ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કોંગ્રેસે મધ્યપ્રદેશના વોટર લિસ્ટમાં ગડબડ હોવાના આરોપ લગાવ્યાં | Congress Kamal Nath and Scindia blam on BJP for fake voter in Madhya Pradesh

  MPમાં 60 લાખ નકલી વોટર હોવાના કોંગ્રેસના આક્ષેપ, ECને કરશે ફરિયાદ

  Divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 03:14 PM IST

  કોંગ્રેસે મધ્યપ્રદેશના વોટર લિસ્ટમાં ગડબડ હોવાના આરોપ લગાવતાં 60 લાખ નકલી વોટર્સ હોવાનો દાવો કર્યો છે.
  • કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી મધ્યપ્રદેશના વોટર્સ લિસ્ટમાં ગડબડી હોવાની ચૂંટણી પંચને ફરિયાદ કરી હોવાનું જણાવ્યું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી મધ્યપ્રદેશના વોટર્સ લિસ્ટમાં ગડબડી હોવાની ચૂંટણી પંચને ફરિયાદ કરી હોવાનું જણાવ્યું
   નવી દિલ્હીઃ ચૂંટણીમાં EVM અને VVPATનો મુદ્દો ઉઠાવનાર કોંગ્રેસે હવે નકલી વોટર્સના આરોપ લગાવ્યાં છે. કોંગ્રેસે મધ્યપ્રદેશના વોટર લિસ્ટમાં ગડબડ હોવાના આરોપ લગાવતાં 60 લાખ નકલી વોટર્સ હોવાનો દાવો કર્યો છે.

   વોટર્સ લિસ્ટ ગડબડી હોવાના લગાવ્યાં આરોપ
   - કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી મધ્યપ્રદેશના વોટર્સ લિસ્ટમાં ગડબડી હોવાની ચૂંટણી પંચને ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસે કેટલાંક પુરાવાઓ પણ રજૂ કર્યા હતા.
   - મધ્યપ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પત્રકાર પરિષદ યોજી હતી.
   - કમલનાથે જણાવ્યું કે અમે 100 વિધાનસભા ક્ષેત્રોની તપાસ કરાવી, જ્યાં 60 લાખ નકલી વોટર્સની યાદીની જાણ થઈ છે.
   મધ્યપ્રદેશની વસ્તી 24% વધી, મતદાતાઓની સંખ્યામાં 40%નો વધારો- કમલનાથ
   - કમલનાધથે દાવો કર્યો કે મધ્યપ્રદેશની વસ્તી 24% વધી છે, પરંતુ મતદાતાઓની સંખ્યામં 40% વધારો થયો છે.
   - કમલનાથે આ આંકડા હેરાન કરનારા ગણાવ્યાં, સાથે જ જાણી જોઈને નકલી વોટર્સ લિસ્ટ બનાવવાનો આરોપ પણ લગાવ્યો.
   - કમલનાથે એવા પણ આરોપ લગાવ્યાં કે યુપીથી જોડાયેલાં ક્ષેત્રોમાં અનેક એવાં લોકો છે જેઓના નામ બંને રાજ્યના મતદાન યાદીમાં છે.
   - આ ઉપરાંત કેટલાંક લોકોના નામ અન્ય સૂચિઓમાં છે.
   - કમલનાથે જણાવ્યું કે અમે નવી મતદાર યાદી બનાવવાની માગ કરી છે.
   ભાજપ પર આરોપ
   - કમલનાથે એમ પણ કહ્યું કે બાજુના રાજ્યોમાં પણ વોટર લિસ્ટની તપાસ થવી જોઈએ.
   - કમલનાથે કહ્યું કે ભાજપે આ સંબંધે કોઈ જ ફરિયાદ નથી કરાવી કેમકે આ તેઓએ જ કરાવ્યું છે.
   - જ્યોતિરાદિત્યએ જણાવ્યું કે, 60 લાખ નકલી મતદાતા હોવાના પુરાવાની સાથે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ત્યારે ચૂંટણી પંચે કોંગ્રેસને લિસ્ટમાં સુધારો થશે તેવો વિશ્વાસ આપ્યો છે.
   ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની આ 5 માંગ
   1. વોટર લિસ્ટની ફરીથી તપાસ થાય.
   2. દરેક રિટર્નિગ ઓફિસર પાસેથી સર્ટિફિકેટ માંગવુ જોઈએ.
   3. જેમણે નકલી વોટરને સામેલ કર્યા હોય તેના પર કાર્યવાહી કરવામાં આવે.
   4. નવી યાદીમાં પણ જો કોઈ ગરબડી મળે તો અધિકારી પર કાર્યવાહી કરવામાં આવે.
   5. આવા અધિકારીઓને 6-10 વર્ષ સુધી કોઈપણ મતદાન કાર્ય પ્રક્રિયામાં સામેલ કરવામાં ન આવે.
   રાજ્યમાં આ વર્ષે જ થવાની છે ચૂંટણી
   - મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠક માટે આ વર્ષના અંત સુધીમાં ચૂંટણીઓ થવાની છે. આ સાથે જ છત્તીસગઢ અને રાજસ્થાન પણ ચૂંટણી યોજાવવાની છે.
   - હાલ મધ્યપ્રદેશમાં 167 બેઠકોની સાથે ભાજપ સત્તા પર છે. ડિસેમ્બર 2013માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ 57, બસપા 4 સીટો પર જીતી હતી. જ્યારે બે સીટ પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. ]
   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો
  • મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠક માટે આ વર્ષના અંત સુધીમાં ચૂંટણીઓ થવાની છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠક માટે આ વર્ષના અંત સુધીમાં ચૂંટણીઓ થવાની છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કોંગ્રેસે મધ્યપ્રદેશના વોટર લિસ્ટમાં ગડબડ હોવાના આરોપ લગાવ્યાં | Congress Kamal Nath and Scindia blam on BJP for fake voter in Madhya Pradesh
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `