ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» A lover couple shot each other in middle of the road, in UP

  પ્રેમિકાને ગોળી મારી ખુદને પણ મારી ગોળી, લોકોએ હસતાં-હસતાં બનાવ્યો VIDEO

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 05:16 PM IST

  લોહીથી લથબથ પ્રેમી બેભાન અવસ્થામાં પ્રેમીકાના ખોળામાં પડ્યો હતો, લોકો બચાવવાને બદલે ઉતારી રહ્યા હતા વીડિયો
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકોએ મદદ કરવાની જગ્યાએ બનાવ્યો વીડિયો

   ઈટાવા (ઉત્તર પ્રદેશ). અહીં એક પ્રેમીએ પહેલા પ્રેમિકાને ગોળી મારીને પછી પોતાની ઉપર પણ ગોળી છોડી. લોહીથી લથપથ પ્રેમી બેહોશીની સ્થિતિમાં પ્રેમિકાના ખોળામાં પડ્યો રહ્યો. ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા લોકો તમાશો જોતા રહ્યા. તેમને હસીને આ વીડિયો બનાવવામાં મજા આવી રહી હતી. લગભગ અડધો કલાક સુધી પ્રેમિકા મદદની પોકાર કરતી હતી. બીજી તરફ, સૂચના મળતા પહોંચેલી પોલીસે પ્રેમી જોડાને હોસ્પિટલ પહોંચાડ્યા. સારવાર દરમિયાન પ્રેમીનું મોત થઈ ગયું, પ્રેમિકાની હાલત હજુ ગંભીર હોવાનું કહેવાય છે.

   એક વર્ષથી ચાલી રહ્યું હતું અફેર

   - ઘટના 19 ફેબ્રુઆરીના રોજ ભર્થના પોલીસ સ્ટેશનની હદના વૈવહા ગામની છે. અહીંનો રહેવાસી શિવમનો પડોશના ગામની એક યુવતી સાથે અફેર ચાલી રહ્યો હતો.
   - 5 મહિના પહેલા યુવતીના પરિવારને તેની ગંધ આવી ગઈ હતો તો તેઓએ વાંધો વ્યક્ત કર્યો. પરિવારે યુવતી પર બીજા કોઈ સાથે લગ્ન કરવાનું દબાણ કર્યું.

   યુવક હતો આર્મીમાં, રજા પર ઘરે આવ્યો હતો

   - યુવક શિવમ હૈદરાબાદમાં આર્મીમાં તહેનાત છે. લગ્ન સમારોહમાં સામેલ થવા માટે રજા લઈને ગામ આવ્યો.
   - 20 ફેબ્રુઆરીએ તેને ફરી ડ્યૂટી જોઇન કરવાની હતી, તેના કારણે બંનેએ એક દિવસ પહેલા (19 ફેબ્રુઆરીએ) મૃતક પ્રેમીએ પ્રેમિકાને ઘરની બહાર મળવા બોલાવી.

   આગળની સ્લાઇડમાં વાંચો, એકાંત જગ્યા જોઈને પ્રેમીએ શું પગલું લીધું?

  • પ્રેમી-પ્રેમીકાએ રસ્તા પર એકબીજાને મારી ગોળી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમી-પ્રેમીકાએ રસ્તા પર એકબીજાને મારી ગોળી

  • પ્રેમીકાની હાલત ગંભીર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમીકાની હાલત ગંભીર

  • પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમીનું સારવાર દરમિયાન મોત થયું

  • પ્રેમીનું સારવાર દરમિયાન મોત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમીનું સારવાર દરમિયાન મોત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A lover couple shot each other in middle of the road, in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `