ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બીજેપીથી બચાવવા રિસોર્ટમાં કેદ કરાયા કોંગ્રેસ-JDSના MLAs|Congress and JDS MLA head to resorts

  કર્ણાટક: બીજેપીથી બચાવવા રિસોર્ટમાં કેદ કરાયા કોંગ્રેસ-JDSના MLAs

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 02:36 PM IST

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ રિસોર્ટમાં 100થી વધારે રૂમ બુક કરવામાં આવ્યા છે
  • ઈગલટોન રિસોર્ટ પહોંચી ગયા કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈગલટોન રિસોર્ટ પહોંચી ગયા કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો

   બેંગલુરુ: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે થઈ રહેલી ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસ તેમના નવનિયુક્ત ધારાસભ્યોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. બંને પક્ષને ડર છે કે, ક્યાંક બીજેપી તેમના ધારાસભ્યોને ખરીદી ન લે અને તેથી તેમને અલગથી એક રિસોર્ટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે બીજેપીએ કોંગ્રેસ અને જેડીએસ દ્વારા લગાવવામાં આવેલા તે આરોપો નકારી દીધા છે, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના ધારાસભ્યોને રૂ. 100 કરોડની ઓફર આપવામાં આવી છે.

   ડિકે શિવકુમાર બન્યા સંકટમોચન

   ગુજરાતમાં રાજ્યસભા વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના સંકટમોચન બનેલા ડીકે શિવકુમાર આ વખતે ફરી આ ભૂમિકા નીભાવશે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસે તેમને એમએલએ વેચાઈ ન જાય તેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસ અને જેડીએસએ તેમના ધારાસભ્યોને બચાવવા માટે ઈગલટન રિસોર્ટ મોકલી દીધા છે. આ તે જ રિસોર્ટ છે જ્યાં ગયા વર્ષે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યોને રાખવામાં આવ્યા હતા. ત્યારે પણ બીજેપી ઉપર કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિસોર્ટ 2006માં પણ ચર્ચામાં આવ્યું હતું. ત્યારે કુમારસ્વામીએ પિતા દેવગૌડાને નારાજ કરીને બીજેપી સાથે સરકાર બનાવી હતી. ત્યારે તેઓ તેમના સમર્થક ધારાસભ્યો સાથે આ જ રિસોર્ટમાં રોકાયા હતા.

   રિસોર્ટમાં બુક કરવામાં આવ્યા છે 100 રૂમ

   મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે ઈગલટન રિસોર્ટમાં તેમના ધારાસભ્યોને રાખવા માટે 100થી વધારે રૂમ બુક કરાવ્યા છે. અહીં કોંગ્રેસની સાથે જેડીએસ ધારાસભ્યોને પણ મોકલવામાં આવશે તેવી શક્યતા છે. આ પગલું કર્ણાટકમાં સ્થીર સરકાર બને તે માટે લેવામાં આવ્યું છે. નોંધનીય છેકે, મંગળવારે કેરલ ટૂરિઝમના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવી હતી જેના કારણે વિવાદ થઈ ગયો હતો. આ ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, ખેંચતાણની વચ્ચે અમે દરેક ધારાસભ્યોનું કેરળના સુરક્ષીત અને સુંદર રિસોર્ટમાં સ્વાગત કરીએ છીએ. જોકે ટૂંક સમયમાં જ આ ટ્વિટ ડિલીટ કરવામાં આવી હતી.

   રૂ. 100 કરોડની ઓફર, બીજેપીએ નકાર્યા આરોપ

   જેડીએસના ધારાસભ્ય એચડી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, બીજેપી તરફથી તેમના ધારાસભ્યોને રૂ. 100 કરોડની ઓફર આપવામાં આવી છે. તેમણે પૂછ્યું હતું કે, વડાપ્રધાન જણાવે કે, આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? આ કાળુ નાણું છે કે સફેદ? આ વિશે બીજેપી કર્ણાટકના પ્રભારી પ્રકાશ જાવડેકરે આ આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસના અમુક સભ્યો સામેથી બીજેપીનો સંપર્ક કરી રહ્યા છે. રૂ. 100 કરોડની ઓફરની વાત ખોટી છે.

   કોંગ્રેસે ધારાસભ્યો પાસેથી લીધી લેખિતમાં સહમતી

   - કુમારસ્વામીએ એક પછી એક ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ત્યારે કોંગ્રેસે તેમના દરેક ધારાસભ્ય પાસેથી કુમારસ્વામીએ મુખ્યમંત્રી બનવા માટે લેખિતમાં સહમતી લીધી હતી. કોંગ્રેસના એક ધારાસભ્યએ જણાવ્યું કે, તેના સહિત 8 કોંગ્રેસ ધારાસભ્યોને રૂ. 100 કરોડની ઓફર કરવામાં આવી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • ઈગલટન રિસોર્ટમાં 100થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા- સૂત્રો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈગલટન રિસોર્ટમાં 100થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા- સૂત્રો

  • કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રિસોર્ટમાં શિફ્ટ કરાયા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને રિસોર્ટમાં શિફ્ટ કરાયા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બીજેપીથી બચાવવા રિસોર્ટમાં કેદ કરાયા કોંગ્રેસ-JDSના MLAs|Congress and JDS MLA head to resorts
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top