ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Cricketer Shami Wife Hasin have many evidence against her husband

  ક્રિકેટર પર પત્નીએ લગાવ્યો આડા સંબંધોનો આરોપ; આ કાવતરું- શમી

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 12:28 PM IST

  હસીન જહાંના જણાવ્યા પ્રમાણે તેની પાસે એવા પુરાવા પણ છે જેનાથી તે પતિના આરોપ સાબીત કરી શકે
  • શમી પર પત્નીએ લગાવ્યા આરોપ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   શમી પર પત્નીએ લગાવ્યા આરોપ

   કોલકાતા: ઈન્ડિયન ક્રિકેટર મોહમ્મદ શમી વિરુદ્ધ તેની પત્ની હસીન જહાંએ એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો છે. હસીન જહાંના આરોપ પ્રમાણે શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે. જેમાં અમુક વિદેશી મહિલાઓ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે હસીન જહાંએ તેના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ પર અમુક સ્ક્રીન શોર્ટ્સ શેર કર્યા છે. તેના આધાર પર તેણે દાવો કર્યો છે કે, શમીના ઘણી મહિલાઓ સાથે આડા સંબંધો છે. જોકે મોહમ્મદ શમીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, આ મારી ગેમ ખરાબ કરવાનું કાવતરું છે.

   શમીએ આ વાતને રદિયો આપ્યો છે

   મોહમ્મદ શમીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા સમાચારોને રદિયો આપ્યો છે. શમીએ ટ્વિટરમાં લખ્યું છે કે, હું મોહમ્મદ શમી. આ જેટલા પણ ન્યૂઝ અમારી પર્સનલ લાઇફ વિશે ચાલી રહ્યા છે, તે બધા સદંતર ખોટા છે, આ કોઈ બહુ મોટું અમારી વિરુદ્ધનું ષડયંત્ર છે. અને આ મને બદનામ કરવા અને મારી ગેમ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

   શમી પર લગાવ્યો માર-ઝૂડ કરવાનો આરોપ

   - હસીન જહાંના જણાવ્યા પ્રમાણે તેની પાસે તેના પતિ વિરુદ્ધ ઘણાં પુરાવા છે. જેનાથી શમીની એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની વાત સાબીત પણ થઈ શકે છે.
   - હસીનનો આરોપ છે કે, શમીના ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધો પણ છે. તે ઉપરાંત સાઉથ આફ્રિકાથી પરત આવ્યા પછી શમીએ તેની સાથે માર-ઝૂડ પણ કરી હતી. નોંધનીય છે કે, શમી હાલ ધર્મશાલામાં દેવધર ટ્રોફી રમી રહ્યો છે.

   પુરાવામાં શું કર્યું રજૂ?

   - હસીન જહાંએ તેના ફેસબુક એકાઉન્ટ પરથી શમી વિરુદ્ધ પુરાવામાં શમીના મોબાઈલથી છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટનો સ્ક્રીન શોટ્સ છે, જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે.
   - તે સાથે જ શમીની ગર્લફ્રેન્ડ ગણાવીને અમુક વિદેશી મહિલાઓના ફોટો પણ શેર કરવામાં આવ્યા છે. આ બધી જ પોસ્ટ છેલ્લા બે દિવસમાં કરવામાં આવી છે.

   વાઈફ સાથે ફોટો શેર કરીને કટ્ટરપંથીઓના નિશાના પર આવી ચૂક્યા છે શમી

   - જૂન 2014માં શમીના લગ્ન કોલકાતામાં રહેતી હસીન જહાં સાથે થયા હતા. તેમની એક દીકરી પણ છે આયરા. શમીની પત્ની હસીન જહાં એક મોડલ રહી ચૂકી છે.
   - શમી તેની વાઈફ સાથે ફોટો શેર કરીને ઘણી વખત કટ્ટરપંથીઓના નિશાનામાં આવી ચૂક્યા છે.

   કોણ છે મોહમ્મદ શમી?

   - યુપીમાં રહેતા મોહમ્મદ શમી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર છે. વર્ષ 2005માં અંદાજે 16 વર્ષની ઉંમરમાં ક્રિકેટર બનવા કોલકાતા પહોંચ્યા હતા. ત્યાં તેમણે ડલહૌજી એથલિટ્સ ક્લબથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી.
   - શમીના બે ભાઈ અને એન નાની બહેન છે. તેના બંને ભાઈ પણ ક્રિકેટર છે. જોકે મોટા ભાઈને બીમારીના કારણે પિતાનો બિઝનેસ સંભાળવો પડ્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ શમીની પત્નીએ સોશિયલ સાઈટ પર આપેલા પુરાવા

  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

  • શમી અને મહિલા વચ્ચેની ચેટ પણ હસીન જહાંએ ફેસબુક પર શેર કરી છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   શમી અને મહિલા વચ્ચેની ચેટ પણ હસીન જહાંએ ફેસબુક પર શેર કરી છે

  • આ મહિલાને પણ હસીન જહાંએ ગણાવી શમીની ગર્લફ્રેન્ડ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મહિલાને પણ હસીન જહાંએ ગણાવી શમીની ગર્લફ્રેન્ડ

  • વિદેશી મહિલા સાથે શમીની અશ્લીલ ચેટ હસીન જહાંએ ફેસબુક પર પોસ્ટ કરી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશી મહિલા સાથે શમીની અશ્લીલ ચેટ હસીન જહાંએ ફેસબુક પર પોસ્ટ કરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Cricketer Shami Wife Hasin have many evidence against her husband
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `