UPના CM હેલ્પલાઈન સેન્ટરમાંથી બેભાન હાલતમાં નીકળી યુવતીઓ, ટોર્ચર કર્યાનો આરોપ

વુમન્સ ડેના બીજા જ દિવસે સીએમ હેલ્પલાઈન કોલ સેન્ટરમાં મહિલાઓની સાથો ટોર્ચરનો મામલો સામે આવ્યો છે.

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 03:27 PM
વુમન્સ ડેના બીજા જ દિવસે સીએમ હેલ્પલાઈન કોલ સેન્ટરમાં મહિલાઓની સાથો ટોર્ચરનો મામલો સામે આવ્યો છે.
વુમન્સ ડેના બીજા જ દિવસે સીએમ હેલ્પલાઈન કોલ સેન્ટરમાં મહિલાઓની સાથો ટોર્ચરનો મામલો સામે આવ્યો છે.

વુમન્સ ડેના બીજા જ દિવસે સીએમ હેલ્પલાઈન કોલ સેન્ટરમાં મહિલાઓની સાથો ટોર્ચરનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે મહિલા કર્મચારીઓને એક રૂમમાં બંધ કરવામાં આવી હતી. જ્યાં તેને એટલી ટોર્ચર કરવામાં આવી કે તે બેભાન થઈ ગઈ હતી.

લખનઉઃ વુમન્સ ડેના બીજા જ દિવસે સીએમ હેલ્પલાઈન કોલ સેન્ટરમાં મહિલાઓની સાથો ટોર્ચરનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે મહિલા કર્મચારીઓને એક રૂમમાં બંધ કરવામાં આવી હતી. જ્યાં તેને એટલી ટોર્ચર કરવામાં આવી કે તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ અફડાતફડીમાં તેને લોહિયા હોસ્પિટલ લાવવામાં આવી હતી.

શું છે મામલો?


- મામલો ગોમતીનગરમાં વિભૂતિખંડના સાયબર ટાવર સ્થિત સીએમ હેલ્પલાઈન ઓફિસનો છે.
- આ કંપનીનું કામકાજ BPO સ્યોરવિન નામની એક કંપની જોવે છે.
- જાણકારી મુજબ, મહિલા કર્મચારી ચાર મહિનાથી વેતન નહીં મળવા અંગેનો વિરોધ કરી રહી હતી.
- યુવતીઓનો આરોપ છે કે તેને સુપરવાઈઝર અનુરાગ અને ટીમ લીડર આશુતોષે પરાણે સાદા કાગળ પર સાઈન કરાવી હતી.
- આટલું જ નહીં, અપશબ્દ કહેતાં તેમની સાથે છેડતી પણ કરી હતી.

પોલીસ પર લાગ્યો જીવન બરબાદ કરવાનો આરોપ


- આરોપ છે કે મહિલા કર્મચારી જ્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા ગઈ, તો ટીઆઈએ ઉલ્ટાનું જેલમાં બંધ કરી જીવન બરબાદ કરવાની ધમકી આપી હતી.
- મીડિયા રિપોર્ટસે આપેલી માહિતી મુજબ, 1500 કર્મચારી છેલ્લાં ચાર માસથી વેતન નહીં મળતા નારાજ હતા.
- આ કડીમાં 7 માર્ચનાં રોજ કર્મચારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

આરોપ છે કે મહિલા કર્મચારીઓને એક રૂમમાં બંધ કરવામાં આવી હતી
આરોપ છે કે મહિલા કર્મચારીઓને એક રૂમમાં બંધ કરવામાં આવી હતી
મહિલા કર્મચારી ચાર મહિનાથી વેતન નહીં મળવા અંગેનો વિરોધ કરી રહી હતી
મહિલા કર્મચારી ચાર મહિનાથી વેતન નહીં મળવા અંગેનો વિરોધ કરી રહી હતી
યુવતીઓનો આરોપ છે કે તેને સુપરવાઈઝર અનુરાગ અને ટીમ લીડર આશુતોષે પરાણે સાદા કાગળ પર સાઈન કરાવી હતી
યુવતીઓનો આરોપ છે કે તેને સુપરવાઈઝર અનુરાગ અને ટીમ લીડર આશુતોષે પરાણે સાદા કાગળ પર સાઈન કરાવી હતી
1500 કર્મચારી છેલ્લાં ચાર માસથી વેતન નહીં મળતા નારાજ હતા
1500 કર્મચારી છેલ્લાં ચાર માસથી વેતન નહીં મળતા નારાજ હતા
આરોપ છે કે મહિલા કર્મચારી જ્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા ગઈ, તો ટીઆઈએ ઉલ્ટાનું જેલમાં બંધ કરી જીવન બરબાદ કરવાની ધમકી આપી
આરોપ છે કે મહિલા કર્મચારી જ્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા ગઈ, તો ટીઆઈએ ઉલ્ટાનું જેલમાં બંધ કરી જીવન બરબાદ કરવાની ધમકી આપી
આ કડીમાં 7 માર્ચનાં રોજ કર્મચારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો
આ કડીમાં 7 માર્ચનાં રોજ કર્મચારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો
X
વુમન્સ ડેના બીજા જ દિવસે સીએમ હેલ્પલાઈન કોલ સેન્ટરમાં મહિલાઓની સાથો ટોર્ચરનો મામલો સામે આવ્યો છે.વુમન્સ ડેના બીજા જ દિવસે સીએમ હેલ્પલાઈન કોલ સેન્ટરમાં મહિલાઓની સાથો ટોર્ચરનો મામલો સામે આવ્યો છે.
આરોપ છે કે મહિલા કર્મચારીઓને એક રૂમમાં બંધ કરવામાં આવી હતીઆરોપ છે કે મહિલા કર્મચારીઓને એક રૂમમાં બંધ કરવામાં આવી હતી
મહિલા કર્મચારી ચાર મહિનાથી વેતન નહીં મળવા અંગેનો વિરોધ કરી રહી હતીમહિલા કર્મચારી ચાર મહિનાથી વેતન નહીં મળવા અંગેનો વિરોધ કરી રહી હતી
યુવતીઓનો આરોપ છે કે તેને સુપરવાઈઝર અનુરાગ અને ટીમ લીડર આશુતોષે પરાણે સાદા કાગળ પર સાઈન કરાવી હતીયુવતીઓનો આરોપ છે કે તેને સુપરવાઈઝર અનુરાગ અને ટીમ લીડર આશુતોષે પરાણે સાદા કાગળ પર સાઈન કરાવી હતી
1500 કર્મચારી છેલ્લાં ચાર માસથી વેતન નહીં મળતા નારાજ હતા1500 કર્મચારી છેલ્લાં ચાર માસથી વેતન નહીં મળતા નારાજ હતા
આરોપ છે કે મહિલા કર્મચારી જ્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા ગઈ, તો ટીઆઈએ ઉલ્ટાનું જેલમાં બંધ કરી જીવન બરબાદ કરવાની ધમકી આપીઆરોપ છે કે મહિલા કર્મચારી જ્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવા ગઈ, તો ટીઆઈએ ઉલ્ટાનું જેલમાં બંધ કરી જીવન બરબાદ કરવાની ધમકી આપી
આ કડીમાં 7 માર્ચનાં રોજ કર્મચારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતોઆ કડીમાં 7 માર્ચનાં રોજ કર્મચારીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App