ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Country is facing the biggest water crisis in history-Policy Commission

  દેશ ઈતિહાસના સૌથી મોટા જળસંકટનો સામનો કરી રહ્યો છે: નીતિ આયોગ

  Agency, New Delhi | Last Modified - Jun 15, 2018, 01:19 AM IST

  જળસંકટ સામે ઝઝૂમી રહેલું ગુજરાત વોટર મેનેજમેન્ટમાં નં.-1 દર્શાવાયું
  • જળસંકટ સામે ઝઝૂમી રહેલું ગુજરાત વોટર મેનેજમેન્ટમાં નં.-1 દર્શાવાયું- પ્રતિકાત્મક તસવીર
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જળસંકટ સામે ઝઝૂમી રહેલું ગુજરાત વોટર મેનેજમેન્ટમાં નં.-1 દર્શાવાયું- પ્રતિકાત્મક તસવીર

   નવી દિલ્હી: ભારત તેના ઈતિહાસમાં સૌથી ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યું છે. પાણીના અભાવે લાખો લોકો અને તેમની આજીવિકા જોખમાઈ ગઈ છે. દેશમાં 60 કરોડ લોકોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 75 % વસતીને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી જવું પડે છે. તેમ છતાં પાણીના મેનેજમેન્ટને લઈને અનેક રાજ્ય ગંભીર નથી દેખાતાં. આ વાત નીતિપંચના રિપોર્ટમાં જાહેર થઈ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ગામડાંઓમાં 84 % વસતી પાણીના પુરવઠાથી વંચિત છે. જેમને પાણી મળી રહ્યું છે તેમાં 70 % પ્રદૂષિત છે. વર્લ્ડ વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં 122 દેશોમાં ભારત 120મા ક્રમે છે.

   પાણી માટે તડપી રહેલા 60 કરોડ લોકો

   નદી વિકાસ, જળ સંસાધન તથા ગંગા સંરક્ષણમંત્રી નીતિન ગડકરી અને નીતિપંચના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત તથા ઉપાધ્યક્ષ રાજીવકુમારે સમેકિત જળ ઈન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્સ નામે આ રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં વોટર મેનેજમેન્ટ અંગે રાજ્યોના રેન્કિંગ જણાવાયા છે. તેમાં ગુજરાત ટોચ પર છે. તેના પછી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો નંબર છે.

   દેશમાં 70 %થી વધુ પાણી પીવાલાયક નહીં, 65 % પરિવારો પાણી માટે ભટકેે છે

   2015-16 અને 2016-17ના આંકડાના આધારે તૈયાર આ રિપોર્ટ મુજબ વોટર મેનેજમેન્ટમાં ઝારખંડ, હરિયાણા, યુપી અને બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. પૂર્વોત્તરના પર્વતીય રાજ્યોમાં ત્રિપુરા ટોચે છે. જોકે તેના પછી હિમાચલ પ્રદેશ, સિક્કીમ અને આસામનો નંબર છે. નીતિપંચે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રમાં હરીફાઈ વધારવા માટે રેન્કિંગ વ્યવસ્થા શરૂ કરી છે. તેમાં 28 માપદંડ જેવા કે ભૂજળ, જળાશયોની સારસંભાળ, સિંચાઈ,ખેતી, પેયજળ, નીતિ અને તંત્રને સામેલ કરાયા છે.

   ટોપ-10 રાજ્ય

   1. ગુજરાત
   2. મધ્યપ્રદેશ
   3. આંધ્રપ્રદેશ
   4. કર્ણાટક
   5. મહારાષ્ટ્ર
   6. પંજાબ
   7. તમિલનાડુ
   8. તેલંગાણા
   9. છત્તીસગઢ
   10. રાજસ્થાન
   આગળની સ્લાઈડ્સમાં વાંચો: પાણી નિયોજનનો અભાવ
  • નીતિન ગડકરી- ફાઈલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીતિન ગડકરી- ફાઈલ

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Country is facing the biggest water crisis in history-Policy Commission
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `