ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ક્લાર્કથી સીએમ પદ સુધીની યેદિયુરપ્પાની કહાણી| CM yeddyurappa from clerk to CM

  ચોખા મિલમાં કરી નોકરી હવે બન્યા સીએમ, જાણો યેદિયુરપ્પા વિશે A to Z

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 11:23 AM IST

  યેદિયુરપ્પાને દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટી સ્થાપિત કરવા અને પહેલીવાર બીજેપી સરકાર બનાવવાનો પણ શ્રેય
  • ત્રીજીવાર કર્ણાટકના સીએમ બન્યા યેદિયુરપ્પા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રીજીવાર કર્ણાટકના સીએમ બન્યા યેદિયુરપ્પા

   નવી દિલ્હી: કર્ણાટકના બીજેપી નેતા યેદિયુરપ્પાએ આજે સીએમ પદના શપથ લીધા છે. તેમને બહુમતી સાબીત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેઓ ત્રીજીવાર કર્ણાટક સીએમ બન્યા છે. દક્ષિણ ભારતાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપિત કરવા અને પહેલીવાર બીજેપીની સરકાર બનાવવાનો શ્રેય 75વર્ષના નેતા યેદિયુરપ્પાને આપવામાં આવે છે.

   કોણ છે યેદિયુરપ્પા?

   યેદિયુરપ્પાનું આખુ નામ બુકાનાકેર સિદ્ધલિંગપ્પા યેદિયુરપ્પા છે. તેમનો જન્મ 27 ફેબ્રુઆરી 1943માં કર્ણાટકના માંડ્યા જિલ્લાના બુક્કનકેરેમાં થયો હતો. કર્માટકના તુમકુર જિલ્લામાં યેદિયુર સ્થાન પર સંત સિદ્ધલિંગેશ્વર દ્વારા બનાવાવમાં આવેલા શૈવ મંદિરના નામ પરથી તેમનું નામ રાખવામાં આવ્યું હતું. લિંગાયત સમુદાયના યેદિયુરપ્પા જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેમની માતા પુટ્ટતાયમ્માનું નિધન થઈ ગયું હતું. પિતા સિદ્ધલિંગપ્પાએ જ તેમનું પાલન-પોષણ કર્યું છે. તેઓ કર્માટકમાં લિંગાયત સમુદાયના પ્રભાવશાળીનેતા છે.

   ચોખાની મિલમાં કરી ક્લાર્કની નોકરી

   યેદિયુરપ્પાએ આર્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 965માં તેઓ સમાજ કલ્યાણ વિભાગના ક્લાર્ક બન્યા હતા. ત્યારપછી તેઓ શિકારીપુર જતા રહ્યા હતા ત્યાં તેમણે વીરભદ્ર શાસ્ત્રી ચોખા મિલમાં ક્લાર્કની નોકરી પણ કરી હતી. વર્ષ 1967માં વીરભદ્ર શાસ્ત્રની મોટી દીકરી મૈત્રાદેવી સાથે તેમના લગ્ન થયા હતા.ત્યારપછી તેમણે શિમોગામાં હાર્ડવેરની દુકાન શરૂ કરી. યેદિયુરપ્પાના બે દીકરા બીવાઈ રાઘવેન્દ્ર અને વિજયેન્દ્ર અને ત્રણ દીકરીઓ અરુણા દેવી, પદ્માવતી અને ઉમાદેવી છે.સન 2004માં તેમની પત્નીનું કુવામાં પડવાથી શંકાસ્પદ રીતે મોત થઈ ગયું હતું. તેમનું મોત હજુ પણ રહસ્ય છે.

   પહેલાં પણ બે વાર બની ચૂક્યા છે સીએમ

   યેદિયુરપ્પા કર્ણાટકમાં બીજેપીના પહેલાં મુખ્યમંત્રી બન્યા અને તેમણે ત્રણ વર્ષ બે મહિના સાસન કર્યું. તેમના નેતૃત્વમાં જ બીજેપીએ વર્ષ 2008ની વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીત મેળવી હતી. તેમના રાજકીય જીવનની શરૂઆત વર્ષ 1972માં થઈ હતી. ત્યારેતેમને શિકારીપુરા તાલુકા જનસંઘના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1977માં તેમને જનતા પાર્ટીના સચિવ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1983માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારપછીથી તેઓ સતત છ વાર શિકારીપુરથી ધારાસભ્ય તરીકે પસંદ કરાયા હતા. તે સિવાય બે વખત બીજેપી પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • રાજ્યપાલે યેદિયુરપ્પાને અપાવ્યા સીએમ પદના શપથ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યપાલે યેદિયુરપ્પાને અપાવ્યા સીએમ પદના શપથ

  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ક્લાર્કથી સીએમ પદ સુધીની યેદિયુરપ્પાની કહાણી| CM yeddyurappa from clerk to CM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top