ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકમાં બાજી મારી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વધુ એક વખત પોતાની જોડતોડની રાજનીતિનો પરિચય આપ્યો | Congress senior leaders key role in Karnataka to allince with JDS

  કર્ણાટકઃ કોંગ્રેસના સિનિયર નેતાઓની કઈ રણનીતિ ભાજપને પડી ભારે?

  Divyabhaskar.com | Last Modified - May 22, 2018, 03:35 PM IST

  કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તત્પરતા દેખાડી ભાજપને કોઈ તક આપવાની ભૂલ કરી ન હતી.
  • કર્ણાટકમાં કોંગ્રેસના સીનિયર નેતાઓએ એવું જાળું રચ્યું કે ભાજપના નેતાઓ તેમાં જ ફસાય ગયા (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કર્ણાટકમાં કોંગ્રેસના સીનિયર નેતાઓએ એવું જાળું રચ્યું કે ભાજપના નેતાઓ તેમાં જ ફસાય ગયા (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખવામાં કોંગ્રેસને અંતે સફળતા મળી છે. કોંગ્રેસે ચૂંટણી હાર્યા બાદ પણ એવી રમત રમી કે ભાજપના ખેલાડીઓ ભોંય ભેગા થઈ ગયા. જે રીતે ભાજપે ગોવા, મેઘાલય અને મણિપુરમાં કોંગ્રેસને માત આપીને સરકાર બનાવી હતી તેવી જ રીતે કર્ણાટક જેવાં મોટા રાજ્યમાં કોંગ્રેસ JDSની સાથે રહીને સરકાર બનાવવા જઈ રહ્યું છે. જો કે આ ચાણક્ય નીતિ પાછળ કોંગ્રેસ અધ્યક્ષ નહીં પરંતુ પક્ષના જ કેટલાંક વરિષ્ઠ નેતાઓનું યોગદાન છે. જેમ ઘરડા ગાડા વાળે તેવી જ રીતે કર્ણાટકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ પક્ષની આબરૂ સાચવી છે.

   કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની રણનીતિ સામે ભાજપ ગૂંચવાયું

   - કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતાં જ કોંગ્રેસે તત્પરતા દેખાડી ભાજપને કોઈપણ તક આપવાની ભૂલ કરી ન હતી.
   - કોંગ્રેસના સિનિયર નેતાઓએ એવું જાળું રચ્યું કે ભાજપના નેતાઓ તેમાં જ ફસાઈ ગયા.
   - કોંગ્રેસ તરફથી પડદા પાછળની મોર્ચાબંધી અહેમદ પટેલ પાસે હતી. તો ભાજપ અમિત શાહના ઈશારે કામ કરી રહ્યાં હતા.
   - જો કે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની જેમ અહેમદ પટેલ ફરી એક વખત અમિત શાહ પર ભારે પડ્યા.

   જોડતોડ અને ગઠબંધનની રાજનીતિ માટે સિનિયર નેતાઓ જરૂરી

   - કોંગ્રેસની સિનિયર ટીમે જે રીતે સમગ્ર મામલાને મેનેજ કરી જે 2008 પછી ફરીથી જોવા મળ્યું છે, જ્યારે મનમોહનસિંહની સરકાર વિશ્વાસ મત હાંસલ કરી રહી હતી.
   - રાહુલ ગાંધીની આગેવાનીમાં પાર્ટીમાં મોટા ફેરફારો થઈ રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ યુવા નેતાઓને આગળ કરી રહ્યાં છે.
   - જો કે હકિકત એ છે કે 2019ની લોકસભા ચૂંટણીની પહેલાં અને પછી પણ રાહુલ ગાંધી જોડતોડ અને ગઠબંધનની રાજનીતિ માટે સિનિયર નેતાઓ પર નિર્ભર રહેવું પડશે.
   - ત્યારે કર્ણાટકમાં સાબિત થઈ ગયું કે કોંગ્રેસ પાસે આ પ્રકારની રાજનીતિનો અનુભવ અને તાકાત બંને છે.

   કોંગ્રેસના તારણહાર

   - કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં જ ગુલામનબી આઝાદ અને અશોક ગેહલોત બેંગાલૂરુ પહોંચી ગયા હતા.
   - ગુલામનબી આઝાદના સિદ્ધારમૈયા સાથે સારા સંબંધો છે, પરિણામે JDS સાથેના ગઠબંધનની વાત આવી તો સિદ્ધારમૈયા નનૈયો ન ભણી શક્યા.
   - તો અશોક ગેહલોત રાજસ્થાનના બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે, ત્યારે તેમને ખ્યાલ જ હતો કે કઈ રીતે ધારાસભ્યોને તૂટતાં બચાવી શકાય. જ્યારે અહેમદ પટેલે દિલ્હીથી બેંગાલૂરુ અને ચંદીગઢ તેમજ પિંજોર સુધીના મેનેજમેન્ટમાં કોઈ જ કસર છોડી ન હતી.
   - ધારાસભ્યોને તૂટતાં બચાવવાથી લઈને પાર્ટીના લીગલ એક્સપટર્સ સુધીના લોકોને યોગ્ય સમયે કામ પર લગાડ્યાં તેમજ ગઠબંધનના સાથીઓ સાથે પણ અહેમદ પટેલ વાત કરતા રહ્યાં હતા.
   - જોકે એ પણ હકિકત છે કે આ જ અહેમદ પટેલ અને કમલનાથ મેઘાલયમાં અમિત શાહની ચાલનો જવાબ આપી શક્યા ન હતા.

   આગળ વાંચો કર્ણાટક-ગુજરાતમાં કોણ હતા કોંગ્રેસના તારણહાર?

