ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJPથી ફરી બચાવી રહી છે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને| Congress doing its best to keep its legislators united

  કર્ણાટકમાં સંતાકૂકડીનો ખેલ શરૂ, કોંગ્રેસે રિસોર્ટમાં બુક કરાવ્યા 120 રૂમ

  divyabhaskar.com | Last Modified - May 16, 2018, 11:47 AM IST

  કોંગ્રેસના ધારાસભ્યોને બીજેપીથી દૂર રાખવા ઈગલટન રિસોર્ટમાં મોકલવામાં આવે તેવી શક્યતા
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરુ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી બીજેપીએ સૌથી વધારે સીટ જીતી છે, તેમ છતા તે સત્તાથી દૂર છે. હવે રાજ્યમાં જોડ-તોડની સરકાર બનાવવાનું રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે જેડીએસને સમર્થન આપીને બીજેપીને રોકવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસએ બીજેપી પર તેમના ધારાસભ્યો તોડવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ તેમના ધારાસભ્યોને બીજેપીથી અંતર જાળવી શકે તે માટે તેમને ઈગલટોન રિસોર્ટ શિફ્ટ કરવાનું પ્લાનિંગ કર્યું છે. અને તે માટે કોંગ્રેસે 120 રૂમ બુક કરાવ્યા હોવાની પણ માહિતી મળી છે.

   આમ, એકબાજુ બીજેપી કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો તોડવા માટે પ્રયાસ કરી રહી છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ તેના ધારાસભ્યોને એકજૂથ રાખવાનો પ્રયત્ન કરી રહી છે.

   કોંગ્રેસના ધારાસભ્યોને ઈગલટન રિસોર્ટ મોકલવામાં આવે તેવી શક્યતા

   - સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોને ઈગલટન રિસોર્ટ મોકલવામાં આવે તેવી પણ એક શક્યતા છે. આ તે જ ઈગલટન રિસોર્ટ છે જ્યાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા.

   ડીકે શિવકુમારને આપવામાં આવી છે જવાબદારી

   - તે સમયે કોંગ્રેસના ધારાસભ્યોને રાખવાની સમગ્ર જવાબદારી કર્ણાટકના અગ્રણી નેતા ડીકે શિવકુમારને આપવામાં આવી હતી. હવે બીજેપીની પહોંચથી અંતર જાળવવા માટે કોંગ્રેસ ધારાસભ્યોને સુરક્ષીત રાખવાની જવાબદારી ફરી એક વખત શિવકુમારને આપવામાં આવી છે.

   આજે સવારે કોંગ્રેસ ધારાસભ્યોની એક બેઠક બોલાવવામાં આવી

   - નોંધનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્યોની એક બેઠક આજે સવારે કરવામાં આવી હતી. તેમાં સંસદના નેતાની પસંદગી અને ડેપ્યૂટી સીએમના નામ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ચૂંટણી પહેલાં જેડીએસને કિંગ મેકર કહેવામાં આવી રહ્યા હતા પરંતુ હવે જેડીએશ જાતે જ કિંગ બને તેવી શક્યતા છે. ભલે જેડીએસ ત્રીજા નંબરની પાર્ટી હોય પરંતુ કોંગ્રેસે ઓપન ઓફર આપીને એક મોટી ગેમ રમી છે.

   કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું- મને ઓફર મળી

   - કોંગ્રેસ ધારાસભ્ય અમેર ગૌડા લિંગાનાગૌડા પાટિલ બાય્યાપુરે એજન્સીને જણાવ્યું છે કે, તેમને ભાજપના નેતાનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારી સાથે આવી જાઓ અમે તેમને મંત્રાલય આપીશું. અમે તમને મંત્રી બનાવી દઈશું. પરંતુ મે ના પાડી દીધી. અમારા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી છે.
   - કોંગ્રેસ નેતા ડી શિવકુમારે કહ્યું કે, ભાજપ અમારા નેતાઓના સંપર્કમાં છે. તે અમને ખબર છે. બધા ઉપર ખૂબ વધારે પ્રેશર છે. પરંતુ તે સરળ નથી. કારણકે બંને પાર્ટીઓને ઘણાં સારા મત મળ્યા છે. બધા આ બધુ જોઈ રહ્યા છે.
   - પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે, દરેક કોંગ્રેસ એમએલએ અમારી પાસે છે. કોઈ બહાર નથી. અમે સરકારી બનાવીશું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • સિદ્ધારમૈયા સરકારે જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાની જાહેરાત કરી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિદ્ધારમૈયા સરકારે જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાની જાહેરાત કરી

  • કોંગ્રેસના ધારાસભ્યોને બીજેપીથી દૂર રાખવાની જવાબદારી ડિકે શિવકુમારને આપવામાં આવી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસના ધારાસભ્યોને બીજેપીથી દૂર રાખવાની જવાબદારી ડિકે શિવકુમારને આપવામાં આવી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJPથી ફરી બચાવી રહી છે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને| Congress doing its best to keep its legislators united
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top