ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» યુવકને બંધક બનાવી પૈસા પડાવ્યા, અંતે કર્યું મર્ડર|Confession Of Woman Accused Of Murder in Jaipur

  પૈસાના પ્રેમમાં છોકરાઓ ફસાવી પૈસા પડાવતી: મર્ડર કરીને કહ્યું- 'દુનિયામાં આ પહેલું થોડું છે?'

  divyabhaskar.com | Last Modified - May 13, 2018, 07:00 AM IST

  82% સાથે 10th ટોપર, દાદા પ્રિન્સિપાલ, પિતા લેક્ચરર, મા ટીચર- પૈસાના પ્રેમમાં પ્રિયાએ કર્યો આ ગુનો
  • જેલના સળીયા પાછળ હસતી પ્રિયા સેઠ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેલના સળીયા પાછળ હસતી પ્રિયા સેઠ

   જયપુર: પ્રિયા સેઠ...મીઠી સ્માઈલ આપીને અત્યાર સુધી હજારો લોકોને લૂંટી ચૂકી છે. નવાઈની વાત એ છે કે, દુષ્યંતની હત્યા પછી પણ તેના ચહેરા પર સહેજ પણ અફસોસ નથી દેખાતો. જેલના સળીયા પાછળથી પણ તે એવી રીતે સ્માઈલ આપી રહી છે કે, જાણે કશું બન્યું જ નથી. બદલામાં તેણે એવું નિવેદન આપ્યું કે, દુનિયામાં આ પહેલું મર્ડર થોડું છે કે દુનિયામાં આટલો હોબાળો થઈ રહ્યો છે. પ્રિયાને કદાચ ખબર નથી કે, આ દુનિયાનું પહેલું મર્ડર નથી પરંતુ દુષ્યંત તેમના ઘરનો છેલ્લો ચિરાગ છે.

   પ્રિયા સેઠનું કબુલનામુ છે ભયાનક

   - પ્રિયાને ખબર હોવી જોઈએ કે, હત્યા ન પહેલી હોય છે ન છેલ્લી. પ્રિયાનું કબુલનામું પણ ખૂબ ભયાનક છે.
   - તેનું કહેવું છે કે, મને માત્ર પૈસા જોઈએ છે. હું પૈસાના દમ પર તે દરેક વસ્તુ ખરીદવા માગુ છું જે મારી ઈચ્છાની છે. મે બે વર્ષમાં રૂ. દોઢ કરોડની કમાણી કરી છે. મિત્ર દિક્ષાંત સાથે મળીને મે જ દુષ્યંતની હત્યા કરી છે.
   - 2011ની કોલેજ સ્ટૂડન્ટ આજે ગુનાહિત પ્રવૃતિઓમાં સૌથી આગવું નામ ધરાવે છે. આમ પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા પ્રિયા તેના એક પછી એક કિસ્સા કહેતી હતી.

   પ્રિયાની કહાણી- ખુદ 82 ટકા 10th ટોપર, દાદા પ્રિન્સિપાલ, પિતા લેક્ચરર અને મા ટીચર,

   દોલતની ચાહતમાં કર્યા આટલા ગુના

   - પ્રિયા સેઠે જણાવ્યું કે, હું પણ દરેક પરિવારની જેમ મારા પરિવારની ખૂબ લાડકી દીકરી રહી છું. રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલનામાં ઈંગ્લિશ મીડિયમમાંથી મે સ્કૂલ કરી છે. બ્રિલિયન્ટ સ્ટૂડન્ટનું મને ટેગ મળેલું છે. દસમાં ધોરણમાં 82% અને સીનિયર સેકેન્ડરીમાં 78 ટકા મેળવ્યા હતા. 2011માં જ્યારે કોલેજમાં જયપુર મોકલી ત્યારે માએ કહ્યું હતું કે, બેટા પ્રોફેસર થઈને પરત આવજે. મારી આંખોમાં પણ ઘણાં સપના હતા.
   - દાદા સિરોહીમાં પ્રિન્સિપાલ હતા, પિતા ફાલનામાં લેક્ચરર હતા. ફુઆ જોધપુર યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે અને મા ટીચર છે. મારે એક બહેન અને એક ભાઈ છે.
   - કોલેજની શરૂઆતમાં હું પહેલાં પરિવાર પરિવાજનો સાથે રહેતી હતી અને પછી એકલી રહેવા લાગી હતી. દોલતની ચાહત ક્યારે મગજ પર ચડી ગઈ તે ખબર જ ન પડી.
   - હું તે દરેક વસ્તુ મેળવવા ઈચ્છતી હતી જે મારે જોઈતી હતી. તે માટે મને કોઈ પણ હદ સુધી જવાનું મંજૂર હતું. પછી ભણવામાં જીવ નહતો લાગતો એટલે હું કમાણીના શોર્ટકટ રસ્તાઓ શોધવા લાગી હતી.
   - હા મે તે સાઈટ પણ બનાવી હતી, જેને જોઈને છોકરીઓ પર મરતા લોકો મારો કોન્ટેક્ટ કરતા હતા. આ રીતે હું પૈસા કમાવવા લાગી. મારા એશો આરામમાં કોઈ કમી ન રહી. હસીને તેણે કહ્યું - જુઓને જ્યારે હું આવી મીઠી સ્માઈલ આપતી ત્યારે 20-25 હજાર તો એમ જ ઝાટકી લેતી.
   - દિક્ષાંત અને હું લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. મુંબઈમાં દિક્ષાંતને પૈસાની જરૂર હતી. અમે મોટા ક્લાઈન્ટની શોધમાં હતી. ત્યારે ટિંડર એપ પર દુષ્યંત મળી ગયો, પણ અમારા નસીબ ખરાબ હતા.
   - ઈચ્છા હતી તે પ્રમાણેના પૈસા ન પડાવી શક્યા. છોડવા માગતા હતા પણ વાત એટલી વધી ગઈ હતી કે અમારે એને મારવો જ પડ્યો. અમે તેના હાથ-પગ બાંધ્યા, ચપ્પુ કાઢ્યું અને ધડા-ધડ ખોસી દીધું. જ્યારે તેને મારી નાખ્યો પછી સાફસફાઈ પણ અમે સાથે મળીને જ કરી. સૂટકેસમાં પેક કર્યો અને ફેંકી દીધો.

   શું હતી ઘટના?

   - એટીએમ લૂંટ, માર-ઝૂડ, એખ હજારથી વધારે લોકો સાથે છેતરપિંડી જેવી ઘટનાઓમાં સામેલ એક છોકરીએ તેના પ્રેમીનું દેવુ ઉતારવા એક યુવકનું અપહરણ કરીને તેની હત્યા કરી દીધી.
   - પ્રિયા સેઠ નામની આ મહિલા ગેંગસ્ટેરે સોશિયલ મીડિયા સાઈટ ટિંડર પર દુષ્યંત નામના યુવકને મિત્ર બનાવ્યો હતો. ત્યારપછી તેનું અપહરણ કરીને રૂ. 10 લાખની ખંડણી માગી હતી.
   - યુવકના પિતાએ 3 લાખ તેના ખાતામાં નાખી પણ દીધા હતા. ત્યારપછી પ્રિયાએ તેના મિત્રો સાથે મળીને દુષ્યંતની હત્યા કરી દીધી હતી.
   - ઘટનાના 10 કલાક પછી જ ઝોટવાડ પોલીસે કોલ્સ ડિટેલ અને મોબાઈલ લોકેશનના ધારે આરોપી છોકરી અને તેના બંને મિત્રોની ધરપકડ કરી લીધી હતી.

   કેવી રીતે દુષ્યંતનું કર્યું અપહરણ

   - પ્રિયા સેઠ અને દુષ્યંત ટિંડર પર ઘણાં એક્ટિવ હતા. તેમની વચ્ચે પહેલાં મિત્રતા થઈ અને પછી મળવાનું-ફરવાનું પણ શરૂ થઈ ગયું. પ્રિયા દુષ્યંતને પૈસાવાળો સમજવા લાગી હતી. એપ્રિલમાં દીક્ષાંત મુંબઈથી આવ્યો તો તેમણે સાથે મળીને દુષ્યંતનું અપહરણ કરવાનું કાવતરું બનાવ્યું.
   - પ્રિયાના પ્રેમી દિક્ષાંત સામે પણ મુંબઈમાં અમુક ગુના દાખલ છે. તેના ઉપર દેવુ હતું. દિક્ષાંતે પ્રિયાને પૈસા આપવાનું કહ્યું, ત્યારે તેમને દુષ્યંતનો વિચાર આવ્યો હતો.
   - પ્રિયાએ 2જી મેના રોજ દુષ્યંતે તેના ફ્લેટ પર મળવા બોલાવ્યો હતો. ત્યાં તેમણે સાથે મળીને દુષ્યંતને બંધક બનાવ્યો અને તેના પિતા સાથે રૂ. 10 લાખની ખંડણી માગી હતી. દુષ્યંતના પિતાએ તાત્કાલિક તેના ખાતામાં રૂ. 3 લાખ ટ્રાન્સફર પણ કરી દીધા હતા. પરંતુ તેમને આ વાત પોલીસ સુધી પહોંચી જવાનો ડર લાગ્યો તેથી તેમણે દુષ્યંતની હત્યા કરી દીધી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મૃતક દુષ્યંત અને પ્રિયા સેઠ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક દુષ્યંત અને પ્રિયા સેઠ

  • અહીં કરી હતી દુષ્યંતની હત્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અહીં કરી હતી દુષ્યંતની હત્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુવકને બંધક બનાવી પૈસા પડાવ્યા, અંતે કર્યું મર્ડર|Confession Of Woman Accused Of Murder in Jaipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top