ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રાહુલ ગાંધીએ કહ્યું કે કોકા કોલા કંપનીના માલિક અમેરિકામાં શિકંજી વેચતા હતા | Rahul Gandhi talk about origins of the coca cola McDonald Company

  શિકંજી વેચનારે બનાવી કોકા કોલા કંપની, ભારતમાં આવું કોઈ નહીં- રાહુલ

  Divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 04:56 PM IST

  દિલ્હીમાં પાર્ટીના OBC કાર્યકર્તાઓને સંબોધન કરતાં રાહુલે બંને કંપનીઓના માલિક અંગે જણાવ્યું હતું.
  • દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં પાર્ટીના OBC કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમમાં પાર્ટીના OBC કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં

   નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો છે કે કોકા કોલા કંપનીના માલિક પહેલાં શિકંજી વેચતા હતા. તો મેકડોનાલ્ડની ચેન શરૂ કરનાર શખ્સ પહેલાં ઢાબો ચલાવતો હતો. જે બાદ તેઓએ કાર્યક્રમમાં હાજર લોકોને સવાલ કર્યો હતો કે ભારતમાં શું કોઈ એવો ઢાબો મળશે જેને કોલા કંપની બનાવી હોય. તેઓએ આ વાત તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના OBC કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહી હતી.

   'ભારતમાં નથી જોવા મળતો એવો ઢાબાવાળો'

   - રાહુલે કહ્યું, "અહીં કોઈ એવો વ્યક્તિ નહીં હોય જેને કોકા કોલા કંપની અંગે નહીં સાંભળ્યું હોય. શું તમને ખ્યાલ છે કે તેને કોને બનાવી છે. હું આપને જણાવીશ કે તે કંપની બનાવનાર કોણ હતો. કોકા કોલાની શરૂઆત કરનાર શખ્સ અમેરિકામાં શિકંજી વેચતો હતો. તે પાણીમાં ખાંડ મિક્સ કરીને વેચતો હતો. જે હુન્નરને લોકોએ ઓળખી, પૈસા આવ્યાં અને તેને કંપની શરૂ કરી."
   - "આવી જ રીતે મેકડોનાલ્ડ કંપનીની શરૂઆત એક ઢાબો ચલાવનાર શખ્સે કરી હતી. તમે મને ભારતમાં એવો ઢાબો દેખાડો કે જેને કોલા કંપની બનાવી હોય."

   મોદીએ ઉદ્યોગપતિના 2.5 લાખ કરોડ માફ કર્યાં- રાહુલ

   - રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, "મોદી સરકારે ખેડૂતોના કરજ માફીની વાતને અવગણી, પરંતુ તેઓએ નાના ઉદ્યોગપતિઓની લગભગ 2.5 લાખ કરોડની લોન માફ કરી. લોકોની મહેનતનો ફાયદો બીજા લોકો ઉઠાવી રહ્યાં છે. જે લોકોમાં કૌશલ છે, ભારતમાં તે લોકોને પરિણામ નથી મળતું. આપણાં ખેડૂત કઠિન પરિશ્રમ કરે છે, પરંતુ તમે તેમને ક્યારેય મોદીજીની ઓફિસમાં નહીં જુઓ."
   - રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, બેંકોના નોન પરફોર્મિગ એસેટ લગભગ 1000 કરોડ સુધી પહોંચી ગયા છે. 2.5 લાખ કરોડના 15 ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોને કંઈજ ન મળ્યું, કરજ માફી માત્ર ઉદ્યોગપતિઓ માટે હતી, ખેડૂતો માટે નહીં કે જેઓ સતત આત્મહત્યાઓ કરી રહ્યાં છે, તેમના બાળકો રડી રહ્યાં છે.

