ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» CM of Nagaland TR Zeliang resined governor appointed Neiphiu Rio as Chief Minister

    નાગાલેન્ડ: CMનું રાજીનામું, રાજ્યપાલે નેઇફિયુ રિઓને જાહેર કર્યા મુખ્યમંત્રી

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 06:34 PM IST

    નાગાલેન્ડના મુખ્યમંત્રી ટીઆર ઝેલિયાંગે રાજીનામું આપ્યું
    • નાગાલેન્ડના મુખ્યમંત્રી ટીઆર ઝેલિયાંગે રાજીનામું આપ્યું. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નાગાલેન્ડના મુખ્યમંત્રી ટીઆર ઝેલિયાંગે રાજીનામું આપ્યું. (ફાઇલ)

      કોહિમા: નાગાલેન્ડના મુખ્યમંત્રી ટીઆર ઝેલિયાંગે રાજીનામું આપ્યું. ગવર્નર પી.બી. આચાર્યએ મુખ્યમંત્રીનું આ રાજીનામું સ્વીકારી લીધું છે. ગવર્નરે ઝેલિયાંગને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી સીએમની ઓફિસ સંભાળવાની વિનંતી કરી છે. આ સાથે ગવર્નર આચાર્યએ ભારતીય બંધારણના આર્ટિકલ 164ના ક્લોઝ (1) હેઠળ નેઇફિયુ રિઓને નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આચાર્યએ નેઇફિયુને 16 માર્ચ, 2018 સુધીમાં ફ્લોર ઓફ હાઉસમાં તેમનો બહુમત સાબિત કરવા માટે પણ વિનંતી કરી છે.

    • નેઇફિયુ   રિઓને નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નેઇફિયુ રિઓને નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. (ફાઇલ)

      કોહિમા: નાગાલેન્ડના મુખ્યમંત્રી ટીઆર ઝેલિયાંગે રાજીનામું આપ્યું. ગવર્નર પી.બી. આચાર્યએ મુખ્યમંત્રીનું આ રાજીનામું સ્વીકારી લીધું છે. ગવર્નરે ઝેલિયાંગને વૈકલ્પિક વ્યવસ્થા થાય ત્યાં સુધી સીએમની ઓફિસ સંભાળવાની વિનંતી કરી છે. આ સાથે ગવર્નર આચાર્યએ ભારતીય બંધારણના આર્ટિકલ 164ના ક્લોઝ (1) હેઠળ નેઇફિયુ રિઓને નાગાલેન્ડના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આચાર્યએ નેઇફિયુને 16 માર્ચ, 2018 સુધીમાં ફ્લોર ઓફ હાઉસમાં તેમનો બહુમત સાબિત કરવા માટે પણ વિનંતી કરી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: CM of Nagaland TR Zeliang resined governor appointed Neiphiu Rio as Chief Minister
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `