J&K: નૌશેરામાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન, 1 જવાન શહીદ

પાકિસ્તાન દ્વારા ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું

divyabhaskar.com | Updated - Jun 16, 2018, 11:29 AM
પાક દ્વારા ફરી સીઝફાયર ઉલ્લંઘન (ફાઇલ)
પાક દ્વારા ફરી સીઝફાયર ઉલ્લંઘન (ફાઇલ)
શ્રીનગર: પાકિસ્તાન દ્વારા ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં સિપાહી વિકાસ ગુરુંગ શહીદ થયા છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો
X
પાક દ્વારા ફરી સીઝફાયર ઉલ્લંઘન (ફાઇલ)પાક દ્વારા ફરી સીઝફાયર ઉલ્લંઘન (ફાઇલ)
ફાઇલ ફોટોફાઇલ ફોટો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App