ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» નહેરુ વિરોધી નિવેદનને લઈને વિવાદમાં ફસાયા હતા મોદી | The letter refers to PM Modi's speech in Karnataka on May 6

  'મોદી કોંગ્રેસને ધમકાવી રહ્યા છે'- મનમોહને રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 04:32 PM IST

  મોદીએ પોતાના ભાષણોમાં કહ્યું કે, જ્યારે ભગત સિંહ જેલમાં હતા તો તેમને મળવા કોઈ કોંગ્રેસી નેતા નહોતા ગયા
  • મનમોહન સિંહે 7 મેના રોજ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારની ટીકા કરી હતી. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનમોહન સિંહે 7 મેના રોજ પ્રેસ કોન્ફરન્સમાં મોદી સરકારની ટીકા કરી હતી. (ફાઇલ)

   નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સહિત કોંગ્રેસના સાંસદોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને PM મોદીની ભાષા પર ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મનમોહન સિંહ સહિત અનેક કોંગ્રેસી સાંસદોએ મોદીની ભાષાને 'ધમકાવનારી' કહી છે. મનમોહનસિંહે હાલમાં જ કર્ણાટકમાં આયોજીત એક રેલીમાં નોટબંધી અને જીએસટીને ઉતાવળમાં લાગી કરવાના પગલાને મોદી સરકારની સૌથી મોટી ભૂલ ગણાવી હતી. મનમોહન સિંહે કહ્યું હતું કે, મને એ જોઈને દુઃખ થાય છે કે જ્યારે નબળાઈઓ પર ધ્યાન અપાવામાં આવે છે તો આ પડકારોનો ઉકેલ શોધવાને બદલે સરકારનું વલણ મતભેદોને દબાવવાનું રહે છે.

   મોદી સરકારના ઈરાદાઓથી દેશને થઈ રહ્યું છે નુકસાન- મનમોહન સિંહ

   - મનમોહન સિંહે કહ્યું હતું કે મોદી સરકાર પોતાના ઈરાદા સારા હોવાનો દાવો કરે છે પરંતુ તેમના ઈરાદાઓથી દેશને ભારે નુકસાન થાય છે.
   - પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, વિશ્લેષણનો અભાવ ભારત અને આપણા સામૂહિક ભવિષ્ય પર ભારે પડી રહી છે.
   - તેઓએ કહ્યું કે, યૂપીએ સરકારના કાર્યકાળમાં વૃદ્ધિ દર સરેરાશ સાત ટકા હતો. એક સમયે તો વૈશ્વિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ હોવા છતાંય તે 8 ટકા હતી.
   - તેઓએ વધુમાં કહ્યું કે, એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અનુકૂળ છે અને તેલની કિંમતો ઓછી છે તેમ છતાંય બધું ઉલટું થઈ રહ્યું છે.

   નહેરુ વિરોધી નિવેદનને લઈને વિવાદમાં ફસાયા હતા મોદી

   હાલમાં જ કર્ણાટકની 224 સીટો માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બીજેપી અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે ઘણા આરોપ-પ્રત્યારોપ થયા હતા.
   - મોદીએ પણ પોતાના ભાષણોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા.
   - મોદીએ પોતાના ભાષણોમાં કહ્યું કે, જ્યારે ભગત સિંહ જેલમાં હતા તો તેમને મળવા કોઈ કોંગ્રેસી નેતા નહોતા ગયા.
   - હકીકતમાં દેશના પહેલા PM નહેરુ જેલમાં જઈને ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને મળ્યા હતા. નહેરુએ આ મુલાકાતનો ઉલ્લેખ પોતાની આત્મકથામાં કર્યો છે.
   - મોદીએ એક ભાષણમાં કહ્યું કે જનરલ થિમૈયાને તત્કાલીન પીએમ નહેરુ અને રક્ષા મંત્રી કૃષ્ણા મેનને અપમાન કર્યું હતું.
   - કોંગ્રેસે જવાબી હુમલો કરતા કહ્યું કે પીએમ મોદી ખોટી માહિતી રજૂ કરી.

   મનમોહન સિંહે રાષ્ટ્રપતિને લખેલા પત્રને વાંચવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • મનમોહન સિંહે 13 મેના રોજ રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખ્યો છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનમોહન સિંહે 13 મેના રોજ રાષ્ટ્રપતિ કોવિંદને પત્ર લખ્યો છે.

  • મોદીએ પોતાના ભાષણમાં ધમકાવનારી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીએ પોતાના ભાષણમાં ધમકાવનારી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પત્રમાં ઉલ્લેખ છે.

  • મોદી સરકારના ઈરાદાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી સરકારના ઈરાદાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે (ફાઇલ)

  • મીડિયા રિપોર્ટ્સ મુજબ, મનમોહન સિંહ સહિત અનેક કોંગ્રેસી સાંસદોએ મોદીની ભાષાને 'ધમકાવનારી' કહી છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મીડિયા રિપોર્ટ્સ મુજબ, મનમોહન સિંહ સહિત અનેક કોંગ્રેસી સાંસદોએ મોદીની ભાષાને 'ધમકાવનારી' કહી છે. (ફાઇલ)

   નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સહિત કોંગ્રેસના સાંસદોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને PM મોદીની ભાષા પર ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મનમોહન સિંહ સહિત અનેક કોંગ્રેસી સાંસદોએ મોદીની ભાષાને 'ધમકાવનારી' કહી છે. મનમોહનસિંહે હાલમાં જ કર્ણાટકમાં આયોજીત એક રેલીમાં નોટબંધી અને જીએસટીને ઉતાવળમાં લાગી કરવાના પગલાને મોદી સરકારની સૌથી મોટી ભૂલ ગણાવી હતી. મનમોહન સિંહે કહ્યું હતું કે, મને એ જોઈને દુઃખ થાય છે કે જ્યારે નબળાઈઓ પર ધ્યાન અપાવામાં આવે છે તો આ પડકારોનો ઉકેલ શોધવાને બદલે સરકારનું વલણ મતભેદોને દબાવવાનું રહે છે.

   મોદી સરકારના ઈરાદાઓથી દેશને થઈ રહ્યું છે નુકસાન- મનમોહન સિંહ

   - મનમોહન સિંહે કહ્યું હતું કે મોદી સરકાર પોતાના ઈરાદા સારા હોવાનો દાવો કરે છે પરંતુ તેમના ઈરાદાઓથી દેશને ભારે નુકસાન થાય છે.
   - પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, વિશ્લેષણનો અભાવ ભારત અને આપણા સામૂહિક ભવિષ્ય પર ભારે પડી રહી છે.
   - તેઓએ કહ્યું કે, યૂપીએ સરકારના કાર્યકાળમાં વૃદ્ધિ દર સરેરાશ સાત ટકા હતો. એક સમયે તો વૈશ્વિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ હોવા છતાંય તે 8 ટકા હતી.
   - તેઓએ વધુમાં કહ્યું કે, એનડીએ સરકારના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ અનુકૂળ છે અને તેલની કિંમતો ઓછી છે તેમ છતાંય બધું ઉલટું થઈ રહ્યું છે.

   નહેરુ વિરોધી નિવેદનને લઈને વિવાદમાં ફસાયા હતા મોદી

   હાલમાં જ કર્ણાટકની 224 સીટો માટે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બીજેપી અને કોંગ્રેસી નેતાઓ વચ્ચે ઘણા આરોપ-પ્રત્યારોપ થયા હતા.
   - મોદીએ પણ પોતાના ભાષણોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા હતા.
   - મોદીએ પોતાના ભાષણોમાં કહ્યું કે, જ્યારે ભગત સિંહ જેલમાં હતા તો તેમને મળવા કોઈ કોંગ્રેસી નેતા નહોતા ગયા.
   - હકીકતમાં દેશના પહેલા PM નહેરુ જેલમાં જઈને ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને મળ્યા હતા. નહેરુએ આ મુલાકાતનો ઉલ્લેખ પોતાની આત્મકથામાં કર્યો છે.
   - મોદીએ એક ભાષણમાં કહ્યું કે જનરલ થિમૈયાને તત્કાલીન પીએમ નહેરુ અને રક્ષા મંત્રી કૃષ્ણા મેનને અપમાન કર્યું હતું.
   - કોંગ્રેસે જવાબી હુમલો કરતા કહ્યું કે પીએમ મોદી ખોટી માહિતી રજૂ કરી.

   મનમોહન સિંહે રાષ્ટ્રપતિને લખેલા પત્રને વાંચવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નહેરુ વિરોધી નિવેદનને લઈને વિવાદમાં ફસાયા હતા મોદી | The letter refers to PM Modi's speech in Karnataka on May 6
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top