ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Couple found in abusive condition on Police station terrace video viral at Udaipur

  પોલીસ સ્ટેશનની છત પર અશ્લીલ હાલતમાં મળ્યું કપલ, વીડિયો વાયરલ થતા મળ્યો આ જવાબ

  divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 12:56 PM IST

  સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ તમામને ચોંકાવવાની સાથે પોલીસની બેદરકારી પણ સામે લાવી દીધી છે
  • ડેમો ફોટો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડેમો ફોટો

   ઉદયપુર: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ તમામને ચોંકાવવાની સાથે પોલીસની બેદરકારી પણ સામે લાવી દીધી છે. વીડિયોમાં એક યુવક-યુવતી ઉદયપુરમાં ઘંટાઘરમાં પોલીસ સ્ટેશનની છત પર આપત્તિજનક પરિસ્થિતિમાં દેખાઇ રહ્યા છે. પોલીસ-સ્ટેશન પણ કોઇ સૂમસામ વિસ્તારમાં નથી, પરંતુ શહેરના અતિવ્યસ્ત સર્રાફા બજારની વચ્ચે આવેલું છે. વીડિયોમાં યુવક-યુવતીના ચહેરા તો સ્પષ્ટ રીતે જોવા નથી મળી રહ્યા, પરંતુ યુવતીના વિદેશી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ એસપી રાજેન્દ્ર ગોયલનું કહેવું છે કે સોશિયલ મીડિયામાં ફેક વીડિયોની ભરમાર રહેતી હોય છે. વીડિયો એડિટેડ છે. ફરિયાદ પણ નથી મળી, એટલે કોના પર કાર્યવાહી કરે.

   પોલીસ સ્ટેશન અને મંદિરમાં પહોંચવા માટે કોમન સીડીઓ, કોઇપણ છત પર આવી-જઇ શકે

   - વીડિયો વાયરલ થયા પછી ભાસ્કરના સંવાદદાતાએ સ્થળ પર જઇને તપાસ કરી.

   - પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર સર્રાફા વેપારીઓની દુકાનો છે. પહેલા માળના રૂમમાં પોલીસ સ્ટેશન ચાલે છે. તેની બાજુમાં દેવી મંદિર છે.
   - મંદિર અને પોલીસ સ્ટેશનમાં પહોંચવા માટે કોમન સીડીઓ છે. છત પર જવાની સીડીઓ પહેલા માળના વરંડામાં છે.
   - છત પર આગળની બંને તરફ બે રૂમોમાં પોલીસકર્મીઓના રાત્રિ વિશ્રામની વ્યવસ્થા છે. તેમની આગળ છતનો ખુલ્લો ભાગ છોડીને બે રૂમ છે.
   - વીડિયોમાં આ બંને રૂમોની બહાર યુવક-યુવતી અંતરંગ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.
   - જ્યારે સંવાદદાતા પહોંચ્યા, ત્યારે બંને રૂમોમાં ક્ષતિગ્રસ્ત પલંગ-ખુરશીઓ તેમજ દારૂની ખાલી બોટલો પડી હતી.
   - વીડિયોમાં આવી રહેલા લોકેશન સુધી પહોંચવા પર કોઇએ રોક્યા-ટોક્યા સુદ્ધાં નહીં.

   વીડિયો 2 અથવા 13 માર્ચનો છે, તપાસ કરાવીશ: પોલીસ અધિકારી

   - મને વીડિયો ફેક લાગી રહ્યો છે. કોઇએ એડિટિંગ કરીને લોકેશન બદલી નાખ્યું છે. પોલીસ સ્ટેશનની છત બજારના અન્ય ભવનોમાંથી સ્પષ્ટ જોવા મળી રહી છે. યુવક-યુવતીનું પોલીસ સ્ટેશનની છત પર પહોંચીને આવી હરકત કરવાનું અસંભવ છે. મને જાણકારી મળી કે આ વીડિયો 2 માર્ચ અથવા 13 માર્ચે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે મેં 18 માર્ચના રોજ પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે ચાર્જ લીધો છે. તપાસ કરાવીશ. - ગોપાલ ચંદેલ, પોલીસ સ્ટેશન અધિકારી, ઘંટાઘર

   આગળની સ્લાઇડ્સમાં ઇન્ફોગ્રાફિક્સમાં વાંચો, અધિકારીને પૂછવામાં આવેલા સવાલો અને તેના તેમણે આપેલા જવાબ

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  • ઘંટાઘર પોલીસ-સ્ટેશન
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘંટાઘર પોલીસ-સ્ટેશન

  • એસપી રાજેન્દ્ર ગોયલ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   એસપી રાજેન્દ્ર ગોયલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Couple found in abusive condition on Police station terrace video viral at Udaipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top