ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Coolie of railway station passed civil services exam using free wifi service at Ernakulam

  આ કુલીએ પાસ કરી સિવિલ સર્વિસ પરીક્ષા, રેલવે સ્ટેશનના ફ્રી Wifiથી ભણ્યો

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 03:26 PM IST

  ભણવા માટે કોઇ પુસ્તકની મદદ લીધી નથી, પરંતુ રેલવે સ્ટેશનના ફ્રી વાઇફાઇની મદદથી ભણ્યો છે
  • એક કુલીએ રેલવે સ્ટેશનના ફ્રી વાઇફાઇથી ભણીને સિવિલ સર્વિસ એમ ક્લિયર કરી લીધી છે. (પ્રતીકાત્મક તસવીર)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક કુલીએ રેલવે સ્ટેશનના ફ્રી વાઇફાઇથી ભણીને સિવિલ સર્વિસ એમ ક્લિયર કરી લીધી છે. (પ્રતીકાત્મક તસવીર)

   એર્નાકુલમ (કેરળ): સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરવા માટે લોકો મોટા-મોટા કોચિંગ સેન્ટર જાય છે. પણ એક કુલીએ રેલવે સ્ટેશનના ફ્રી વાઇફાઇથી ભણીને સિવિલ સર્વિસ એમ ક્લિયર કરી લીધી છે. આ સાચે જ આશ્ચર્યમાં મૂકે તેવી વાત છે, પરંતુ તે સત્ય છે.

   ફ્રી વાઇફાઇની મદદથી ભણ્યો

   - કેરળના એર્નાકુલમ જંક્શન પર છેલ્લા 5 વર્ષોથી કુલી તરીકે કામ કરતા શ્રીનાથે કેરળ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી લીધી છે. સૌથી મોટી વાત એ છે કે તેણે ભણવા માટે કોઇ પુસ્તકની મદદ લીધી નથી, પરંતુ રેલવે સ્ટેશનના ફ્રી વાઇફાઇની મદદથી ભણ્યો છે.

   - આ માટે તે મોબાઈલમાં વીડિયોની મદદ લેતો હતો. તેની પાસે પોતાના ફોન અને ઇયરફોન સિવાય અન્ય કોઇ પુસ્તક ન હતું.

   સામાન ઉઠાવતો ત્યારે કાનમાં ઇયરફોન લગાવી ભણવાની વાતો સાંભળતો

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શ્રીનાથ ત્રણવાર પરીક્ષામાં બેઠો છે, પરંતુ પહેલીવાર તેણે પોતાની તૈયારી માટે રેલવેની ફ્રી વાઇફાઇ સર્વિસનો ઉપયોગ કર્યો. તેણે જણાવ્યું કે કુલી તરીકે જ્યારે લોકોનો સામાન ઉઠાવતો હતો, તે સમયે મારા કાનોમાં ઇયરફોન લગાવી લેતો હતો અને ભણવાની વાતોને સાંભળતો રહેતો હતો.

   - જો હવે શ્રીનાથ ઇન્ટરવ્યુ પણ ક્વોલિફાય કરી લે તો તેને લેન્ડ રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં વિલેજ ફીલ્ડ આસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવશે.
   - દસમું પાસ શ્રીનાથ મન્નારનો રહેવાસી છે. એર્નાકુલમ તેનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. તેનું કહેવું છે કે મફત વાઇફાઇ સુવિધાએ તેના માટે સફળતાના દરવાજા ખોલી નાખ્યા.
   - ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2016 ડિજિટલ ઇન્ડિયા હેઠળ રેલવે સ્ટેશનો પર વાઇફાઇ સુવિધાની શરૂઆત કરી હતી. આ સુવિધાને ફ્રી રાખવામાં આવી છ અને સ્ટેશનો પર કોઇપણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે.

  • ભણવા માટે રેલવેના ફ્રી વાઇફાઇનો કર્યો ઉપયોગ. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભણવા માટે રેલવેના ફ્રી વાઇફાઇનો કર્યો ઉપયોગ. (ફાઇલ)

  • ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Coolie of railway station passed civil services exam using free wifi service at Ernakulam
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top