ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» જમ્મુ કાશ્મીરમાં રમજાન માસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ સૈન્યને આપ્યાં નિર્દેશ | Centre asks security forces not to launch operations in J&K during the month of Ramzan

  J&K: રમજાનમાં સેનાના 'ઓપરેશન ઓલઆઉટ'ને બ્રેક, કેન્દ્રનો નિર્ણય

  Divyabhaskar.com | Last Modified - May 16, 2018, 05:58 PM IST

  કેન્દ્ર સરકાર તરફથી ટેકનિકલ રીતે આને સીઝફાયર નહીં પરંતુ નોન ઈનીશિએશન ઓફ કોમ્બેટ ઓપરેશન એટલે કે NICOનું નામ આપ્યું છે.
  • સરકારનો આ નિર્ણય જમ્મુ કાશ્મીરમાં જ લાગુ થશે, આ ફેંસલો LOC પર લાગુ નહીં થાય (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકારનો આ નિર્ણય જમ્મુ કાશ્મીરમાં જ લાગુ થશે, આ ફેંસલો LOC પર લાગુ નહીં થાય (ફાઈલ)

   નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની માગને માન્ય રાખતાં કેન્દ્ર સરકારે રમજાન માસ દરમિયાન રાજ્યમાં સુરક્ષાદળો દ્વારા કોઈ ઓપરેશન લોન્ચ ન કરવાના નિર્દેશ આપ્યાં છે. કેન્દ્ર સરકાર તરફથી ટેકનિકલ રીતે આ વાતને સીઝફાયર નહીં પરંતુ નોન ઈનીશિએશન ઓફ કોમ્બેટ ઓપરેશન એટલે કે NICO એવું નામ આપવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયે ટ્વીટ કરી કહ્યું છે કે, આ નિર્ણય અમન પસંદ કરનારા મુસ્લિમોને શાંતિપૂર્ણ માહોલ આપવા માટેનો છે. જો કે ટ્વીટમાં એમ પણ સ્પષ્ટ કરાયું છે કે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવે કે માસૂમોના જીવ બચાવવા માટે સુરક્ષાદળો જવાબી કાર્યવાહી કરી શકે છે. આ નિર્ણયની જાણકારી ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના CMને કરી દીધી છે.

   ગૃહ મંત્રાલયે શું નિર્દેશ કર્યા?

   - ગૃહ મંત્રાલયે ટ્વીટ કરી લખ્યું છે કે, "તે જરૂરી છે કે આતંક અને ડર ફેલાવીને ઈસ્લામનું નામ ખરાબ કરનારાઓને અલગ કરવામાં આવે. સરકારની આ પહેલમાં તમામનો સહયોગ અને મુસ્લિમ ભાઈઓ-બહેનોની મદદની આશા રાખે છે, જેથી તેઓ શાંતિપૂર્ણ અને કોઈપણ પરેશાની વગર રમજાન મનાવી શકે."
   - જો કે ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ સેના દ્વારા સામાન્ય પેટ્રોલિંગ યથાવત જ રાખવામાં આવશે.
   - સરકારનો આ નિર્ણય જમ્મુ કાશ્મીરમાં જ લાગુ થશે, આ ફેંસલો LOC પર લાગુ નહીં થાય

   મહબૂબા મુફ્તીએ નિર્ણયનું કર્યું સ્વાગત

   - મોદી સરકારના સીઝફાયરના નિર્ણયનો મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ સ્વાગત કર્યો છે.
   - મહબૂબા મુફ્તીએ ટ્વીટ કરી કહ્યું કે, "રમજાનમાં સીઝફાયરના નિર્ણયનો હું દિલથી સ્વાગત કરું છું અને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહને ધન્યવાદ આપવા માંગુ છું. સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેનારા તમામ નેતાઓ અને પાર્ટીઓ પ્રત્યે પણ હું આભાર વ્યકત કરુ છું."

   મહબૂબા મુફ્તીએ શું અપીલ કરી હતી?

   - જમ્મુ કાશ્મીરના CM મહબૂબાએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્રને ઘાટીમાં રમજાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માગ કરી હતી.
   - આ બેઠક પછી CM મુફ્તીએ કહ્યું હતું કે, "આપણે બધાંએ ભારત સરકારને અપીલ કરવી જોઈએ કે રમજાનના પાવન પ્રસંગે અને અમરનાથ યાત્રાની શરૂઆત પર જેવી રીતે વર્ષ 2000માં વાજપેયીજીએ સીઝફાયર કર્યું હતું તેવું જ કોઈ પગલું ભરવામાં આવે."

   સેનાનું ઓપરેશન ઓલઆઉટ

   - સુરક્ષાદળના જવાનો દ્વારા છેલ્લાં ઘણાં સમયથી ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે.
   - છેલ્લા એક માસમાં અનેક આતંકવાદીઓને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે. ભારતીય સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓની કમર તોડી નાખી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ગૃહમંત્રાલયે ટ્વીટ કરી રમજાન માસ દરમિયાન JKમા સુરક્ષાદળોને કોઈ ઓપરેશન લોન્ચ ન કરવાના નિર્દેશ આપ્યાં છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગૃહમંત્રાલયે ટ્વીટ કરી રમજાન માસ દરમિયાન JKમા સુરક્ષાદળોને કોઈ ઓપરેશન લોન્ચ ન કરવાના નિર્દેશ આપ્યાં છે

  • કેન્દ્ર સરકારના નિર્ણયનો મહબૂબા મુફ્તીએ ટ્વીટ કરી આવકાર્યો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેન્દ્ર સરકારના નિર્ણયનો મહબૂબા મુફ્તીએ ટ્વીટ કરી આવકાર્યો

  • મહબૂબાએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્રને ઘાટીમાં રમજાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માગ કરી હતી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહબૂબાએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્રને ઘાટીમાં રમજાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માગ કરી હતી (ફાઈલ)

   નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની માગને માન્ય રાખતાં કેન્દ્ર સરકારે રમજાન માસ દરમિયાન રાજ્યમાં સુરક્ષાદળો દ્વારા કોઈ ઓપરેશન લોન્ચ ન કરવાના નિર્દેશ આપ્યાં છે. કેન્દ્ર સરકાર તરફથી ટેકનિકલ રીતે આ વાતને સીઝફાયર નહીં પરંતુ નોન ઈનીશિએશન ઓફ કોમ્બેટ ઓપરેશન એટલે કે NICO એવું નામ આપવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયે ટ્વીટ કરી કહ્યું છે કે, આ નિર્ણય અમન પસંદ કરનારા મુસ્લિમોને શાંતિપૂર્ણ માહોલ આપવા માટેનો છે. જો કે ટ્વીટમાં એમ પણ સ્પષ્ટ કરાયું છે કે આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવે કે માસૂમોના જીવ બચાવવા માટે સુરક્ષાદળો જવાબી કાર્યવાહી કરી શકે છે. આ નિર્ણયની જાણકારી ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના CMને કરી દીધી છે.

   ગૃહ મંત્રાલયે શું નિર્દેશ કર્યા?

   - ગૃહ મંત્રાલયે ટ્વીટ કરી લખ્યું છે કે, "તે જરૂરી છે કે આતંક અને ડર ફેલાવીને ઈસ્લામનું નામ ખરાબ કરનારાઓને અલગ કરવામાં આવે. સરકારની આ પહેલમાં તમામનો સહયોગ અને મુસ્લિમ ભાઈઓ-બહેનોની મદદની આશા રાખે છે, જેથી તેઓ શાંતિપૂર્ણ અને કોઈપણ પરેશાની વગર રમજાન મનાવી શકે."
   - જો કે ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ સેના દ્વારા સામાન્ય પેટ્રોલિંગ યથાવત જ રાખવામાં આવશે.
   - સરકારનો આ નિર્ણય જમ્મુ કાશ્મીરમાં જ લાગુ થશે, આ ફેંસલો LOC પર લાગુ નહીં થાય

   મહબૂબા મુફ્તીએ નિર્ણયનું કર્યું સ્વાગત

   - મોદી સરકારના સીઝફાયરના નિર્ણયનો મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ સ્વાગત કર્યો છે.
   - મહબૂબા મુફ્તીએ ટ્વીટ કરી કહ્યું કે, "રમજાનમાં સીઝફાયરના નિર્ણયનો હું દિલથી સ્વાગત કરું છું અને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહને ધન્યવાદ આપવા માંગુ છું. સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેનારા તમામ નેતાઓ અને પાર્ટીઓ પ્રત્યે પણ હું આભાર વ્યકત કરુ છું."

   મહબૂબા મુફ્તીએ શું અપીલ કરી હતી?

   - જમ્મુ કાશ્મીરના CM મહબૂબાએ તમામ પક્ષની બેઠક બોલાવીને કેન્દ્રને ઘાટીમાં રમજાન અને અમરનાથ યાત્રા માટે એકતરફી સીઝફાયરની માગ કરી હતી.
   - આ બેઠક પછી CM મુફ્તીએ કહ્યું હતું કે, "આપણે બધાંએ ભારત સરકારને અપીલ કરવી જોઈએ કે રમજાનના પાવન પ્રસંગે અને અમરનાથ યાત્રાની શરૂઆત પર જેવી રીતે વર્ષ 2000માં વાજપેયીજીએ સીઝફાયર કર્યું હતું તેવું જ કોઈ પગલું ભરવામાં આવે."

   સેનાનું ઓપરેશન ઓલઆઉટ

   - સુરક્ષાદળના જવાનો દ્વારા છેલ્લાં ઘણાં સમયથી ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે.
   - છેલ્લા એક માસમાં અનેક આતંકવાદીઓને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે. ભારતીય સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓની કમર તોડી નાખી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જમ્મુ કાશ્મીરમાં રમજાન માસને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ સૈન્યને આપ્યાં નિર્દેશ | Centre asks security forces not to launch operations in J&K during the month of Ramzan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top