લોકસભા ચૂંટણી / કોંગ્રેસની ચોથી યાદી જાહેર, 27 બેઠકો પર નામ નક્કી, થરુરને ત્રીજી વખત તિરુવનંતપુરમથી ટિકિટ

Divyabhaskar | Updated - Mar 17, 2019, 10:26 AM
Congress releases fourth list for lok sabha election

  • અગાઉ કોંગ્રેસે 54 બેઠકો માટેના ઉમેદવારો નક્કી કરી દીધા છે
  • ચોથી યાદીમાં યુપીના 7 ઉમેદવાર, કૈરાનાનાં હરેંદ્ર મલિક, મેરઠમાં ડો. ઓમપ્રકાશ સિંહને ટિકિટ આપવામાં આવી છે
  • યાદીમાં અરુણાચલનાં 2, છત્તીસઢના 5, કેરળના 1, અંદામાન-નિકોબારના 1 ઉમેદવારોના નામ 
     

નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની ચોથી યાદી પણ જાહેર કરી દીધી છે. 27 નામોની આ યાદીમા તિરુવનંતપુરમ ખાતેથી શશિ થરુરને ટિકિટ આપવામાં આવી છે. યાદીમાં ઉત્તરપ્રદેશના સાત, અરુણાચલપ્રદેશના બે, છત્તીસગઢના પાંચ, કેરળના 12 અને અંદામાન-નિકોબારના એક ઉમેદવારનું નામ પણ સામેલ છે. ઉત્તરપ્રદેશનાં કૈરાના ખાતેથી હરેંદ્ર મલિક અને મેરઠ ખાતેથી ડો. ઓમપ્રકાશ સિંહને ટિકિટ આપવામાં આવી છે.
રાજ્ય લોકસભા વિસ્તાર ઉમેદવાર 2014માં કોણ જીત્યું
કેરળ કાસરગોડ રાજમોહન ઉન્નીથન પી,કરુણાકરણ, સીપીઆઈ
કેરળ કન્નૂર કે સુધાકરણ પીકે શ્રીમતી ટીચર, સીપીએમ
કેરળ કોઝિકોડ એમકે રાઘવન એમકે રાધવન,કોંગ્રેસ
કેરળ પલક્કડ વીકે શ્રીકંટન એમબી રાજેશ, સીપીએમ
કેરળ અલથુર રેમા હરિદાસ પીકે બિજુ, સીપીએમ
કેરળ ત્રિશુર ટીએન પ્રતાપન સીએન જયદેવ, સીપીઆઈ
કેરળ ચાલકુડી બેની બેહાનન ઈન્નોસંટ, અપક્ષ
કેરળ અર્નાકુલમ હિબી ઈડન પ્રો.કેવી થોમસ, કોંગ્રેસ
કેરળ ઈડુક્કી ડીન કુરિયાકોસ જોઈસ જોર્જ, અપક્ષ
કેરળ માવેલિકારા કોડિકુન્નિલ સુરેશ કોડિકુન્નિલ સુરેશ , કોંગ્રેસ
કેરળ પથાનામિટ્ટા અન્ટો એન્ટની એન્ટો એન્ટની,કોંગ્રેસ
કેરળ તિરુવનંતપુરમ શશિ થરુર ડો.શશિ થરુરસ કોંગ્રેસ
ઉત્તરપ્રદેશ કૈરાના હરેંદ્ર મલિક હુકુમ સિંહ,ભાજપ
ઉત્તર પ્રદેશ બિજનૌર ઈન્દીરા ભાટી કુંવર ભારતેંદ્ર, ભાજપ
ઉત્તર પ્રદેશ મેરઠ ડો.ઓમ પ્રકાશ શર્મા રાજેન્દ્ર અગ્રવાલ,ભાજપ
ઉત્તર પ્રદેશ ગૌતમબુદ્ધ નગર ડો.અરવિંદ સિંહ ચૌહાણ ડો.મહેશ શર્મા, ભાજપ
ઉત્તરપ્રદેશ અલીગઢ ચૌ.બ્રિજેન્દ્ર સિંહ સતીશ કુમાર,ભાજપ
ઉત્તર પ્રદેશ હમીરપુર પ્રીતમ લોધી કુંવર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ, ભાજપ
ઉત્તર પ્રદેશ ઘોસી બાલ કુષ્ણ ચૌહાણ હરિનારાયણ રાજભર, ભાજપ
છત્તીસગઢ સરગુજા ખેલ સાઈ સિંહ કમલભાનસિંહ મરાવી, ભાજપ
છત્તીસગઢ રાયગઢ લાલજીત સિંહ રેતીયા વિષ્ણુ દેવ સાય, ભાજપ
છત્તીસગઢ જાંજગીર ચાપા રવિ ભરદ્વાજ કમલા પટલે,ભાજપ
છત્તીસગઢ બસ્તર દીપક બૈજ દિનેશ કશ્યપ,ભાજપ
છત્તીસગઢ કાંકેર બ્રજેશ ઠાકુર વિક્રમ દેવ ઉસેંડી,ભાજપ
અરુણાચલ પ્રદેશ અરુણાચલ પશ્વિમ નવાબ ટુકી કિરણ રિજિજૂ, ભાજપ
અરુણાચલ પ્રદેશ અરુમાચલ પૂર્વ જેમ્સ લોવાંગચા વાંગલેટ નિનોંગ એરિન, કોંગ્રેસ
અંદામાન નિકોબાર આંદામાન નિકોબાર કુલદીપ રાય શર્મા વિષ્ણુ પદ રે, ભાજપ

X
Congress releases fourth list for lok sabha election
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App