   હકીકત એ છે કે કોકા કોલાવાળો ફાર્માસિસ્ટ હતો

   - કોકા કોલા કંપનીની શરૂઆત જોન પેમ્બર્ટને કરી હતી. તે એક ફાર્માસિસ્ટ હતો. તેને સોડાને મિક્સ કરીને એક સીરપ બનાવ્યું હતું.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રાહુલે જણાવ્યું કે મેકડોનાલ્ડ કંપનીની શરૂઆત કરનાર શખ્સ ઢાબો ચલાવતો હતો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે જણાવ્યું કે મેકડોનાલ્ડ કંપનીની શરૂઆત કરનાર શખ્સ ઢાબો ચલાવતો હતો (ફાઈલ)

   નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ સોમવારે દાવો કર્યો છે કે કોકા કોલા કંપનીના માલિક પહેલાં શિકંજી વેચતા હતા. તો મેકડોનાલ્ડની ચેન શરૂ કરનાર શખ્સ પહેલાં ઢાબો ચલાવતો હતો. જે બાદ તેઓએ કાર્યક્રમમાં હાજર લોકોને સવાલ કર્યો હતો કે ભારતમાં શું કોઈ એવો ઢાબો મળશે જેને કોલા કંપની બનાવી હોય. તેઓએ આ વાત તાલકટોરા સ્ટેડિયમમાં પાર્ટીના OBC કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહી હતી.

   'ભારતમાં નથી જોવા મળતો એવો ઢાબાવાળો'

   - રાહુલે કહ્યું, "અહીં કોઈ એવો વ્યક્તિ નહીં હોય જેને કોકા કોલા કંપની અંગે નહીં સાંભળ્યું હોય. શું તમને ખ્યાલ છે કે તેને કોને બનાવી છે. હું આપને જણાવીશ કે તે કંપની બનાવનાર કોણ હતો. કોકા કોલાની શરૂઆત કરનાર શખ્સ અમેરિકામાં શિકંજી વેચતો હતો. તે પાણીમાં ખાંડ મિક્સ કરીને વેચતો હતો. જે હુન્નરને લોકોએ ઓળખી, પૈસા આવ્યાં અને તેને કંપની શરૂ કરી."
   - "આવી જ રીતે મેકડોનાલ્ડ કંપનીની શરૂઆત એક ઢાબો ચલાવનાર શખ્સે કરી હતી. તમે મને ભારતમાં એવો ઢાબો દેખાડો કે જેને કોલા કંપની બનાવી હોય."

   મોદીએ ઉદ્યોગપતિના 2.5 લાખ કરોડ માફ કર્યાં- રાહુલ

   - રાહુલ ગાંધીએ મોદી પર નિશાન સાધતાં કહ્યું કે, "મોદી સરકારે ખેડૂતોના કરજ માફીની વાતને અવગણી, પરંતુ તેઓએ નાના ઉદ્યોગપતિઓની લગભગ 2.5 લાખ કરોડની લોન માફ કરી. લોકોની મહેનતનો ફાયદો બીજા લોકો ઉઠાવી રહ્યાં છે. જે લોકોમાં કૌશલ છે, ભારતમાં તે લોકોને પરિણામ નથી મળતું. આપણાં ખેડૂત કઠિન પરિશ્રમ કરે છે, પરંતુ તમે તેમને ક્યારેય મોદીજીની ઓફિસમાં નહીં જુઓ."
   - રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, બેંકોના નોન પરફોર્મિગ એસેટ લગભગ 1000 કરોડ સુધી પહોંચી ગયા છે. 2.5 લાખ કરોડના 15 ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોને કંઈજ ન મળ્યું, કરજ માફી માત્ર ઉદ્યોગપતિઓ માટે હતી, ખેડૂતો માટે નહીં કે જેઓ સતત આત્મહત્યાઓ કરી રહ્યાં છે, તેમના બાળકો રડી રહ્યાં છે.

   હકીકત એ છે કે કોકા કોલાવાળો ફાર્માસિસ્ટ હતો

   - કોકા કોલા કંપનીની શરૂઆત જોન પેમ્બર્ટને કરી હતી. તે એક ફાર્માસિસ્ટ હતો. તેને સોડાને મિક્સ કરીને એક સીરપ બનાવ્યું હતું.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાહુલ ગાંધીએ કહ્યું કે કોકા કોલા કંપનીના માલિક અમેરિકામાં શિકંજી વેચતા હતા | Rahul Gandhi talk about origins of the coca cola McDonald Company
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `