ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Congress leaders eating Chhole Bhature while Rahul is fasting at Delhi for Dalits

  ઉપવાસ પહેલા કોંગ્રેસી નેતાઓએ ખાધા છોલે-ભટુરે! ફોટો થયો વાયરલ

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 04:14 PM IST

  BJP નેતાએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં કોંગ્રેસી નેતા અજય માકન, હારૂન યુસુફ, અરવિંદર સિંહ લવલી છોલે-ભટૂરે ખાઇ રહ્યા છે
  • બીજેપી નેતા હરીશ ખુરાનાએ કોંગ્રેસી નેતાઓનો છોલે ભટુરે ખાતો ફોટો કર્યો ટ્વિટ.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપી નેતા હરીશ ખુરાનાએ કોંગ્રેસી નેતાઓનો છોલે ભટુરે ખાતો ફોટો કર્યો ટ્વિટ.

   દિલ્હીઃ દેશભરમાં દલિતો પર કથિત અત્યાચારોની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં ઉપવાસ રાખી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પર ઉપવાસ પર બેઠા. પરંતુ આ દરમિયાન એક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બીજેપી નેતા હરીશ ખુરાનાએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં કોંગ્રેસી નેતા અજય માકન, હારૂન યુસુફ, અરવિંદર સિંહ લવલી છોલે-ભટૂરે ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હરીશ ખુરાના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા મદનલાલ ખુરાનાના દીકરા છે.

   ઉપવાસ છે કે ઉપહાસઃ મનોજ તિવારી

   - હરીશ ખુરાનાએ ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ લોકોને રાજઘાટ ખાતે ઉપવાસ માટે બોલાવ્યા છે. પોતે એક રેસ્ટોરાંમાં બેસી છોલે-ભટૂરેનો સ્વાદ માણી રહ્યા છે. સાચું મૂરખ બનાવે છે.

   - હરીશ ખુરાનાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ તસવીર કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડને છતી કરે છે. એક તરફ તેઓ ઉપવાસ રાખી રહ્યા છે, અને બીજી તરફ તેઓ રેસ્ટોરાંમાં ભોજન લઈ રહ્યા છે. તસવીર સાચી છે. તેઓ તેનો અસ્વીકાર કરે છે તેની રાહ જોઈએ.

   - દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પણ હરીશ ખુરાનાની આ ટ્વિટને રિટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે ઉપવાસ કે ઉપહાસ. 3 કલાક પણ ખાધા વગર નથી રહી શકતા.

   લવલીએ કરી સ્પષ્ટતા- તસવીર સવારના 8 વાગ્યા પહેલાની

   - તસવીર વાયરલ થયા બાદ લવલીએ મીડિયા સાથે વાત કરી હતી.
   - તેમણે કહ્યું કે, તસવીર સવારના 8 વાગ્યા પહેલાની છે. આ એક પ્રતીકાત્મક ઉપવાસ હતો જે સવારના 10.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી હતો. તે આમરણાંત ઉપવાસ નહોતો.
   - તેમણે વધુમાં કહ્યું કે, બીજેપી સાથે આ જ તકલીફ છે, દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા કરતા તેઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે અમે શું ખાઈ રહ્યા છીએ.

   ટાઇટલરના જવાથી પણ થયો વિવાદ

   - ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આયોજીત ઉપવાસની સાથે બીજો વિવાદ પણ જોડાયો છે.

   - આ પહેલા શીખ તોફાનોના આરોપી કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલર, સજ્જન કુમાર રાજઘાટ પહોંચવા પર વિવાદ થયો હતો.
   - રાહુલ ઉ૫વાસવાળા સ્થળે પહોંચે તે પહેલા જ વિવાદ થયો હતો. મળતી માહિતી મુજબ જેવા ટાઇટલર ત્યાં પહોંચ્યા તો અજય માકને તેમના કાનમાં કંઈક કહ્યું બાદમાં તેઓએ સ્થળ છોડી દીધું.
   - ઉલ્લેખનીય છે કે, જગદીશ ટાઇટલર અને સજ્જન કુમાર 1984માં થયેલા શીખ તોફાનોના આરોપી છે. જોકે, જગદીશ ટાઇટલરે કહ્યું કે તે ક્યાંય નથી જતા પરંતુ જનતાની વચ્ચે જઈને બેસશે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  • હરીશ ખુરાનાનુું ટ્વિટ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હરીશ ખુરાનાનુું ટ્વિટ

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  • ફોટામાં છોલે ભટુરે ખાતા દેખાઇ રહેલા લવલી સિંહે મીડિયાને કહ્યું કે, તસવીર સવારના 8 વાગ્યા પહેલાની છે. આ એક પ્રતીકાત્મક ઉપવાસ હતો જે સવારના 10.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી હતો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફોટામાં છોલે ભટુરે ખાતા દેખાઇ રહેલા લવલી સિંહે મીડિયાને કહ્યું કે, તસવીર સવારના 8 વાગ્યા પહેલાની છે. આ એક પ્રતીકાત્મક ઉપવાસ હતો જે સવારના 10.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી હતો.

   દિલ્હીઃ દેશભરમાં દલિતો પર કથિત અત્યાચારોની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં ઉપવાસ રાખી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પર ઉપવાસ પર બેઠા. પરંતુ આ દરમિયાન એક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. બીજેપી નેતા હરીશ ખુરાનાએ એક તસવીર પોસ્ટ કરી છે જેમાં કોંગ્રેસી નેતા અજય માકન, હારૂન યુસુફ, અરવિંદર સિંહ લવલી છોલે-ભટૂરે ખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હરીશ ખુરાના દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા મદનલાલ ખુરાનાના દીકરા છે.

   ઉપવાસ છે કે ઉપહાસઃ મનોજ તિવારી

   - હરીશ ખુરાનાએ ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ લોકોને રાજઘાટ ખાતે ઉપવાસ માટે બોલાવ્યા છે. પોતે એક રેસ્ટોરાંમાં બેસી છોલે-ભટૂરેનો સ્વાદ માણી રહ્યા છે. સાચું મૂરખ બનાવે છે.

   - હરીશ ખુરાનાએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ તસવીર કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડને છતી કરે છે. એક તરફ તેઓ ઉપવાસ રાખી રહ્યા છે, અને બીજી તરફ તેઓ રેસ્ટોરાંમાં ભોજન લઈ રહ્યા છે. તસવીર સાચી છે. તેઓ તેનો અસ્વીકાર કરે છે તેની રાહ જોઈએ.

   - દિલ્હી બીજેપીના અધ્યક્ષ મનોજ તિવારીએ પણ હરીશ ખુરાનાની આ ટ્વિટને રિટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે ઉપવાસ કે ઉપહાસ. 3 કલાક પણ ખાધા વગર નથી રહી શકતા.

   લવલીએ કરી સ્પષ્ટતા- તસવીર સવારના 8 વાગ્યા પહેલાની

   - તસવીર વાયરલ થયા બાદ લવલીએ મીડિયા સાથે વાત કરી હતી.
   - તેમણે કહ્યું કે, તસવીર સવારના 8 વાગ્યા પહેલાની છે. આ એક પ્રતીકાત્મક ઉપવાસ હતો જે સવારના 10.30 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી હતો. તે આમરણાંત ઉપવાસ નહોતો.
   - તેમણે વધુમાં કહ્યું કે, બીજેપી સાથે આ જ તકલીફ છે, દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા કરતા તેઓ એ બાબતનું ધ્યાન રાખે છે કે અમે શું ખાઈ રહ્યા છીએ.

   ટાઇટલરના જવાથી પણ થયો વિવાદ

   - ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આયોજીત ઉપવાસની સાથે બીજો વિવાદ પણ જોડાયો છે.

   - આ પહેલા શીખ તોફાનોના આરોપી કોંગ્રેસી નેતા જગદીશ ટાઇટલર, સજ્જન કુમાર રાજઘાટ પહોંચવા પર વિવાદ થયો હતો.
   - રાહુલ ઉ૫વાસવાળા સ્થળે પહોંચે તે પહેલા જ વિવાદ થયો હતો. મળતી માહિતી મુજબ જેવા ટાઇટલર ત્યાં પહોંચ્યા તો અજય માકને તેમના કાનમાં કંઈક કહ્યું બાદમાં તેઓએ સ્થળ છોડી દીધું.
   - ઉલ્લેખનીય છે કે, જગદીશ ટાઇટલર અને સજ્જન કુમાર 1984માં થયેલા શીખ તોફાનોના આરોપી છે. જોકે, જગદીશ ટાઇટલરે કહ્યું કે તે ક્યાંય નથી જતા પરંતુ જનતાની વચ્ચે જઈને બેસશે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Congress leaders eating Chhole Bhature while Rahul is fasting at Delhi for Dalits
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top