ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Priyanka Bipasha Kangana got saved in Nirav Modi scam Case

    નીરવ મોદી કેસમાં બચી પ્રિયંકા-બિપાશા-કંગના! લાગતો 3 વર્ષનો બેન

    divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 11:30 AM IST

    નીરવ મોદી મામલે બોલિવુડ સ્ટાર સેલિબ્રિટીઝ પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ અને કંગના રનૌટ માંડ-માંડ બચી ગયા છે
    • નીરવ મોદી બ્રાન્ડ માટે જાહેરાત કરતી હતી બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નીરવ મોદી બ્રાન્ડ માટે જાહેરાત કરતી હતી બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા.

      નવી દિલ્હી: નીરવ મોદી મામલે બોલિવુડ સ્ટાર સેલિબ્રિટીઝ પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ અને કંગના રનૌટ માંડ-માંડ બચી ગયા છે. જો કન્ઝ્યુમર્સને છેતરપિંડી અને ઠગાઈથી બચાવનારું 'કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ' શિયાળુ સત્રમાં લાગુ થઇ ગયું હોત તો તેની જોગવાઇઓ પ્રમાણે, ત્રણેય હીરોઇનો પર 3 વર્ષ સુધી એડવર્ટાઇઝમેન્ટ કરવા પર પ્રતિબંધ લાગી શકતો હતો.

      નીરવ-મેહુલ પર ખરાબ ક્વૉલિટીના હીરા વેચવાનો આરોપ

      - નીરવ મોદી અને મેહુલ ચોક્સી પર ખરીદદારોને ખરાબ ક્વૉલિટીના હીરાના ઘરેણા વેચવાનો આરોપ લાગ્યો છે. પરિણામે તેમની કંપનીઓનું બ્રાન્ડ પ્રમોશન કરવા માટે પ્રિયંકા, બિપાશા અને કંગના પર પણ ગ્રાહકો સાથે દગાબાજી કરવાનો આરોપ લાગતો.

      - ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા નીરવ મોદીની બ્રાન્ડ પ્રમોશન સાથે જોડાયેલી હતી. જ્યારે બિપાશા અને કંગના મેહુલ ચોક્સીની ગીતાંજલિ બ્રાન્ડ પ્રમોશન સાથે સંકળાયેલી હતી.

      - જોકે, આ હીરોઇનો પણ પંજાબ નેશનલ બેંકના 12,000 કરોડથી વધુના કૌભાંડના આરોપી નીરવ અને મેહુલ પર તેમની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવી રહી છે.

      બિલ આવ્યા પછી પ્રોડક્ટ-બ્રાન્ડની સંપૂર્ણ જાણકારી લેશે સેલિબ્રિટીઝ

      - કન્ઝ્યુમર ઓનલાઇન ફાઉન્ડેશનના સંસ્થાપક બિજોય મિશ્રાના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોની ખરીદી આ સેલિબ્રિટીઝના પ્રમોશનથી પ્રભાવિત હોય છે. આ જ કારણ છે કે વેચાણ વધારવા માટે વેપારીઓ મોટા-મોટા સેલિબ્રિટીઝનો સહારો લે છે.

      - તેમણે જણાવ્યું કે બિલ પાસ થયા પછી સેલિબ્રિટી જાહેરાત કરતા પહેલા તે પ્રોડક્ટ અને તે બ્રાન્ડની સંપૂર્ણ જાણકારી લેશે જેનું તેઓ પ્રમોશન કરવા જઇ રહ્યા છે.

      આગળની સ્લાઇડમાં વાંચો ભ્રામક જાહેરાતો પર લાગશે 10થી 50 લાખ રૂપિયા સુધીનો દંડ

    • ગીતાંજલિની જાહેરાતોમાં જોવા મળી ચૂકી છે બિપાશા અને કંગના.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગીતાંજલિની જાહેરાતોમાં જોવા મળી ચૂકી છે બિપાશા અને કંગના.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Priyanka Bipasha Kangana got saved in Nirav Modi scam Case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `