ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bodhgaya Blast case: court will give verdict today

  બોધગયા બ્લાસ્ટ કેસ: 5 વર્ષ પછી ફેંસલો, તમામ 5 આરોપીઓ દોષી કરાર

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 11:24 AM IST

  બોધગયા સિરિયલ બ્લાસ્ટ મામલે ચાર વર્ષ 10 મહિના 12 દિવસ પછી શુક્રવારે એનઆઇએ કોર્ટનો ફેંસલો આવશે
  • 7 જૂલાઈ, 2013ની સવારે 5.30થી 6.00 વાગ્યાની વચ્ચે મહાબોધિ મંદિરમાં એક પછી એક 9 બ્લાસ્ટ થયા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   7 જૂલાઈ, 2013ની સવારે 5.30થી 6.00 વાગ્યાની વચ્ચે મહાબોધિ મંદિરમાં એક પછી એક 9 બ્લાસ્ટ થયા હતા. (ફાઇલ)

   ગયા (બિહાર): બોધગયા સિરિયલ બ્લાસ્ટ મામલે ચાર વર્ષ 10 મહિના 12 દિવસ પછી શુક્રવારે એનઆઇએ કોર્ટે તમામ 5 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 31મે ના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ધમાકામાં એક તિબેટિયન બૌદ્ધ ભિક્ષુ અને મ્યાનમારના તીર્થ યાત્રીઓ ઘાયલ થઇ ગયા હતા. પટના સિવિલ કોર્ટમાં 2013માં ગઠિત એનઆઇ કોર્ટનો આ પહેલો ફેંસલો હશે. બોધગયા બ્લાસ્ટમાં એનઆઇએએ 90 સાક્ષીઓ રજૂ કર્યા.

   11 મેના રોજ ખતમ થઇ હતી દલીલો

   - કોર્ટે 11મે, 2018ના રોજ બંને પક્ષો તરફથી દલીલો પૂરી થયા પછી પોતાનો ફેંસલો 25મે સુધી સુરક્ષિત રાખ્યો હતો. આ સિરિયલ બ્લાસ્ટનો મુખિયા હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી હતો. આરોપીઓમાં ઇમ્તિયાઝ અન્સારી, ઉમર સિદ્દીકી, અઝહરૂદ્દીન કુરૈશી અને મુજીબુલ્લાહ અન્સારી છે. આ તમામ લોકો બેઉર જેલમાં બંધ છે.

   - શુક્રવારે આ મામલે થનારા ફેંસલાને લઇને બેઉર જેલની સુરક્ષા જડબેસલાખ કરવામાં આવી છે. એનઆઇએએ મામલાની તપાસ કર્યા બાદ આ તમામ આરોપીઓ પર 3 જૂન, 2014ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.

  • બોધગયા બ્લાસ્ટમાં એનઆઇએએ 90 સાક્ષીઓ રજૂ કર્યા હતા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોધગયા બ્લાસ્ટમાં એનઆઇએએ 90 સાક્ષીઓ રજૂ કર્યા હતા. (ફાઇલ)

   ગયા (બિહાર): બોધગયા સિરિયલ બ્લાસ્ટ મામલે ચાર વર્ષ 10 મહિના 12 દિવસ પછી શુક્રવારે એનઆઇએ કોર્ટે તમામ 5 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 31મે ના રોજ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ધમાકામાં એક તિબેટિયન બૌદ્ધ ભિક્ષુ અને મ્યાનમારના તીર્થ યાત્રીઓ ઘાયલ થઇ ગયા હતા. પટના સિવિલ કોર્ટમાં 2013માં ગઠિત એનઆઇ કોર્ટનો આ પહેલો ફેંસલો હશે. બોધગયા બ્લાસ્ટમાં એનઆઇએએ 90 સાક્ષીઓ રજૂ કર્યા.

   11 મેના રોજ ખતમ થઇ હતી દલીલો

   - કોર્ટે 11મે, 2018ના રોજ બંને પક્ષો તરફથી દલીલો પૂરી થયા પછી પોતાનો ફેંસલો 25મે સુધી સુરક્ષિત રાખ્યો હતો. આ સિરિયલ બ્લાસ્ટનો મુખિયા હૈદર અલી ઉર્ફ બ્લેક બ્યૂટી હતો. આરોપીઓમાં ઇમ્તિયાઝ અન્સારી, ઉમર સિદ્દીકી, અઝહરૂદ્દીન કુરૈશી અને મુજીબુલ્લાહ અન્સારી છે. આ તમામ લોકો બેઉર જેલમાં બંધ છે.

   - શુક્રવારે આ મામલે થનારા ફેંસલાને લઇને બેઉર જેલની સુરક્ષા જડબેસલાખ કરવામાં આવી છે. એનઆઇએએ મામલાની તપાસ કર્યા બાદ આ તમામ આરોપીઓ પર 3 જૂન, 2014ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bodhgaya Blast case: court will give verdict today
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `