ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Misa Bharti and her husband Shailesh get bail in Money laundering case

  મીસા ભારતી અને તેના પતિને મની લોન્ડરિંગ કેસમાં મળ્યા શરતી જામીન

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 12:27 PM IST

  પટિયાલા હાઉસ કોર્ટે મીસા ભારતી અને તેના પતિ શૈલેષ યાદવને રૂ. 2 લાખના બોન્ડના આધાર પર જામીન આપ્યા છે
  • મની લોન્ડરિંગ કેસમાં મીસા ભારતીને મળ્યા જામીન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મની લોન્ડરિંગ કેસમાં મીસા ભારતીને મળ્યા જામીન

   નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી અને તેમના જમાઈ શૈલેષ યાદવને પટિયાલા હાઉસ કોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેમને રૂ. 2 લાખના બોન્ડ ભરીને આ જામીન આપ્યા છે. કોર્ટે તેમને કહ્યું છે કે, તેઓ કોર્ટને જાણ કર્યા વગર દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં. આ કેસ કંપનીના મિશૈલ પેકર્સ એન્ડ પ્રિટંર્સ પ્રાઈવેટના નામથી દિલ્હીમાં એક ફાર્મ હાઉસની ખરીદી સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈડી દ્વારા પણ મીસાની પૂછપરછ કરી લેવામાં આવી છે.

   મીસા ભારતીનું કહેવું છે કે, મની લોન્ડરિંગ કેસમાં આવેલી કંપનીઓને તેના પતિ અને સીએ ચલાવી રહ્યા છે. સીએનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. જ્યારે ઈડીનું કહેવું છે કે, આ કંપનીઓ દ્વારા 1.2 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગના કૌભાંડમાં આ દંપતિ સક્રિય રીતે સામેલ છે. મીસા આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની દીકરી છે.

   ઈડીએ આ દંપતિ વિરુદ્ધ ડિસેમ્બરમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કૌભાંડ દ્વારા મેળવેલા પૈસામાં આ બંને સક્રિય રીતે સામેલ હતા અને તેથી જ તેમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • મીસાના પતિ શૈલેષ યાદવને પણ મળ્યા શરતી જામીન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મીસાના પતિ શૈલેષ યાદવને પણ મળ્યા શરતી જામીન

   નવી દિલ્હી: મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવની દીકરી મીસા ભારતી અને તેમના જમાઈ શૈલેષ યાદવને પટિયાલા હાઉસ કોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેમને રૂ. 2 લાખના બોન્ડ ભરીને આ જામીન આપ્યા છે. કોર્ટે તેમને કહ્યું છે કે, તેઓ કોર્ટને જાણ કર્યા વગર દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં. આ કેસ કંપનીના મિશૈલ પેકર્સ એન્ડ પ્રિટંર્સ પ્રાઈવેટના નામથી દિલ્હીમાં એક ફાર્મ હાઉસની ખરીદી સાથે જોડાયેલો છે. આ કેસમાં ઈડી દ્વારા પણ મીસાની પૂછપરછ કરી લેવામાં આવી છે.

   મીસા ભારતીનું કહેવું છે કે, મની લોન્ડરિંગ કેસમાં આવેલી કંપનીઓને તેના પતિ અને સીએ ચલાવી રહ્યા છે. સીએનું મૃત્યુ થઈ ચૂક્યુ છે. જ્યારે ઈડીનું કહેવું છે કે, આ કંપનીઓ દ્વારા 1.2 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગના કૌભાંડમાં આ દંપતિ સક્રિય રીતે સામેલ છે. મીસા આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની દીકરી છે.

   ઈડીએ આ દંપતિ વિરુદ્ધ ડિસેમ્બરમાં આરોપ પત્ર દાખલ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, કૌભાંડ દ્વારા મેળવેલા પૈસામાં આ બંને સક્રિય રીતે સામેલ હતા અને તેથી જ તેમની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Misa Bharti and her husband Shailesh get bail in Money laundering case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top