ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 2 હ્રદય અને 2 માથા સાથે જન્મ થયો બાળકનો| Child Born With Two Head And Two Heart

  2 હ્રદય અને 2 માથા સાથે જન્મ થયો બાળકનો, લાખોમાં એક કિસ્સો બને છે આવો

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 02:34 PM IST

  કોઈ તેને ભગવાનનું રૂપ માની રહ્યા છે તો કોઈ તેને ચમત્કાર માની રહ્યા છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   સોલાપુર (મહારાષ્ટ્ર). શહેરમાં ગુરુવારે બે માથાવાળા બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ છત્રપતિ શિવાજી મહારાજ સર્વોપચાર હોસ્પિટલમાં થયો. તેને જોવા માટે ઘણી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. ડોક્ટર્સ મુજબ, તે બાળકને હજુ આઈસીયૂમાં રાખવામાં આવ્યું છે જ્યાં તેની હેલ્થ પર નજર રાખવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોઈ તેને ભગવાનનું રૂપ માની રહ્યું છે તો કોઈ તેને ચમત્કાર કહી રહ્યું છે.

   બાળકને છે બે હૃદય

   - બાળકને બે હૃદય, બે શ્વાસનળી છે. બાકી તમામ અંગ સામાન્ય બાળક જેવા છે. આ બાળકને હોસ્પિટલના કેવી બ્લોકના આઈસીયૂ વાર્ડમાં રાખવામાં આવ્યું છે. બાળકની હાલત ગંભીર છે અને તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યું છે.
   - મળતી જાણકારી મુજબ, લાખો બાળકોમાં આવું બાળક જન્મે છે. હોસ્પિટલના ડીન સુનીલ ઘાટેની ડોક્ટર્સ ટીમની અંડરમાં તેને રાખવામાં આવ્યું છે.

   આ છે સમગ્ર મામલો

   - મામલો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનો છે. અહીં મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.
   - હોસ્પિટલના ડોક્ટર્સે ડિલીવર પહેલા સોનોગ્રાફી કરાવી, જેમાં તેઓને 2 માથાવાળું બાળક હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.
   - જ્યારે ગુરુવાર (12 એપ્રિલ)ના રોજ મહિલાએ ઓપરેશનથી બાળકને જન્મ આપ્યો તો ડોક્ટર્સ જોઈને હેરાન થઈ ગયા.
   - બાળકને બે ગરદન અને એક ધડ હતું. ડોક્ટર્સ મુજબ, આ હોસ્પિટલમાં આવી ડિલીવરી પહેલીવાર થઈ હતી.
   - ડો. વિદ્યા તિરણકરના ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટના પ્રમુખની અંડરમાં મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2 હ્રદય અને 2 માથા સાથે જન્મ થયો બાળકનો| Child Born With Two Head And Two Heart
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top