ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કપલે મેટ્રો રેલમાં કર્યું હગ, લોકોએ કરી પીટાઈ| Couple Hug Publicly At Kolkata Metro, But Beaten By Crowd

  કોલકાતા: કપલને કંટ્રોલ ન રહેતા મેટ્રોમાં કર્યું Hug-લોકો તૂટી પડ્યા; કરી પીટાઈ

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 02:39 PM IST

  કપલે એકબીજાને હગ કરતા એક વૃદ્ધ નારાજ થયા હતા અને તેના કારણે વિવાદ વધી ગયો હતો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   કોલકાતા: કોલકાતાના મોરલ પોલિસિંગમાંથી ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ભીડે એક કપલની એટલા માટે પીટાઈ કરી છે કારણકે તેઓ એક બીજાની ખૂબ નજીક ઊભા હતા અને આ દરમિયાન તેમણે એક બીજાને હગ પણ કર્યું હતું. આ ઘટના કોલકાતાના દમદમ મેટ્રો સ્ટેશનની છે. કપલની આ હરકતના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોએ તે બંનેની ખૂબ પીટાઈ કરી દીધી હતી. મોબાઈલ લીધેલી એક તસવીરમાં જોવા મળી રહ્યું છે કે, યુવતી એક યુવકને લોકોથી બચાવી રહી છે અને લોકો તેને મારી રહ્યા છે.

   શું છે ઘટના

   - ઘટના સ્થળે હાજર ઉજ્જવલ ચક્રવર્તીએ આ વિશેની સમગ્ર માહિતી આપી છે. તેણે જણાવ્યું છે કે, પહેલાં એક છોકરા અને એક છોકરીનો એક પેસેન્જર સાથે ઝઘડો થયો હતો. થોડી વાર પછી ઘણાં લોકો આ કપલ વિરુદ્ધ બોલવા લાગ્યા હતા. કપલને ચાલતી ટ્રેનમાં ધમકી આપવામાં આવી કે તેમને દમદમ સ્ટેશન ઉતારો તેમને મારવામાં આવશે. દમદમ સ્ટેશન આવતાં જ અમુક લોકોએ છોકરાને ટ્રેનમાં બહાર ખેંચી લીધો અને તેને લાતોથી મારવા લાગ્યા હતા. આ દરમિયાન છોકરી તે યુવકનો બચાવ કરી રહી હતી પરંતુ કોઈ તેની વાત સાંભળતા નહતા. આ દરમિયાન છોકરીને પણ ઈજા થઈ હતી.

   - લોકો આ કપલને મારી રહ્યા છે તેવી તેમની તસવીર પણ વાયરલ થઈ છે. લોકો આ કપલને ટોન્ટ પણ મારી રહ્યા હતા કે, પાર્ક સ્ટ્રીટ પબમાં કેમ નથી? રૂમ લઈને કેમ નથી મળતા?

   વાયરલ થયો વીડિયો

   - આ ઘટના વિશે સોશિયલ મીડિયા ઉપર ઘણાં લોકો પોસ્ટ કરી રહ્યા છે. લેખિકા તસલીમા નસરીને પણ આ વિશે ટ્વિટ કર્યું હતું.

   વૃદ્ધ વ્યક્તિ સાથે થયો હતો ઝઘડો

   - સાક્ષીના જણાવ્યા પ્રમાણે એક વૃદ્ધ વ્યક્તિ કપલ દ્વારા મેટ્રોમાં એક બીજાને હગ કરવાની વાતથી નારાજ હતા. આ વિવાદ વધી જતા અમુક લોકો તે વૃદ્ધ વ્યક્તિ સાથે મળીને કપલ સાથે ધક્કા મુક્કી કરવા લાગ્યા હતા અને પછી તેને મારવાની ધમકી પણ આપવા લાગ્યા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કપલે મેટ્રો રેલમાં કર્યું હગ, લોકોએ કરી પીટાઈ| Couple Hug Publicly At Kolkata Metro, But Beaten By Crowd
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top