ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» જાણો મનોજની ક્લર્કથી આઈપીએસ બનવા સુધીની સ્ટોરી| know the story of Clerk to become IPS

  સની દેઓલે બદલી આ યુવકની લાઈફ, આવી છે ક્લર્કથી IPS બનવાની સ્ટોરી

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 03:45 PM IST

  એક પછી એક ત્રણ સરકારી નોકરી છોડી હતી મનોજ રાવતે, સ્કૂલ પછી તુરંત શરૂ કરી તૈયારીઓ
  • સની દેઓલની એક ફિલ્મથી બદલાયું મનોજનું જીવન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સની દેઓલની એક ફિલ્મથી બદલાયું મનોજનું જીવન

   જયપુર: પહેલાં રાજસ્થાન પોલીસમાં કોનસ્ટેબલ અને પછી રાજસ્થાન સરકારમાં LDC ક્લર્ક રહી ચૂકેલા મનોજ કુમાર રાવતે UPSC ક્રેક કરીને IPS રેન્ક મેળવી લીધો છે. 29 વર્ષના રાવતે માત્ર ત્રીજા અટેમ્પમાં જ આ હોદ્દો મેળવી લીધો છે.

   સની દેઓલ પાસેથી મળી IPS બનવાની પ્રેરણા

   - રાવત જયપુરથી અંદાજે 144 કિમી દૂર શ્યામપુરા ગામનો છે. તેના પિતા આ ગામમાં ટીચર છે.
   - એક ઈન્ટરવ્યુમાં મનોજ કુમાર રાવતે જણાવ્યું કે, હું નાનપણમાં પોલીસ ઓફિસર બનવા માગતો હતો. હું જ્યારે આઠમાં ધોરણમાં હતો ત્યારે સની દેઓલનું એક ફિલ્મ આવ્યું હતું. તેમાં તેમણે એક ઈમાનદાર IPSનો રોલ કર્યો હતો. મને ત્યારે તેમનો રોલ ખૂબસારો લાગ્યો હતો અને ત્યારપછી મે તેમના જેવો બનાવનો નિર્ણય કર્યો હતો.
   - સ્કૂલિંગ પૂરી થતાં જ મનોજે પોલીસ સર્વિસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વર્ષ 2007માં તેણે રાજસ્થાન યૂનિવર્સિટીમાં બીએમાં એડ્મિશન લીધુ હતું. અમુક તૈયારીઓ પથી તેનું સિલેક્શન કોન્સ્ટેબલની પોસ્ટ માટે કરવામાં આવ્યું હતું.

   છોડી ચૂક્યા છે 3 સરકારી નોકરી

   - મનોજે જણાવ્યું કે, શરૂઆતમાં મારા પર ઘરની જવાબદારી હતી. પરંતુ વર્ષ 2013 નાનાભાઈ કોનસ્ટેબલ બનતા મે નોકરી છોડવાનો નિર્ણય લીધો. મારુ સિલેક્શન લોઅર ડિવિઝનલ ક્લર્કના પદ પર થયુ હતું. મને તુરંત જ CISFમાં નોકરી મળી ગઈ હતી પરંતુ મને પૂરતો સંતોષ નહતો. હું સિવિલ સર્વિસમાં જવા માગતો હતો. મે જ્યારે ત્રીજી સરકારી નોકરી પણ છોડી દીધી ત્યારે બધા મને કહેવા લાગ્યા હતા કે આટલું મોટુ રિસ્ક ન લેવાય. ફરીથી સરકારી નોકરી મળવી સરળ નથી. પરંતુ ત્યારે મે કોઈનું નહીં અને મારા આત્મના અવાજ જ સાંબળ્યો હતો.

   ઈન્ટરનેટને રાખ્યું દૂર

   - રાવતે જણાવ્યું કે, નોકરી છોડ્યા પછી મારું સંપૂર્ણ ફોકસ યુપીએસસી પર હતું. હું માત્ર બે જ કામ કરતો હતો- ભણવાનું અને ઉંઘવાનું.
   - મારા ફ્રેન્ડ્સ ઈન્ટરનેટ પર ઘણાં એક્ટિવ રહેતા હતા. પરંતુ હું ઈન્ટરનેટથી પણ ડિસકનેક્ટ થઈ ગયો હતો. હું ફોનનું ઈન્ટરનેટ 90 ટકા બંધ રાખતો હતો. દિવસમાં માત્ર એક-બે વાર ન્યૂઝ અપડેટ માટે ઓપન રાખતો હતો.
   - મનોજ રાવત તેમનું પોલીસ ઓફિસર બનવાનું સપનું પુરૂ કરવા માટે દિલ્હી શિફ્ટ થયા હતા. અહીં જ તેણે કોચિંગ ક્લાસ પણ કર્યા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • મનોજ ક્લર્કમાંથી બન્યો IPS
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મનોજ ક્લર્કમાંથી બન્યો IPS

  • સની દેઓલે જાતે મનોજને અભિનંદન આપ્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સની દેઓલે જાતે મનોજને અભિનંદન આપ્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જાણો મનોજની ક્લર્કથી આઈપીએસ બનવા સુધીની સ્ટોરી| know the story of Clerk to become IPS
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top