ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Children watching crime serial then 10 year old hanged herself in Hapur

  ક્રાઇમ સિરિયલ જોતા હતા બાળકો, રમત-રમતમાં 10 વર્ષની બાળકીએ લગાવી લીધી ફાંસી

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 11:27 AM IST

  ઘટનાસ્થળ પર હાજર બાળકોએ પૂછપરછમાં જણાવ્યું કે તેઓ તમામ ટીવી પર ક્રાઇમ શૉ જોઇ રહ્યા હતા
  • પૂછપરછ પછી ઘરના બાળકોએ જણાવ્યું કે તેઓ બધા ભેગા થઇને ટીવી પર ક્રાઇમ શૉ જોઇ રહ્યા હતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પૂછપરછ પછી ઘરના બાળકોએ જણાવ્યું કે તેઓ બધા ભેગા થઇને ટીવી પર ક્રાઇમ શૉ જોઇ રહ્યા હતા.

   નવી દિલ્હી: હાપુડના કોતવાલી વિસ્તાના મહોલ્લા નબી કરીમમાં મંગળવારે (27 માર્ચ) મોડી રાતે ફાંસી લગાવી લેવાથી ત્રીજા ધોરણની એક વિદ્યાર્થિનીનું મોત થઇ ગયું. પોલીસના જણાવ્યા પ્રમાણે, પહેલા હત્યાની આશંકા દર્શાવવામાં આવી રહી હતી, પરંતુ પૂછપરછ પછી ઘરના બાળકોએ જણાવ્યું કે તેઓ બધા ભેગા થઇને ટીવી પર ક્રાઇમ શૉ જોઇ રહ્યા હતા. ત્યારે રમત-રમતમાં 10 વર્ષની માસૂમ સિમરને ફાંસી લગાવી. જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. આ ઘટના પછી ત્યાં હાજર બાળકોએ પહેલા કાતરથી દુપટ્ટાને કાપ્યો અને ત્યારબાદ તેની લાશને ત્યાં જ છોડીને ભાગી ગયા.

   બાળકોએ ખોલ્યું રહસ્ય

   પોલીસે જણાવ્યું કે ઘટના બન્યા પછી બાળકીની હત્યાની આશંકા હતી. પરંતુ વિદ્યાર્થિની સાથે રમી રહેલા બાળકોના નિવેદનથી ફાંસી લગાવી લેવાની વાત સ્પષ્ટ થઇ ગઇ છે. હકીકતમાં સિમરન પોતાના દોસ્તો સાથે પાડોશના ઘરમાં ક્રાઇમ શૉ જોઇ રહી હતી. શબ બીજા ઘરમાંથી મળ્યું એટલે પોલીસ હત્યાની આશંકા દર્શાવી રહી હતી.

   ફાંસી-ફાંસી રમી રહ્યા હતા બાળકો

   ઘટનાસ્થળ પર હાજર બાળકોએ પૂછપરછમાં જણાવ્યું કે તેઓ તમામ ટીવી પર ક્રાઇમ શૉ જોઇ રહ્યા હતા. તે સિરિયલમાં એક છોકરી પોતાને ફાંસી લગાવી રહી હતી. ત્યારે જ સિમરને પણ દુપટ્ટાથી ફાંસી-ફાંસી રમવાનું કહ્યું અને પોતાને ફાંસી લગાવી લીધી. પોલીસે જણાવ્યું કે બાળકીએ રમત-રમતમાં દુપટ્ટાને એક જગ્યાએ બાંધ્યો અને બીજો છેડો ગળામાં બાંધીને લટકી ગઇ. દુપટ્ટાની ગાંઠ ખૂલી ન શકી અને તેનું મોત થઇ ગયું.

   આગળની સ્લાઇડમાં વાંચો, બાળકોએ દુપટ્ટો કાપીને લાશને ઉતારી

  • રમત-રમતમાં 10 વર્ષની માસૂમ સિમરને ફાંસી લગાવી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રમત-રમતમાં 10 વર્ષની માસૂમ સિમરને ફાંસી લગાવી.

  • પોલીસે જણાવ્યું કે ઘટના બન્યા પછી બાળકીની હત્યાની આશંકા હતી. પરંતુ વિદ્યાર્થિની સાથે રમી રહેલા બાળકોના નિવેદનથી ફાંસી લગાવી લેવાની વાત સ્પષ્ટ થઇ ગઇ છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે જણાવ્યું કે ઘટના બન્યા પછી બાળકીની હત્યાની આશંકા હતી. પરંતુ વિદ્યાર્થિની સાથે રમી રહેલા બાળકોના નિવેદનથી ફાંસી લગાવી લેવાની વાત સ્પષ્ટ થઇ ગઇ છે.

   નવી દિલ્હી: હાપુડના કોતવાલી વિસ્તાના મહોલ્લા નબી કરીમમાં મંગળવારે (27 માર્ચ) મોડી રાતે ફાંસી લગાવી લેવાથી ત્રીજા ધોરણની એક વિદ્યાર્થિનીનું મોત થઇ ગયું. પોલીસના જણાવ્યા પ્રમાણે, પહેલા હત્યાની આશંકા દર્શાવવામાં આવી રહી હતી, પરંતુ પૂછપરછ પછી ઘરના બાળકોએ જણાવ્યું કે તેઓ બધા ભેગા થઇને ટીવી પર ક્રાઇમ શૉ જોઇ રહ્યા હતા. ત્યારે રમત-રમતમાં 10 વર્ષની માસૂમ સિમરને ફાંસી લગાવી. જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. આ ઘટના પછી ત્યાં હાજર બાળકોએ પહેલા કાતરથી દુપટ્ટાને કાપ્યો અને ત્યારબાદ તેની લાશને ત્યાં જ છોડીને ભાગી ગયા.

   બાળકોએ ખોલ્યું રહસ્ય

   પોલીસે જણાવ્યું કે ઘટના બન્યા પછી બાળકીની હત્યાની આશંકા હતી. પરંતુ વિદ્યાર્થિની સાથે રમી રહેલા બાળકોના નિવેદનથી ફાંસી લગાવી લેવાની વાત સ્પષ્ટ થઇ ગઇ છે. હકીકતમાં સિમરન પોતાના દોસ્તો સાથે પાડોશના ઘરમાં ક્રાઇમ શૉ જોઇ રહી હતી. શબ બીજા ઘરમાંથી મળ્યું એટલે પોલીસ હત્યાની આશંકા દર્શાવી રહી હતી.

   ફાંસી-ફાંસી રમી રહ્યા હતા બાળકો

   ઘટનાસ્થળ પર હાજર બાળકોએ પૂછપરછમાં જણાવ્યું કે તેઓ તમામ ટીવી પર ક્રાઇમ શૉ જોઇ રહ્યા હતા. તે સિરિયલમાં એક છોકરી પોતાને ફાંસી લગાવી રહી હતી. ત્યારે જ સિમરને પણ દુપટ્ટાથી ફાંસી-ફાંસી રમવાનું કહ્યું અને પોતાને ફાંસી લગાવી લીધી. પોલીસે જણાવ્યું કે બાળકીએ રમત-રમતમાં દુપટ્ટાને એક જગ્યાએ બાંધ્યો અને બીજો છેડો ગળામાં બાંધીને લટકી ગઇ. દુપટ્ટાની ગાંઠ ખૂલી ન શકી અને તેનું મોત થઇ ગયું.

   આગળની સ્લાઇડમાં વાંચો, બાળકોએ દુપટ્ટો કાપીને લાશને ઉતારી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Children watching crime serial then 10 year old hanged herself in Hapur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top