ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» પત્રકાર જ્યોતિર્મય ડે મર્ડર કેસમાં 7 વર્ષ બાદ મકોકા કોર્ટે ફેંસલો સંભળાવતા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી જાહેર કર્યો | J Dey Murder case Chhota Rajan Guilty Journalist Jigna Vora acquitted

    અંડરવર્લ્ડ પણ ડરતું હતું જે ડેથી, એક શંકા અને છોટા રાજને કરાવી હત્યા

    Divyabhaskar.com | Last Modified - May 02, 2018, 02:42 PM IST

    અંડરવર્લ્ડના સમાચાર લખતી વખતે જે ડે છોટા રાજન વિરૂદ્ધ લખતા હતા. રાજનને શંકા હતી કે જે ડે તેના હરીફ ગેંગ સાથે મળી ગયા છે.
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      મુંબઈઃ પત્રકાર જ્યોતિર્મય ડે મર્ડર કેસમાં 7 વર્ષ બાદ મકોકા કોર્ટે ફેંસલો સંભળાવતા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી જાહેર કર્યો છે. જે ડે ખુબ જ જાણીતા ક્રાઈમ રિપોર્ટ હતા, કહેવામા આવતું હતું કે કોઈપણ ઘટનાની પૂરી ખબર પોલીસ પાસે ભલે ન હોય પરંતુ અંડરવર્લ્ડ સાથે જોડાયેલી દરેક ખબર જે ડેની પાસે રહેતી હતી. આ કારણથી જ અંડરવર્લ્ડ જે ડેથી ડરતું હતું. જે ડેની હત્યા 11 જૂન, 2011નાં રોજ મુંબઈના પવઈમાં થઈ હતી. અંડરવર્લ્ડના સમાચાર લખતી વખતે જે ડે છોટા રાજન વિરૂદ્ધ લખતા હતા. ત્યારે રાજનને શંકા હતી કે જે ડે તેના હરીફ ગેંગ સાથે મળીને તેની હત્યા કરવા માગતા હતા. અને તેથી જ તે સમયે દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાજને, જે ડેને મરાવી દીધો. તો જે ડે હત્યા કેસમાં નિર્દોષ છૂટેલી પત્રકાર જિજ્ઞા વોરા કોણ હતી? કયા કારણસર તેનું નામ જોડાયું હતું? તેવા અનેક સવાલો થાય તે સ્વભાવિક છે. ત્યારે જાણીએ જે ડે મર્ડરની થીયરી.

      શંકાને કારણે છોટા રાજને કરાવી હત્યા

      - છોટા રાજને પોતાના માણસોને કહી જે ડે પર 5 ગોળીઓ ચલાવી હતી, જે બાદ તેનું મોત નિપજ્યું હતું.
      - જે ડેની હત્યા બાદ મુંબઈ પોલીસે તપાસમાં ખુલાસો કર્યો હતો કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને શંકાના કારણે જે ડેની હત્યા કરાવી હતી.
      - રાજનને શંકા હતી કે જે ડે તેના દુશ્મન દાઉદ ઈબ્રાહિમ સાથે મળી ગયો હતો. રાજનને એમ પણ લાગતું હ તું કે દાઉદના ઈશારે જ જે ડે તેના વિરૂદ્ધ સમાચારો લખવાનું કામ કરતો હતો.
      - રાજનને તેવી પણ શંકા હતી કે તેને મરાવવા માટે જે ડે ડી કંપનીની મદદ કરી રહ્યો છે. કેમકે જે ડેને લંડન અને ફિલીપાઈન્સમાં મળવા માટે કોલ કરાયો હતો.

      આગળની સ્લાઈડમાં વાંચો જે ડેના પુસ્તક અંગે

    • જે ડે ક્રાઈમ રિપોર્ટર હતા જેની પાસે અંડરવર્લ્ડની લગભગ દરેક માહિતી રહેતી હતી (ફાઈલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      જે ડે ક્રાઈમ રિપોર્ટર હતા જેની પાસે અંડરવર્લ્ડની લગભગ દરેક માહિતી રહેતી હતી (ફાઈલ)

      મુંબઈઃ પત્રકાર જ્યોતિર્મય ડે મર્ડર કેસમાં 7 વર્ષ બાદ મકોકા કોર્ટે ફેંસલો સંભળાવતા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી જાહેર કર્યો છે. જે ડે ખુબ જ જાણીતા ક્રાઈમ રિપોર્ટ હતા, કહેવામા આવતું હતું કે કોઈપણ ઘટનાની પૂરી ખબર પોલીસ પાસે ભલે ન હોય પરંતુ અંડરવર્લ્ડ સાથે જોડાયેલી દરેક ખબર જે ડેની પાસે રહેતી હતી. આ કારણથી જ અંડરવર્લ્ડ જે ડેથી ડરતું હતું. જે ડેની હત્યા 11 જૂન, 2011નાં રોજ મુંબઈના પવઈમાં થઈ હતી. અંડરવર્લ્ડના સમાચાર લખતી વખતે જે ડે છોટા રાજન વિરૂદ્ધ લખતા હતા. ત્યારે રાજનને શંકા હતી કે જે ડે તેના હરીફ ગેંગ સાથે મળીને તેની હત્યા કરવા માગતા હતા. અને તેથી જ તે સમયે દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાજને, જે ડેને મરાવી દીધો. તો જે ડે હત્યા કેસમાં નિર્દોષ છૂટેલી પત્રકાર જિજ્ઞા વોરા કોણ હતી? કયા કારણસર તેનું નામ જોડાયું હતું? તેવા અનેક સવાલો થાય તે સ્વભાવિક છે. ત્યારે જાણીએ જે ડે મર્ડરની થીયરી.

      શંકાને કારણે છોટા રાજને કરાવી હત્યા

      - છોટા રાજને પોતાના માણસોને કહી જે ડે પર 5 ગોળીઓ ચલાવી હતી, જે બાદ તેનું મોત નિપજ્યું હતું.
      - જે ડેની હત્યા બાદ મુંબઈ પોલીસે તપાસમાં ખુલાસો કર્યો હતો કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને શંકાના કારણે જે ડેની હત્યા કરાવી હતી.
      - રાજનને શંકા હતી કે જે ડે તેના દુશ્મન દાઉદ ઈબ્રાહિમ સાથે મળી ગયો હતો. રાજનને એમ પણ લાગતું હ તું કે દાઉદના ઈશારે જ જે ડે તેના વિરૂદ્ધ સમાચારો લખવાનું કામ કરતો હતો.
      - રાજનને તેવી પણ શંકા હતી કે તેને મરાવવા માટે જે ડે ડી કંપનીની મદદ કરી રહ્યો છે. કેમકે જે ડેને લંડન અને ફિલીપાઈન્સમાં મળવા માટે કોલ કરાયો હતો.

      આગળની સ્લાઈડમાં વાંચો જે ડેના પુસ્તક અંગે

    • અંડરવર્લ્ડ ડોન છોટા રાજન જે ડે હત્યા કેસમાં દોષિત જાહેર થયો છે (ફાઈલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      અંડરવર્લ્ડ ડોન છોટા રાજન જે ડે હત્યા કેસમાં દોષિત જાહેર થયો છે (ફાઈલ)

      મુંબઈઃ પત્રકાર જ્યોતિર્મય ડે મર્ડર કેસમાં 7 વર્ષ બાદ મકોકા કોર્ટે ફેંસલો સંભળાવતા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી જાહેર કર્યો છે. જે ડે ખુબ જ જાણીતા ક્રાઈમ રિપોર્ટ હતા, કહેવામા આવતું હતું કે કોઈપણ ઘટનાની પૂરી ખબર પોલીસ પાસે ભલે ન હોય પરંતુ અંડરવર્લ્ડ સાથે જોડાયેલી દરેક ખબર જે ડેની પાસે રહેતી હતી. આ કારણથી જ અંડરવર્લ્ડ જે ડેથી ડરતું હતું. જે ડેની હત્યા 11 જૂન, 2011નાં રોજ મુંબઈના પવઈમાં થઈ હતી. અંડરવર્લ્ડના સમાચાર લખતી વખતે જે ડે છોટા રાજન વિરૂદ્ધ લખતા હતા. ત્યારે રાજનને શંકા હતી કે જે ડે તેના હરીફ ગેંગ સાથે મળીને તેની હત્યા કરવા માગતા હતા. અને તેથી જ તે સમયે દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાજને, જે ડેને મરાવી દીધો. તો જે ડે હત્યા કેસમાં નિર્દોષ છૂટેલી પત્રકાર જિજ્ઞા વોરા કોણ હતી? કયા કારણસર તેનું નામ જોડાયું હતું? તેવા અનેક સવાલો થાય તે સ્વભાવિક છે. ત્યારે જાણીએ જે ડે મર્ડરની થીયરી.

      શંકાને કારણે છોટા રાજને કરાવી હત્યા

      - છોટા રાજને પોતાના માણસોને કહી જે ડે પર 5 ગોળીઓ ચલાવી હતી, જે બાદ તેનું મોત નિપજ્યું હતું.
      - જે ડેની હત્યા બાદ મુંબઈ પોલીસે તપાસમાં ખુલાસો કર્યો હતો કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને શંકાના કારણે જે ડેની હત્યા કરાવી હતી.
      - રાજનને શંકા હતી કે જે ડે તેના દુશ્મન દાઉદ ઈબ્રાહિમ સાથે મળી ગયો હતો. રાજનને એમ પણ લાગતું હ તું કે દાઉદના ઈશારે જ જે ડે તેના વિરૂદ્ધ સમાચારો લખવાનું કામ કરતો હતો.
      - રાજનને તેવી પણ શંકા હતી કે તેને મરાવવા માટે જે ડે ડી કંપનીની મદદ કરી રહ્યો છે. કેમકે જે ડેને લંડન અને ફિલીપાઈન્સમાં મળવા માટે કોલ કરાયો હતો.

      આગળની સ્લાઈડમાં વાંચો જે ડેના પુસ્તક અંગે

    • પત્રકાર જિજ્ઞા વોરા કે જે જે ડે હત્યા કેસમાં નિર્દોષ છૂટી છે (ફાઈલ)
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પત્રકાર જિજ્ઞા વોરા કે જે જે ડે હત્યા કેસમાં નિર્દોષ છૂટી છે (ફાઈલ)

    • અંડરવર્લ્ડ પર લખવામાં આવેલા જે ડેના બે પુસ્તક
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      અંડરવર્લ્ડ પર લખવામાં આવેલા જે ડેના બે પુસ્તક

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પત્રકાર જ્યોતિર્મય ડે મર્ડર કેસમાં 7 વર્ષ બાદ મકોકા કોર્ટે ફેંસલો સંભળાવતા અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી જાહેર કર્યો | J Dey Murder case Chhota Rajan Guilty Journalist Jigna Vora acquitted
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top