તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Video: રડતાં બાળકને વ્હાલ કરી તેડી લીધુ, શાંત કરવાના બહાને માતા-પિતાની નજર સામે જ ઊઠાવી ગઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં બાળક ચોરી કર્યાની એક ઘટના સામે આવી છે. અહીં કાનપુર સેન્ટ્રલ રેવલે સ્ટેશન પર એક મહિલા બાળક ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. રેલવે પ્લેટફોર્મ પર બાળકના માતા-પિતાને છેતરીને ચોર મહિલા બાળકને રડતો શાંત કરવાના બહાને લઈ જઈને ફરાર થઈ ગઈ હતી. આ મામલે બાળકના માતા-પિતાએ રેલવે પોલીસને ફરિયાદ કરતા તેમને CCTVના આધારે આરોપી મહિલાની ધરપકડ હાથ ધરી છે.


અન્ય સમાચારો પણ છે...