ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પોપટની જેમ ગોખેલુ બોલ્યા બાળકો- 'અમે આજે ખીચડી ખાધી છે', collector laugh asked questions from children about Mid day meal

  પોપટની જેમ બોલ્યા બાળકો- 'અમે આજે ખીચડી ખાધી', જુઠાણું પકડાતાં હસી પડ્યાં DM

  divyabhaskar.com | Last Modified - May 06, 2018, 12:44 PM IST

  બાળકો ખોટું બોલ્યા હતા. કલેક્ટરને ખબર પડી ગઈ હતી કે, સ્કૂલમાં અનેક મહિનાઓથી રેશન જ નથી પહોંચ્યું.
  • બાળકોના ખોટું બોલતા સાંભળીને બસી પડ્યાં કલેક્ટર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકોના ખોટું બોલતા સાંભળીને બસી પડ્યાં કલેક્ટર

   ગોરખપુર, ઉત્તરપ્રદેશઃ સરકારી સ્કૂલોમાં મિડ-ડે મીલની સ્થિતિ શું છે? આમામલો તેનું મજબૂત ઉદાહરણ રજૂ કરે છે. કલેક્ટર એક સ્કૂલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમના પૂછવા પર બાળકોએ ટીચરના ઈશારા પર અગાઉથી ગોખેલો જવાબ આપ્યો- "આજે અમે ખિચડી ખાધી!" આ સાંભળી કલેક્ટર મોટેથી હસી પડ્યા. મૂળે, બાળકો ખોટું બોલ્યા હતા. કલેક્ટરને ખબર પડી ગઈ હતી કે, સ્કૂલમાં અનેક મહિનાઓથી રેશન જ નથી પહોંચ્યું.

   જાણો શું છે મામલો?

   - 'સ્કૂલ ચલો અભિયાન' હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રાયમરી સ્કૂલીની દશા સુધારવા અને બાળકોને સ્કૂલ સાથે જોડવા માટે સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ CMના જિલ્લામાં જ તેમની પ્રયાસો પણ પાણી ફેરવવામાં આવી રહ્યું છે.
   - કલેક્ટર કે. વિજયેન્દ્ર પાણ્ડિયન એક પ્રાયમરી સ્કૂલનું અચાનક નિરીક્ષણ કરવા પહોંચ્યા તો અનેક ખામીઓ સામે આવી. જોકે, કલેક્ટર આવ્યા હતા સરકારી જમીનોમાંથી કબજો હટાવવા, પરંતુ કોઈએ જ્યારે સ્કૂલોની દુર્દશાની પોલ ખોલી તો ત્યાં પણ જઈ પહોંચ્યા.
   - કલેક્ટર કલાની ગામની સરકારી સ્કૂલમાં પહોંચ્યા. ત્યાં ખૂબ જ પાંખી સંખ્યામાં બાળકોની હાજરી હતી. માહિતી મેળવતા જાણવા મળ્યું કે, મિડ-ડે મીલ ન મળવાના કારણે બાળકો સ્કૂલ નથી આવતા.
   - કલેક્ટરે જ્યારે બાળકોને મિડ-ડે મીલ વિશે સવાલ કર્યો તો તેમને જવાબ મળ્યો, આજે અમે ખિચડી ખાધી છે. આ સાંભળી કલેક્ટર મોટેથી હસવા લાગ્યા.
   - મૂળે, કલેક્ટરને જાણકારી મળી ચૂકી હતી કે છેલ્લા અનેક મહિનાઓથી સ્કૂલ સુધી રેશન પહોંચતું જ નથી. કલેક્ટરે જ્યારે જવાબદાર વ્યક્તિ સાથે તેના વિશે ઇન્કવાયરી કરી તો તેમને જવાબ મળ્યો કે, ઓફિસરોએ રેશન નથી મોકલ્યું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • 'સ્કૂલ ચલો અભિયાન' હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રાયમરી સ્કૂલીની દશા સુધારવા અને બાળકોને સ્કૂલ સાથે જોડવા માટે સતત અપીલ કરી રહ્યા છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   'સ્કૂલ ચલો અભિયાન' હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રાયમરી સ્કૂલીની દશા સુધારવા અને બાળકોને સ્કૂલ સાથે જોડવા માટે સતત અપીલ કરી રહ્યા છે

   ગોરખપુર, ઉત્તરપ્રદેશઃ સરકારી સ્કૂલોમાં મિડ-ડે મીલની સ્થિતિ શું છે? આમામલો તેનું મજબૂત ઉદાહરણ રજૂ કરે છે. કલેક્ટર એક સ્કૂલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમના પૂછવા પર બાળકોએ ટીચરના ઈશારા પર અગાઉથી ગોખેલો જવાબ આપ્યો- "આજે અમે ખિચડી ખાધી!" આ સાંભળી કલેક્ટર મોટેથી હસી પડ્યા. મૂળે, બાળકો ખોટું બોલ્યા હતા. કલેક્ટરને ખબર પડી ગઈ હતી કે, સ્કૂલમાં અનેક મહિનાઓથી રેશન જ નથી પહોંચ્યું.

   જાણો શું છે મામલો?

   - 'સ્કૂલ ચલો અભિયાન' હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રાયમરી સ્કૂલીની દશા સુધારવા અને બાળકોને સ્કૂલ સાથે જોડવા માટે સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ CMના જિલ્લામાં જ તેમની પ્રયાસો પણ પાણી ફેરવવામાં આવી રહ્યું છે.
   - કલેક્ટર કે. વિજયેન્દ્ર પાણ્ડિયન એક પ્રાયમરી સ્કૂલનું અચાનક નિરીક્ષણ કરવા પહોંચ્યા તો અનેક ખામીઓ સામે આવી. જોકે, કલેક્ટર આવ્યા હતા સરકારી જમીનોમાંથી કબજો હટાવવા, પરંતુ કોઈએ જ્યારે સ્કૂલોની દુર્દશાની પોલ ખોલી તો ત્યાં પણ જઈ પહોંચ્યા.
   - કલેક્ટર કલાની ગામની સરકારી સ્કૂલમાં પહોંચ્યા. ત્યાં ખૂબ જ પાંખી સંખ્યામાં બાળકોની હાજરી હતી. માહિતી મેળવતા જાણવા મળ્યું કે, મિડ-ડે મીલ ન મળવાના કારણે બાળકો સ્કૂલ નથી આવતા.
   - કલેક્ટરે જ્યારે બાળકોને મિડ-ડે મીલ વિશે સવાલ કર્યો તો તેમને જવાબ મળ્યો, આજે અમે ખિચડી ખાધી છે. આ સાંભળી કલેક્ટર મોટેથી હસવા લાગ્યા.
   - મૂળે, કલેક્ટરને જાણકારી મળી ચૂકી હતી કે છેલ્લા અનેક મહિનાઓથી સ્કૂલ સુધી રેશન પહોંચતું જ નથી. કલેક્ટરે જ્યારે જવાબદાર વ્યક્તિ સાથે તેના વિશે ઇન્કવાયરી કરી તો તેમને જવાબ મળ્યો કે, ઓફિસરોએ રેશન નથી મોકલ્યું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • કલેક્ટરે ટીચરોની પોલ ખોલી દીધી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કલેક્ટરે ટીચરોની પોલ ખોલી દીધી

  • કલેક્ટરે ટીચરો સાથે પૂછપરછ કરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કલેક્ટરે ટીચરો સાથે પૂછપરછ કરી

  • કલેક્ટરે મીડિયા સાથે પણ કરી વાત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કલેક્ટરે મીડિયા સાથે પણ કરી વાત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પોપટની જેમ ગોખેલુ બોલ્યા બાળકો- 'અમે આજે ખીચડી ખાધી છે', collector laugh asked questions from children about Mid day meal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top