ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Babul Supriyo blame on Mamta Benarji Government and call them Jehadi

  પ.બંગાળ હિંસા પર બાબુલ સુપ્રિયોએ મમતા રાજને કહી- 'જેહાદી સરકાર'

  Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 12:47 PM IST

  રામનવમીના દિવસે થયેલી હિંસા પછી એક તરફ જ્યાં પશ્ચિમ બંગાળનો રાનીગંજ વિસ્તાર સળગી રહ્યો છે
  • ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને ઉન્માદ માટે જવાબદાર ઠેરવાતાં તેને જેહાદી સરકાર ગણાવી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને ઉન્માદ માટે જવાબદાર ઠેરવાતાં તેને જેહાદી સરકાર ગણાવી (ફાઈલ)

   કોલકાતાઃ રામનવમીના દિવસે થયેલી હિંસા પછી એક તરફ જ્યાં પશ્ચિમ બંગાળનો રાનીગંજ વિસ્તાર સળગી રહ્યો છે. તો આ મામલે રાજકારણ પણ જોરદાર જોવા મળી રહ્યું છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને ઉન્માદ માટે જવાબદાર ઠેરવાતાં તેને જેહાદી સરકાર ગણાવી છે.

   મમતા સરકારે જાણી જોઈને હિંસા ન રોકી- બાબુલ સુપ્રિયો

   - બંગાળના આસનસોલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યો છે કે રાનીગંજમાં હિંસાનું કારણ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરી હોવાનું છે.
   - બાબુલ સુપ્રિયોએ વધુમાં આરોપ લગાવ્યો કે TMC સરકારે તુષ્ટીકરણ માટે કોઈ જ એકશન લીધું ન હતું.
   - કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે જો પોલીસે પહેલાં જ પગલાં લીધો હતો હિંસાને ટાળવામાં આવી શકી હોત. પોલીસે પોતાના રાજકીય આકાઓના કહેવાથી જ કામ કર્યું અને વિસ્તારમાં ગુંડાઓને પૂરી છૂટ આપી દીધી છે.

   ટ્વીટ કરી મમતા સરકાર પર વાર

   - સુપ્રિયોએ આ સંબંધ ટ્વિટ કર્યું અને લખ્યું કે, "તેઓ જેહાદી સરકારને દેખાડી દેશે કે બંગાળની આત્મા હજુ જીવે છે."
   - તેઓએ એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર સેંકડો તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાંથી જો 25 ટકા પણ સાચી નીકળી તો ખ્યાલ પડશે કે સ્થિતિ કેટલી ખરાબ છે.
   - સુપ્રિયોએ આ મુદ્દે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાતચીત કરી છે.
   - તો TMC ભાજપ પર હિંસા ભડકાવવાના આરોપ લગાવી રહી છે. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રામના નામે ગુંડાગર્દી સાંખી નહીં લેવાય અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે.

   શું છે ઘટના?

   - 25 માર્ચે રામનવમીના દિવસે સરઘસને લઈને બર્ધમાન જિલ્લાના રાનીગંજ વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી હતી. પરિસ્થિતિ આગજની અને ફાયરિંગ સુધી પહોંચી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
   - પોલીસે અત્યારસુધીમાં હિંસાના આરોપમાં 19 લોકોની ધરપકડ કરી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • મમતા બેનરજી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મમતા બેનરજી (ફાઈલ)

  • સુપ્રિયોએ આ સંબંધ ટ્વિટ કર્યું અને લખ્યું કે, તેઓ જેહાદી સરકારને દેખાડી દેશે કે બંગાળની આત્મા હજુ જીવે છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રિયોએ આ સંબંધ ટ્વિટ કર્યું અને લખ્યું કે, તેઓ જેહાદી સરકારને દેખાડી દેશે કે બંગાળની આત્મા હજુ જીવે છે

   કોલકાતાઃ રામનવમીના દિવસે થયેલી હિંસા પછી એક તરફ જ્યાં પશ્ચિમ બંગાળનો રાનીગંજ વિસ્તાર સળગી રહ્યો છે. તો આ મામલે રાજકારણ પણ જોરદાર જોવા મળી રહ્યું છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારને ઉન્માદ માટે જવાબદાર ઠેરવાતાં તેને જેહાદી સરકાર ગણાવી છે.

   મમતા સરકારે જાણી જોઈને હિંસા ન રોકી- બાબુલ સુપ્રિયો

   - બંગાળના આસનસોલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ આરોપ લગાવ્યો છે કે રાનીગંજમાં હિંસાનું કારણ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરી હોવાનું છે.
   - બાબુલ સુપ્રિયોએ વધુમાં આરોપ લગાવ્યો કે TMC સરકારે તુષ્ટીકરણ માટે કોઈ જ એકશન લીધું ન હતું.
   - કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે જો પોલીસે પહેલાં જ પગલાં લીધો હતો હિંસાને ટાળવામાં આવી શકી હોત. પોલીસે પોતાના રાજકીય આકાઓના કહેવાથી જ કામ કર્યું અને વિસ્તારમાં ગુંડાઓને પૂરી છૂટ આપી દીધી છે.

   ટ્વીટ કરી મમતા સરકાર પર વાર

   - સુપ્રિયોએ આ સંબંધ ટ્વિટ કર્યું અને લખ્યું કે, "તેઓ જેહાદી સરકારને દેખાડી દેશે કે બંગાળની આત્મા હજુ જીવે છે."
   - તેઓએ એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર સેંકડો તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમાંથી જો 25 ટકા પણ સાચી નીકળી તો ખ્યાલ પડશે કે સ્થિતિ કેટલી ખરાબ છે.
   - સુપ્રિયોએ આ મુદ્દે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાતચીત કરી છે.
   - તો TMC ભાજપ પર હિંસા ભડકાવવાના આરોપ લગાવી રહી છે. બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રામના નામે ગુંડાગર્દી સાંખી નહીં લેવાય અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે.

   શું છે ઘટના?

   - 25 માર્ચે રામનવમીના દિવસે સરઘસને લઈને બર્ધમાન જિલ્લાના રાનીગંજ વિસ્તારમાં તણાવની સ્થિતિ જોવા મળી હતી. પરિસ્થિતિ આગજની અને ફાયરિંગ સુધી પહોંચી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
   - પોલીસે અત્યારસુધીમાં હિંસાના આરોપમાં 19 લોકોની ધરપકડ કરી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • બાબુલ સુપ્રિયોએ અનેક ટ્વિટ કર્યાં હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાબુલ સુપ્રિયોએ અનેક ટ્વિટ કર્યાં હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Babul Supriyo blame on Mamta Benarji Government and call them Jehadi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top