ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP MP Meenakshi Lekhi took a jibe at Congress President over his Italy visit

  કાર્તિની ધરપકડે નાની યાદ અપાવી દીધી- રાહુલના ટ્વિટ પર લેખીનો કટાક્ષ

  Divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 12:34 PM IST

  રાહુલે નાની સાથે હોળી મનાવવાની જાણકારી જાહેર કરતી ટ્વિટ કરી, તેના પર મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી પર વ્યંગ કર્યું.
  • રાહુલ ગાંધીના નાનીને મળવા જવા અંગેના ટ્વિટ પર ભાજપના સાંસદનો કટાક્ષ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીના નાનીને મળવા જવા અંગેના ટ્વિટ પર ભાજપના સાંસદનો કટાક્ષ

   નેશનલ ડેસ્કઃ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે. સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. ત્યારે આ વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી તેઓ હોળીના પર્વની ઉજવણી પોતાની નાની સાથે કરશે તેમ જણાવ્યું છે. આ મુદ્દે પણ ભાજપના નેતા મીનાક્ષી લેખીએ ટ્વિટ કરી રાહુલ ગાંધી પર વ્યંગ કર્યું છે. રાહુલ ગાંધીએ નાની સાથે હોળી મનાવવાની જાણકારી જાહેર કરતી ટ્વિટ કરી, તે ટ્વિટ પર જ મીનાક્ષી લેખીએ રિટ્વિટ કરતાં રાહુલ ગાંધી પર ટોણો માર્યો હતો.

   'નાની યાદ અપાવી દીધી'

   - રાહુલ ગાંધીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરી જાણકારી આપી હતી કે તેઓ હોળી પર પોતાની નાનીને મળવા ઈટાલી જશે.
   - આ વાતે લઈને મીનાક્ષી લેખી એક રીટ્વિટ કર્યું હતું જેમાં તેઓએ લખ્યું કે, "ઘણો જ સારો ઈશારો છે, કાર્તિની ધરપકડે નાનીની યાદ અપાવી દીધી."

   રાહુલનું ટ્વિટ

   - આ પહેલાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, "મારી નાની 93 વર્ષની છે. તે ઘણી જ દયાળુ મહિલા છે. આ હોળીના વીકેન્ડ પર હું તેમને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું. હું તેને ગળે લગાવવા માટે ઉત્સુક છું. તમામને હોળીની શુભેચ્છા. ખુશીથી તહેવારની ઉજવણી કરો."
   - રાહુલ નાની એટલે કે સોનિયા ગાંધીની મા પાઓલા મેનો ઈટાલીમાં રહે છે.
   - પારિવારિક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીને પોતાની નાની પ્રત્યે ઘણો જ લગાવ છે. અને તેથી જ ગત વર્ષે રાહુલ ગાંધીએ પોતાનો 47મો જન્મદિવસ પણ ઈટાલીમાં પોતાની નાની સાથે જ મનાવ્યો હતો.

   કાર્તિ ચિદમ્બરમ 5 દિવસનાં રિમાન્ડ પર

   - INX મીડિયા કેસ મામલે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિની CBIએ 28 ફેબ્રુઆરીનાં રોજ ધરપકડ કરી છે.
   - કાર્તિને ગુરૂવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેને 6 માર્ચ સુધી CBI રિમાન્ડમાં મોકલી દેવાયો છે.

   આગળની સ્લાઈડમાં વાંચો કોણ છે રાહુલના નાની?

  • મિનાક્ષી લેખી રાહુલના ટ્વિટ પર રીટ્વિટ કર્યું હતું
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મિનાક્ષી લેખી રાહુલના ટ્વિટ પર રીટ્વિટ કર્યું હતું

  • રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ઈટાલી તેના નાનીને મળવાની વાત કરી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ઈટાલી તેના નાનીને મળવાની વાત કરી હતી

  • રાહુલના નાની પાઔલા મેનો (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલના નાની પાઔલા મેનો (ફાઈલ)

  • રાજીવ ગાંધીના લગ્ન સમયની તસ્વીર (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજીવ ગાંધીના લગ્ન સમયની તસ્વીર (ફાઈલ)

  • સોનિયા ગાંધી પોતાની માત પાઔલા સાથે (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનિયા ગાંધી પોતાની માત પાઔલા સાથે (ફાઈલ)

  • સોનિયાના પિતા સ્ટીફેનો અને માતા પાઔલો (ફાઈલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનિયાના પિતા સ્ટીફેનો અને માતા પાઔલો (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP MP Meenakshi Lekhi took a jibe at Congress President over his Italy visit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `