ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Naval Chief said, in Milan-2018 our Priority is ACT East Policy

  હિંદ મહાસાગરમાં વધારે રસ લઈ રહ્યું છે ચીન, અમારી બધે નજર: લાંબા

  Mukesh Kaushik | Last Modified - Feb 26, 2018, 11:02 AM IST

  માર્ચમાં અંદમાન નિકોબારમાં મિલન-2018 નૌસૈનિક અભ્યાસ કરાશે, ચીનની PLAએ હિંદ મહાસાગરમાં ગતિવિધિઓ વધારી છે
  • એક્સટ ઈસ્ટ પોલિસી અમારી પ્રાથમિકતા: નૌસેના પ્રમુખ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્સટ ઈસ્ટ પોલિસી અમારી પ્રાથમિકતા: નૌસેના પ્રમુખ

   નવી દિલ્હી: નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ ખુલાસો કર્યો છે કે, હિંદ મહાસાગરમાં ચીન પહેલેથી વધારે રસ લઈ રહ્યું છે. ભારતની અહીં થઈ રહેલી ગતીવિધિઓ પર કડક નજર છે. માર્ચના પહેલા સપ્તાહમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં થનારા મોટા નૌસેના અભ્યાસ મિલન 2018 પહેલાં ભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં એડમિરલ લાંબાએ ઈશારો આપ્યો છે કે, ચીનની પીપુલ્સ લિબરેશન પાર્ટીએ નેવીમાં હિંદ મહાસાગરના આ વિસ્તારમા તેમનું પેટ્રોલિંગ વધારી દીધું છે.

   - નૌસેના પ્રમુખે કહ્યું કે, મિલનનું ફોકસ આ વિસ્તારની સહયોગી નૌસેના પર આધારિત છે. હિંદ મહાસાગરીય દેશ હોવાના કારણે પાકિસ્તાનને નહીં બોલાવવા વિશે તેમણે કહ્યું છે કે, અભ્યાસનો હેતુ લુક ઈસ્ટ અને એક્ટ ઈસ્ટ વધારે છે. પાકિસ્તાનને નૌસેના હિંદ મહાસાગાર નેવલ સિમ્પોઝિયમમાં બોલાવે છે.
   - એડમિરલ લાંબાએ કહ્યું છે કે, મિલન અભ્યાસ આસિયાન (ASEAN) અને પૂર્વ એશિયાના અન્ય દેશો માટે મહત્વપૂર્ણ છે. કારણકે સાઉથ ચાઈના સીને લઈને ચીનેન અલગ અલસગ 5 દેશો સાથે વિવાદ છે. ચીની સેનામાં આમાંથી ઘણાં દેશોને લાલ આંખ બતાવી રહ્યું છે. આવામાં ભારતીય નૌસેના મલક્કા, સુંડા અને લોમ્બાક ડલ ડમરુમાં ચોવીસ કલાક ચતેમની સબમરીન તહેનાત રાખે છે. સમુદ્ર ટ્રેડ પર ભારતની નિર્ભરતા દેખીને સમુદ્ર માર્ગોની સુરક્ષા વધારવામાં આવી છે. ભારતના વેપારનો એક મોટો હિસ્સો દરિયાઈ માર્ગે થઈને જ પસાર થાય છે.

   ભારતના સવાલ, નૌસેના પ્રમુખના જવાબ
   Q: હિંદ મહાસાગરમાં મિત્ર દેશોની નૌસેનાના અભ્યાસ મિલન-2018નો હેતુ શું છે?

   A: 1995માં શરૂ થયેલા મિલન અભ્યાસનો હેતુ પૂર્વી એશિયા અને દક્ષિણ પૂરવ એશિયાની નૌસેના વચ્ચે મિત્રતા વધારવાનો છે. તે ભારત-પ્રશાંત વિસ્તારમાં આપણાં પડોશી દેશોની સુરક્ષા અને સ્થિરતા માટે આપણી પ્રતિબદ્ધતા બતાવે છે. સમુદ્રી વિસ્તારમાં સ્થિરતા અને દરિયાઈ માર્ગે વેપારને ધ્યાનમાં રાખીને આ અભ્યાસ મિલન ખૂબ મહત્વનું માનવામાં આવે છે.

   Q: મિલનનું ફોર્મેટ શું રહશે અને તેમાં ભારતીય હિસ્સો કયા સ્તરનો હશે?
   A: આ વખતે ઓપરેશન ઉપર વધારે ભાર આપવામાં આવશે. ગેરકાયદેસર સમુદ્રી ગતિવિધિઓનો ઉકેલ લાવવા માટે ક્ષેત્રીય સહયોગ પર ફોકસ કરવામાં આવશે. રીજનલ પાર્ટનરોની કોમ્બેટ સ્કિલ્સને પણ પરખવામાં આવશે. રાહત અને બચાવ કાર્યો અને જહાજોની તપાસની પદ્ધતીઓ પણ જોવામાં આવશે.

   Q: ભારત અને નૌસેનામાં સામેલ દેશોને શું ફાયદો થશે?
   A: ક્ષેત્રીય નૌસેના આંતરિક સંબંધો વધારવા અને ઓપરેશનલ અનુભવને શેર કરવાનો મોકો મળે છે. આ દરમિયાન સેમિનાર અને ટેબલ ટોપ એક્સરસાઈઝમાં સુરક્ષા વિશે જોડાયેલા મુદ્દાઓ પર રિસ્પોન્સની રણનીતિ નક્કી થાય છે.

  • માર્ચના પહેલા સપ્તાહમાં અંદમાન નિકોબારમાં થશે નૌસેના અભ્યાસ મિલન 2018
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માર્ચના પહેલા સપ્તાહમાં અંદમાન નિકોબારમાં થશે નૌસેના અભ્યાસ મિલન 2018

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Naval Chief said, in Milan-2018 our Priority is ACT East Policy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `