ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» ટ્યૂશન ટીચરે વિદ્યાર્થીની સાથે કર્યો રેપ, નાની બહેને કર્યો ખુલાસો| class 3 girl student molested by private tutor in Bihar

    સગીર ટ્યૂશન ટીચરે બાળકીને પણ ન છોડી, નાની બહેન સામે કરી ગંદી હરકત

    divyabhaskar.com | Last Modified - May 08, 2018, 10:02 AM IST

    ટ્યૂશન ટીચરે વિદ્યાર્થીની સાથે કર્યો રેપ, નાની બહેને કર્યો ખુલાસો
    • આરોપી ગોલુ કુમાર
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આરોપી ગોલુ કુમાર

      કટિહાર: બિહારના કટિહાર જિલ્લામાં 8 વર્ષની બાળકીને ઘરે ભણાવવા આવનાર 18 વર્ષના ટ્યૂશન ટીચરે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરિવારજનોને ઘટનાની માહિતી પીડિત બાળકીની નાની બહેને આપી હતી. 8 વર્ષની બાળકીની નાની બહેન તે સમયે ઘરમાં હતી.

      પીડિતાને ન્યાય અપાવીશું- DSP

      - કટિહારીના ડિએસપી અનિલ કુમારે જણાવ્યું કે, આ ઘટના 3મેની છે. પોલીસે આરોપી ગોલુ કુમારની 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. અમે પીડિતાને યોગ્ય ન્યાય અપાવવાનો પ્રયત્ન કરીશું. અમે આ કેસની સ્પીડિ ટ્રાયલ કરાવીશું.

      નાની દીકરીએ કરી ઘટનાની વાત

      - પીડિતાની માતાએ જણાવ્યું કે, અમારી નાની દીકરી પાસેથી અમને સમગ્ર ઘટના વિશેની માહિતી મળી. આરોપી ટીચર ગોલુ કુમાર એક વર્ષથી તેના ઘરે તેમની બાળકીને ભણાવવા માટે આવતો હતો.

      જાણો શું હતી સમગ્ર ઘટના?

      - પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ગોલુ કુમાર 12માં ધોરણનો વિદ્યાર્થી છે. તે પીડિત બાળકીના ઘરે અન્ય પણ ઘણાં બાળકોને ભેગા કરીને ટ્યૂશન કરાવે છે. ઘટના વાળા દિવસે આરોપીએ બાકીના અન્ય બાળકોને લઢીને પરત મોકલી દીધા હતા. તે સમયે ઘરમાં પીડિત બાળકીના માતા-પિતા પણ નહતા, માત્ર એક નાની બહેન જ હતી.
      - અન્ય બાળકોના જતા રહ્યા પછી આરોપી ગોલુ કુમારે ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે રેપ કર્યો હતો. રેપની આ સમગ્ર ઘટનાને નાની બહેને જોઈ લીધી હતી.
      - જ્યારે પરિવારજનો ઘરે પરત આવ્યા ત્યારે નાની બાળકીએ માતા-પિતાને સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ થતા તેમણે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો અને તેમાં પણ રેપ થયું હોવાનું સાબીત થયું છે.
      - મેડિકલ રિપોર્ટમાં રેપનો ખુલાસો થતા પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને તેમણે આરોપી ગોલુ કુમારની ધરપકડ કરી લીધી હતી.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ટ્યૂશન ટીચરે વિદ્યાર્થીની સાથે કર્યો રેપ, નાની બહેને કર્યો ખુલાસો| class 3 girl student molested by private tutor in Bihar
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top