મનોજે જણાવ્યું કે, તેમને સીઆરપીએફથી કોઈ ફરિયાદ નથી. સીઆરપીએફના નિયમ પ્રમાણે અમુક ચોક્કસ હોસ્પિટલમાં સારવાર કરાવી શકાય છે. પરંતુ જો સીઆરપીએફ જવાન તેમના સ્તરથી અલગ હોસ્પિટલમાં સારવાર કરાવે તો તેનો ખર્ચ સરકાર નહીં ઉઠાવે. તે ખર્ચ તેમણે જાતે જ ઉપાડવો પડશે.

   શિવરાજ સિંહે આપી રૂ. 10 લાખની આર્થિક મદદ

   મનોજ તોમરની આ વાત જ્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ત્યારે છત્તીસગઢ કેડરના સીનિયર આઈએએસ ઓફિસર સોનમણી બોરાએ આ વિશેની માહિતી મેળવી હતી. તેમણે સોશિયલ મીડિયાના આધારે આ જવાનની માહિતી લેવાની સાથે સાથે તેને મદદ કરવાની અપીલ પણ કરી હતી. ત્યારપછી સીઆરપીએફ તરફથી પણ આ મામલે પ્રતીક્રિયા આપવામાં આવી છે. સીઆરપીએફ તરફથી એમ્સમાં સારવાર કરાવવાની વાત કરવામાં આવી છે. તે સાથે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે મનોજ કુમારને રૂ. 10 લાખની આર્થિક સહાયતા અને ભાઈને નોકરી આપવાની જાહેરાત પણ કરી છે.

   રાજ્ય સરકારે મદદના આપ્યા નિર્દેશ

   - મનોજના જણાવ્યા પ્રમાણે, એમ્સમાં તેમની સારવાર કરાવવાની વ્યવસ્થા માત્ર રાજ્ય સરકાર જ કરી શકે છે. જ્યારે તેમની આંખનો ઈલાજ ચેન્નાઈ હોસ્પિટલમાં જ થઈ શકે છે. તે વ્યવસ્થા પણ માત્ર સરકાર જ કરવાની શકે છે. રાજ્ય સરકારે મુરૈના કલેક્ટરને આદેશ આપ્યો છે કે, મનોજને સંપૂર્ણ રીતે મદદ કરવામાં આવે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • એક આંખની પણ રોશની જતી રહી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક આંખની પણ રોશની જતી રહી છે

  • સારવાર માટે જરૂર છે રૂ. 5 લાખ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સારવાર માટે જરૂર છે રૂ. 5 લાખ

  • મધ્યપ્રદેશના સીએમએ રૂ. 10લાખની મદદ જાહેર કરી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્યપ્રદેશના સીએમએ રૂ. 10લાખની મદદ જાહેર કરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Madhya Pradesh CM Shivraj Singh has declared Manoj Kumar 10 Lakh rupees
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top