  • ડી.કે.શિવકુમાર ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાતના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડી.કે.શિવકુમાર ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાતના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખવામાં કોંગ્રેસને અંતે સફળતા મળી છે. કોંગ્રેસે ચૂંટણી હાર્યા બાદ પણ એવી રમત રમી કે ભાજપના ખેલાડીઓ ભોંય ભેગા થઈ ગયા. જે રીતે ભાજપે ગોવા, મેઘાલય અને મણિપુરમાં કોંગ્રેસને માત આપીને સરકાર બનાવી હતી તેવી જ રીતે કર્ણાટક જેવાં મોટા રાજ્યમાં કોંગ્રેસ JDSની સાથે રહીને સરકાર બનાવવા જઈ રહ્યું છે. જો કે આ ચાણક્ય નીતિ પાછળ કોંગ્રેસ અધ્યક્ષ નહીં પરંતુ પક્ષના જ કેટલાંક વરિષ્ઠ નેતાઓનું યોગદાન છે. જેમ ઘરડા ગાડા વાળે તેવી જ રીતે કર્ણાટકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓએ પક્ષની આબરૂ સાચવી છે.

   કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની રણનીતિ સામે ભાજપ ગૂંચવાયું

   - કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતાં જ કોંગ્રેસે તત્પરતા દેખાડી ભાજપને કોઈપણ તક આપવાની ભૂલ કરી ન હતી.
   - કોંગ્રેસના સિનિયર નેતાઓએ એવું જાળું રચ્યું કે ભાજપના નેતાઓ તેમાં જ ફસાઈ ગયા.
   - કોંગ્રેસ તરફથી પડદા પાછળની મોર્ચાબંધી અહેમદ પટેલ પાસે હતી. તો ભાજપ અમિત શાહના ઈશારે કામ કરી રહ્યાં હતા.
   - જો કે ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની જેમ અહેમદ પટેલ ફરી એક વખત અમિત શાહ પર ભારે પડ્યા.

   જોડતોડ અને ગઠબંધનની રાજનીતિ માટે સિનિયર નેતાઓ જરૂરી

   - કોંગ્રેસની સિનિયર ટીમે જે રીતે સમગ્ર મામલાને મેનેજ કરી જે 2008 પછી ફરીથી જોવા મળ્યું છે, જ્યારે મનમોહનસિંહની સરકાર વિશ્વાસ મત હાંસલ કરી રહી હતી.
   - રાહુલ ગાંધીની આગેવાનીમાં પાર્ટીમાં મોટા ફેરફારો થઈ રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ યુવા નેતાઓને આગળ કરી રહ્યાં છે.
   - જો કે હકિકત એ છે કે 2019ની લોકસભા ચૂંટણીની પહેલાં અને પછી પણ રાહુલ ગાંધી જોડતોડ અને ગઠબંધનની રાજનીતિ માટે સિનિયર નેતાઓ પર નિર્ભર રહેવું પડશે.
   - ત્યારે કર્ણાટકમાં સાબિત થઈ ગયું કે કોંગ્રેસ પાસે આ પ્રકારની રાજનીતિનો અનુભવ અને તાકાત બંને છે.

   કોંગ્રેસના તારણહાર

   - કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં જ ગુલામનબી આઝાદ અને અશોક ગેહલોત બેંગાલૂરુ પહોંચી ગયા હતા.
   - ગુલામનબી આઝાદના સિદ્ધારમૈયા સાથે સારા સંબંધો છે, પરિણામે JDS સાથેના ગઠબંધનની વાત આવી તો સિદ્ધારમૈયા નનૈયો ન ભણી શક્યા.
   - તો અશોક ગેહલોત રાજસ્થાનના બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે, ત્યારે તેમને ખ્યાલ જ હતો કે કઈ રીતે ધારાસભ્યોને તૂટતાં બચાવી શકાય. જ્યારે અહેમદ પટેલે દિલ્હીથી બેંગાલૂરુ અને ચંદીગઢ તેમજ પિંજોર સુધીના મેનેજમેન્ટમાં કોઈ જ કસર છોડી ન હતી.
   - ધારાસભ્યોને તૂટતાં બચાવવાથી લઈને પાર્ટીના લીગલ એક્સપટર્સ સુધીના લોકોને યોગ્ય સમયે કામ પર લગાડ્યાં તેમજ ગઠબંધનના સાથીઓ સાથે પણ અહેમદ પટેલ વાત કરતા રહ્યાં હતા.
   - જોકે એ પણ હકિકત છે કે આ જ અહેમદ પટેલ અને કમલનાથ મેઘાલયમાં અમિત શાહની ચાલનો જવાબ આપી શક્યા ન હતા.

   આગળ વાંચો કર્ણાટક-ગુજરાતમાં કોણ હતા કોંગ્રેસના તારણહાર?

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  • ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની જેમ અહેમદ પટેલ ફરી એકવખત અમિત શાહ પર ભારે પડ્યા (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુજરાત રાજ્યસભાની ચૂંટણીની જેમ અહેમદ પટેલ ફરી એકવખત અમિત શાહ પર ભારે પડ્યા (ફાઈલ)

  • રાહુલ ગાંધીને યુવા નેતાઓની સાથે વરિષ્ઠ નેતાઓની એટલી જ જરૂર (ફાઈલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીને યુવા નેતાઓની સાથે વરિષ્ઠ નેતાઓની એટલી જ જરૂર (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકમાં બાજી મારી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ વધુ એક વખત પોતાની જોડતોડની રાજનીતિનો પરિચય આપ્યો | Congress senior leaders key role in Karnataka to allince with JDS
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `