ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» કોંગ્રેસના નેતાએ જાહેરમાં કરી દીધી પડોશીની હત્યા| Congress Leader Shoot Neighbor In Ambala

  LIVE MURDER: કોંગ્રેસના નેતાએ જાહેરમાં કરી દીધી પડોશીની હત્યા, જોતો રહ્યો દીકરો

  divyabhaskar.com | Last Modified - May 07, 2018, 07:00 AM IST

  અંબાલાના તોપખાનાની આ ઘટના છે, થોડા સમય પછી આરોપીએ જાતે જ સરંડર કરી દીધું
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીસીટીવી ફૂટેજમાં નોંધાયી ઘટના

   અંબાલાઃ અહીંના તોપખાના વિસ્તારમાં કોંગ્રેસી નેતાએ અંગત અદાવતમાં જાહેરમાં જ પોતાના પાડોશીની ગોળી મારી હત્યા કરી દીધી. આરોપી મર્ડર કર્યા બાદ આરામથી ત્યાંથી ચાલ્યો ગયો. પોલીસ અનુસાર હત્યા પાછળ અંગત ઝઘડો કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતકના દીકરાએ આ સમગ્ર ઘટના પોતાની આંખો સામે જોઈ. ઘટનાસ્થળની પાસે લાગેલા સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે આરોપી નેતા ગોળી મારતા નજરે પડી રહ્યા છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો પરંતુ પછી તેને પોલીસ સ્ટેશનમાં જઈ જાતે જ સરેન્ડર કરી દીધું હતું. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

   શું છે સમગ્ર મામલો?

   - પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, મૃતક સંદીપ ગોયલના પાડોશમાં રહેનારા કોંગ્રેસી નેતા વિજય શર્માની સાથે ઝઘડો ચાલતો હતો.
   - સંદીપ ગોયલ રવિવાર સવારે 10.12 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. તેઓ ગલીના ખૂણા પર ઊભા હતા. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે આ દરમિયાન ગલીમાંથી વિજય શર્મા પગપાળા ચાલતા સંદીપ સુધી પહોંચે છે. ત્યાં સંદીપ પર ફાયરિંગ કરે છે.
   - એક ગોળી સંદીપના પગમાં વાગે છે. તે ગોળી વાગ્યા બાદ પણ લડખડાઈને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે.
   - થોડી દૂર ભાગ્યા બાદ સંદીપ નીચે પડી જાય છે. તેમની પાછળ-પાછળ વિજય શર્મા ત્યાં પહોંચે છે અને સંદીપની છાતી પર પિસ્ટલ રાખી ફાયરિંગ કરી દે છે.

   પરિવારે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ થઈ ચૂક્યું હતું મોત

   - ગોળી છૂટવાનો અવાજ સાંભળી પરિવારના સભ્યો ઘરની બહાર આવી ગયા. લોહીથી ખરડાયેલા સંદીપને તાત્કાલિક હોસ્પિટલ લઈ પહોંચ્યા.
   - ત્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

   દીકરાએ કહ્યું- મેં મારી આંખે હત્યાની ઘટના જોઈ

   - મૃતક સંદીપની દીકરીએ જણાવ્યું કે જે સમયે પહેલી ગોળી છૂટી તો અવાજ સાંભળી તે ઘરની બહાર આવ્યો.
   - તેના પિતા લથડીયા ખાતા ભાગી રહ્યા હતા. ત્યારે જ તે નીચે પડી ગયા. આ દરમિયાન વિજય શર્મા તેમની પાસે આવ્યા અને ગોળી મારી દીધી.
   - ત્યારબાદ તે આરામથી પિસ્ટલ લહેરાવતા ફરાર થઈ ગયા.

   પોલીસે નોંધ્યો મામલો, આરોપીએ થોડા સમય બાદ કર્યું સરેન્ડર

   - ઘટનાની સૂચના મળતા જ ડીએસપી અંબાલા કેન્ટ સુરેશ કૌશિક ઘટનાસ્થળે પહોંચ્યા.
   - પોલીસે પરિવારની ફરિયાદ પર મામલો નોંધી લીધો છે. આરોપીએ પોલીસ સ્ટેશન આવી સરેન્ડર કરી દીધું છે.
   - પોલીસનું કહેવું છે કે જૂની અદાવતના કારણે વિજય શર્માએ આવું પગલું ભર્યું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • કોંગ્રેસી નેતાએ જાહેરમાં કરી પડોશીની હત્યા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસી નેતાએ જાહેરમાં કરી પડોશીની હત્યા

  • બે ગોળી મારીને પડોશીની કરી હત્યા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે ગોળી મારીને પડોશીની કરી હત્યા

  • કોંગ્રેસી નેતા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસી નેતા

  • મૃતક સંજય
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક સંજય

  • મૃતક સંજયનો દીકરો ત્યાં જ ઊભો હતો અને આ ઘટના થઈ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક સંજયનો દીકરો ત્યાં જ ઊભો હતો અને આ ઘટના થઈ

  • ઘટના સ્થળે ભેગા થયેલા લોકો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે ભેગા થયેલા લોકો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કોંગ્રેસના નેતાએ જાહેરમાં કરી દીધી પડોશીની હત્યા| Congress Leader Shoot Neighbor In Ambala
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top