ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Congress Said, UPA Gov. Gave Padma Shri Award To Sridevi And Gets Trolled

    શ્રીદેવીના નિધન પર કોંગ્રેસના ટ્વિટથી લોકોમાં રોષ, લોકોએ કહ્યું શરમ કરો

    divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 02:38 PM IST

    શ્રીદેવીના નિધનથી પીએમ અને રાષ્ટ્રપતિએ દુખ વ્યક્ત કર્યું ટ્વિટ
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

      નવી દિલ્હી: એક્ટ્રેસ શ્રીદેવીના નિધન વિશે કરવામાં આવેલી એક ટ્વિટના કારણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પાર્ટીની ખૂબ બદનામી થઈ છે. હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ શ્રીદેવીના મોત પર સંવેદના જાહેર કરતી એક ટ્વિટમાં એવુ પણ લખી દીધું હતું કે 2013માં યુપીએના કાર્યકાળમાં શ્રીદેવીને પદ્મશ્રી મળ્યો હતો. કોંગ્રેસની આ ટ્વિટ પછી તે ખૂબ ટ્રોલ થયું હતું અને અંતે તેમણે તેમની ટ્વિટ ડિલીટ કરવી પડી હતી અને થોડી વાર પછી તેમણે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપતીન બીજી ટ્વિટ કરી હતી

      હાર્ટ એટેકથી થયું શ્રીદેવીનું મોત

      બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીનું હ્રદય રોગના હુમલા બાદ દુબઈમાં નિધન થઈ ગયું છે. 54 વર્ષની અભિનેત્રી પોતાના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશીની સાથે રવિવારે દુબઈમાં પોતાના ભાણેજ મોહિત મારવાહના લગ્નમાં ઉપસ્થિત હતા. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, "શ્રીદેવીના અચાનક નિધનથી હું સ્તબ્ધ છું. તેઓએ પોતાના લાંબા કેરિયરમાં અનેક યાદગાર રોલ કર્યાં છે."

      કોંગ્રેસની ટ્વિટ પર લોકોએ કેવા કર્યા પ્રહાર

      @coolfunnytshirt- આગળ શું? તેનો જન્મ કોંગ્રેસ સરકાર દરમિયાન થયો હતો.
      @VikasSaraswat- આ કોંગ્રેસની વિનમ્રતા કહેવાય કે, તેમણે શ્રીદેવીના રહેવા, ખાવા અને શ્વાસ લેવાની ક્રેડિટ ન લીધી

      આગળની સ્લાઈડમાં જુઓ કોંગ્રેસે બીજી શું કરી ટ્વિટ અને યુઝર્સના પ્રહાર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Congress Said, UPA Gov. Gave Padma Shri Award To Sridevi And Gets Trolled
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `