ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Child serial killer arrested at age of 8 years killed 3 children at Bihar

  સિરિયલ કિલરની હેવાનિયતથી પોલીસ પણ હેરાન, 8 વર્ષની ઉંમરે 3નો ક્રૂરતાપૂર્વક લીધો જીવ

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 01:18 PM IST

  બિહારના બેગુસરાયના મુસહરી ગામમાં એક પછી એક બે માસૂમોની હત્યા થઇ, ગામમાં દહેશત ફેલાઇ ગઇ
  • 8 વર્ષનો સિરિયલ કિલર અમરદીપ સદા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   8 વર્ષનો સિરિયલ કિલર અમરદીપ સદા.

   પટના: ઇતિહાસના પાનાઓમાં સિરિયલ કિલિંગના અનેક ભયાવહ કિસ્સાઓ નોંધાયેલા છે. આજે આવા જ એક સિરિયલ કિલર વિશે ભાસ્કર જણાવવા જઇ રહ્યું છે. આ કિલરની ઉંમર ત્યારે માત્ર 8 વર્ષ હતી. પરંતુ, તેનો ગુનો એટલો મોટો હતો કે ભાગ્યે જ કોઇ તેના પર વિશ્વાસ કરી શકે. જાણો આ 'માસૂમ ક્રિમિનલ'ની ખોફનાક દાસ્તાન વિશે.

   એક પછી એક કરી 3 હત્યાઓ

   - મામલો 2007નો છે. બિહારના બેગુસરાયના મુસહરી ગામમાં એક પછી એક બે માસૂમોની હત્યા થઇ. ગામમાં દહેશત ફેલાઇ ગઇ. પરંતુ જ્યારે એક વધુ બાળકની હત્યા થઇ ત્યારે તો લોકો આઘાતમાં આવી ગયા.

   - બધાને જ એ પ્રશ્ન સતાવતો હતો કે રહસ્યમય રીતે કોણ આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. ખૂની તમામની સામે જ હતો પરંતુ કોઇ વિશ્વાસ નહોતું કરી રહ્યું. હકીકતમાં આ ત્રણ હત્યાઓની પાછળ એક 8 વર્ષનો બાળક હતો. તેનું નામ હતું અમરદીપ સદા. 1998માં તેનો જન્મ એક મજૂર પરિવારમાં થયો હતો. અમરદીપને દુનિયાનો સૌથી નાની ઉંમરનો સિરિયલ કિલર કહેવામાં આવ્યો.

   બહેન સુદ્ધાંને ન બક્ષી

   - રિપોર્ટ પ્રમાણે, અમરદીપે સગી બહેનનો જીવ પણ અતિશય ક્રૂરતાથી લીધો હતો. ધરપકડ થતા પહેલા તેનો છેલ્લો શિકાર પાડોશમાં રહેતી 6 મહિનાની બાળકી હતી. તેના માથા પર પથ્થરથી તેણે ત્યાં સુધી હુમલાઓ કર્યા હતા, જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થયા. પછી તેની લાશને ખેતરમાં ક્યાંક દબાવી દીધી હતી. અમરદીપના ત્રણેય શિકાર માસૂમ બાળકો જ હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો, સિરિયલ કિલરનો જવાબ સાંભળીને ચોંકી ગઇ પોલીસ

  • ધરપકડ થતા પહેલા તેનો છેલ્લો શિકાર પાડોશમાં રહેતી 6 મહિનાની બાળકી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધરપકડ થતા પહેલા તેનો છેલ્લો શિકાર પાડોશમાં રહેતી 6 મહિનાની બાળકી હતી.

   પટના: ઇતિહાસના પાનાઓમાં સિરિયલ કિલિંગના અનેક ભયાવહ કિસ્સાઓ નોંધાયેલા છે. આજે આવા જ એક સિરિયલ કિલર વિશે ભાસ્કર જણાવવા જઇ રહ્યું છે. આ કિલરની ઉંમર ત્યારે માત્ર 8 વર્ષ હતી. પરંતુ, તેનો ગુનો એટલો મોટો હતો કે ભાગ્યે જ કોઇ તેના પર વિશ્વાસ કરી શકે. જાણો આ 'માસૂમ ક્રિમિનલ'ની ખોફનાક દાસ્તાન વિશે.

   એક પછી એક કરી 3 હત્યાઓ

   - મામલો 2007નો છે. બિહારના બેગુસરાયના મુસહરી ગામમાં એક પછી એક બે માસૂમોની હત્યા થઇ. ગામમાં દહેશત ફેલાઇ ગઇ. પરંતુ જ્યારે એક વધુ બાળકની હત્યા થઇ ત્યારે તો લોકો આઘાતમાં આવી ગયા.

   - બધાને જ એ પ્રશ્ન સતાવતો હતો કે રહસ્યમય રીતે કોણ આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. ખૂની તમામની સામે જ હતો પરંતુ કોઇ વિશ્વાસ નહોતું કરી રહ્યું. હકીકતમાં આ ત્રણ હત્યાઓની પાછળ એક 8 વર્ષનો બાળક હતો. તેનું નામ હતું અમરદીપ સદા. 1998માં તેનો જન્મ એક મજૂર પરિવારમાં થયો હતો. અમરદીપને દુનિયાનો સૌથી નાની ઉંમરનો સિરિયલ કિલર કહેવામાં આવ્યો.

   બહેન સુદ્ધાંને ન બક્ષી

   - રિપોર્ટ પ્રમાણે, અમરદીપે સગી બહેનનો જીવ પણ અતિશય ક્રૂરતાથી લીધો હતો. ધરપકડ થતા પહેલા તેનો છેલ્લો શિકાર પાડોશમાં રહેતી 6 મહિનાની બાળકી હતી. તેના માથા પર પથ્થરથી તેણે ત્યાં સુધી હુમલાઓ કર્યા હતા, જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થયા. પછી તેની લાશને ખેતરમાં ક્યાંક દબાવી દીધી હતી. અમરદીપના ત્રણેય શિકાર માસૂમ બાળકો જ હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો, સિરિયલ કિલરનો જવાબ સાંભળીને ચોંકી ગઇ પોલીસ

  • તેનું કહેવું હતું કે લોકોને મારવામાં તેને મજા આવતી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેનું કહેવું હતું કે લોકોને મારવામાં તેને મજા આવતી હતી.

   પટના: ઇતિહાસના પાનાઓમાં સિરિયલ કિલિંગના અનેક ભયાવહ કિસ્સાઓ નોંધાયેલા છે. આજે આવા જ એક સિરિયલ કિલર વિશે ભાસ્કર જણાવવા જઇ રહ્યું છે. આ કિલરની ઉંમર ત્યારે માત્ર 8 વર્ષ હતી. પરંતુ, તેનો ગુનો એટલો મોટો હતો કે ભાગ્યે જ કોઇ તેના પર વિશ્વાસ કરી શકે. જાણો આ 'માસૂમ ક્રિમિનલ'ની ખોફનાક દાસ્તાન વિશે.

   એક પછી એક કરી 3 હત્યાઓ

   - મામલો 2007નો છે. બિહારના બેગુસરાયના મુસહરી ગામમાં એક પછી એક બે માસૂમોની હત્યા થઇ. ગામમાં દહેશત ફેલાઇ ગઇ. પરંતુ જ્યારે એક વધુ બાળકની હત્યા થઇ ત્યારે તો લોકો આઘાતમાં આવી ગયા.

   - બધાને જ એ પ્રશ્ન સતાવતો હતો કે રહસ્યમય રીતે કોણ આ હત્યાઓને અંજામ આપી રહ્યું છે. ખૂની તમામની સામે જ હતો પરંતુ કોઇ વિશ્વાસ નહોતું કરી રહ્યું. હકીકતમાં આ ત્રણ હત્યાઓની પાછળ એક 8 વર્ષનો બાળક હતો. તેનું નામ હતું અમરદીપ સદા. 1998માં તેનો જન્મ એક મજૂર પરિવારમાં થયો હતો. અમરદીપને દુનિયાનો સૌથી નાની ઉંમરનો સિરિયલ કિલર કહેવામાં આવ્યો.

   બહેન સુદ્ધાંને ન બક્ષી

   - રિપોર્ટ પ્રમાણે, અમરદીપે સગી બહેનનો જીવ પણ અતિશય ક્રૂરતાથી લીધો હતો. ધરપકડ થતા પહેલા તેનો છેલ્લો શિકાર પાડોશમાં રહેતી 6 મહિનાની બાળકી હતી. તેના માથા પર પથ્થરથી તેણે ત્યાં સુધી હુમલાઓ કર્યા હતા, જ્યાં સુધી તેના શ્વાસ બંધ ન થયા. પછી તેની લાશને ખેતરમાં ક્યાંક દબાવી દીધી હતી. અમરદીપના ત્રણેય શિકાર માસૂમ બાળકો જ હતા.

   આગળની સ્લાઇડમાં વાંચો, સિરિયલ કિલરનો જવાબ સાંભળીને ચોંકી ગઇ પોલીસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Child serial killer arrested at age of 8 years killed 3 children at Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top