ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Voting for Phulpur and Gorakhpur seats was on March 11

    UPમાં CM(યોગી)-DyCM(મોર્ય)ની બેઠકો પર ભાજપની શરમજનક હાર

    divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 09:18 PM IST

    UP પેટાચૂંટણી પરિણામ: 27 વર્ષે ભાજપનો ગઢ તૂટ્યો, સપા-બસપા જીત્યું
    • ફુલપુરમાં 38 ટકા અને ગોરખપુરમાં 43 ટકા મતદાન થયું હતું
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફુલપુરમાં 38 ટકા અને ગોરખપુરમાં 43 ટકા મતદાન થયું હતું

      લખનઉ: યોગી આદિત્યનાથની ગોરખપુર અને ડેપ્યૂટી સીએમ કેશવપ્રસાદ મૌર્યની ફૂલપુર લોકસભા સીટ પર સપા- બસપાનો વિજય થયો છે. સપા અને બસપાનું એક થવું કામ કરી ગયું છે. સીએમ યોગી આદિત્યનાથની ગોરખપુર અને UP પેટાચૂંટણીમાં 27 વર્ષે ભાજપનો ગઢ તૂટ્યો અને સપા-બસપા જીત્યું. આ પહેલી તક છે જ્યારે 27 વર્ષથી ભાજપાનું ગઢ કહેવાતું ગોરખપુરમાં સપા- બસપાને વિજય મળી છે. ગોરખપુર સીટ પરથી યોગી અને યોગીના ગુરુ હંમેશ માટે જીતતા એવી મહોર હતી. પરંતુ સપાના પ્રવિણ નિષાદએ તોડ્યું.

      બીજેપીના ઉપેન્દ્ર શુક્લાને હરાવી ગોરખપુર ભાજપનો ગઢ તોડ્યો. બંને સીટ પર 11 માર્ચે પેટા ચૂંટણી થઈ હતી. પેટાચૂંટણીમાં બહુજનસમાજવાદી પાર્ટી (બસપા)એ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે બંને સીટ પર તેમના ઉમેદવારો ઉતાર્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામા પછી ખાલી થયેલી આ સીટ તેમના માટે પ્રતિષ્ઠાનો સવાલ હતી. આ ચૂંટણી વિપક્ષની એક જૂથતા માટે પણ મહત્વની માનવામાં આવે છે. આ વખતે ફૂલપુર લોકસભા સીટ માટે 38 ટકા અને ગોરખપુરમાં 43 ટકા મતદાન થયું હતું. હાર્યા પછી યોગીએ કહ્યું કે " આ જનતાનો નિર્ણય છે અમે માનીએ છીએ. અતિ આત્મવિશ્વાસ અને અંતિમ સમયે બંને પાર્ટીના રાજનૈતિક વેપારના કારણે અમે હારી ગયા હતા."

      કોન કેટલા મતથી જીત્યા ?

      ગોરખપુર: સપાના પ્રવિણ નિષાદને 4,56,513 મત મળ્યા. બીજેપી ઉમ્મેદવાર ઉપેન્દ્ર શુક્લને 4,34,632 મત મળ્યા. આથી સપાના ઉમેદવાર નિષાદે 21,881 મતથી જીતી ગયા.

      ફૂલપુર: સપાના નાગેન્દ્ર પ્રતાપ સિંહ પટેલને 3,42,796 અને બીજેપીના કૌશલેંદ્ર સિંહ પટેલને 2,83,183 મત મળ્યા અને આ રીતે નાગેંદ્ર પટેલે 59,613 મતથી જીતી ગયા.

      વિધાનસભામાં થયો હોબાળો

      - યુપી વિધાનસભામાં કાઉન્ટિંગ દરમિયાન જોરદાર હોબાળો થયો હતો.

      - વિધાન પરિષદમાં નેતાએ વિપક્ષી અહમદ હસનને કહ્યું- ગોરખપુર અને ફુલપુરમાં મતની ગણતરી થઈ રહી છે પરંતુ ગોરખપુરના ડીએમ શરૂઆતથી જ ચૂંટણીમાં ગરબડ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
      - મીડિયાને પણ અહીંથી કાઢી દેવામાં આવ્યા છે. અમારા એજન્ટને પણ ભગાડી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી અહીં કાવતરું ઘડી રહી છે. કોઉન્ટિંગ રોકી દેવામાં આવ્યું છે.
      - વિધાનસભાના નેતા રામગોવિંદ ચૌધરીએ કહ્યું- ઉત્તર પ્રદેશમાં આજે યુપીમાં લોકતંત્રની હત્યા કરવાનું કામ કરવામાં આવ્યું છે.
      - અમારા પોલિંગ એજન્ટ, કાર્યકર્તાઓ અને મીડિયાને ડંડા મારીને અહીંથી કાઢી દેવામાં આવ્યા છે.
      - લોકતંત્રની હત્યા કરવાનું કાવતરું તમે લોકો તમારી રીતે જ ઉઘાડુ પાડો.
      - અમે દરેક વિપક્ષી દળને અપીલ કરીએ છીએ. ભાજપાનું કાવતરું અને લોકતંત્રની હત્યારી સરકારનું કૌભાંડ ઉઘાડું પાડો.

      મીડિયાને રોકવા વિશે ઈલેક્શન કમિશને શું કહ્યું?

      - યુપીના મુખ્ય ઈલેક્શન કમિશન એલ વેંકટેશ્વરે કહ્યું છે કે, ડીએમ સમયાંતરે બ્રીફ કરી રહ્યા છે. ઓબ્ઝર્વર રિઝલ્ટ ડિકલેર કરશે.
      - કોઈ ઝડપથી કાઉન્ટિંગ કરે છે તો કોઈનું મેથ્સ થોડું નબળું હોઈ શકે છે, તેમાં થોડી વાર લાગી શકે છે.
      - EVM અને વિવિપેટમાં કોઈ પણ વ્યક્તિ કશું જ ન કરી શકે. કોઈ પ્રકારની શંકાની શક્યતા જ નથી.
      - સમાજવાદી પાર્ટીના અમુક લોકોએ ફરિયાદ કરી છે. ઈલેક્શન કમિશનની ગાઈડ લાઈન પ્રમાણે જ મતગણતરી કરવામાં આવી રહી છે.

    • યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામા પછી ખાલી થયેલી આ સીટ તેમના માટે પ્રતિષ્ઠાનો સવાલ છે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના રાજીનામા પછી ખાલી થયેલી આ સીટ તેમના માટે પ્રતિષ્ઠાનો સવાલ છે

    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Voting for Phulpur and Gorakhpur seats was on March 11
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `