ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન| Ceasefire violation by Pakistan continues in Jammu districts

  જમ્મુ સરહદે નવમા દિવસે પણ પાક.નું ફાયરિંગઃ 7નાં મોત, હજારો બેઘર

  divyabhaskar.com | Last Modified - May 23, 2018, 02:16 PM IST

  ગઈ કાલ મોડી રાતથી કઠુઆ અને આરએસપુરામાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   જમ્મુઃ જમ્મુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન તરફથી બુધવારે પણ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. કઠુઆ, સાંબા અને આરએસ પુરાના રહેણાંક વિસ્તાર અને ચોકીઓ પર મોર્ટાર છોડવામાં આવ્યા. જેના કારણે છેલ્લા 24 કલાકમાં 7 નાગરિકોના મોત થયા છે. બીએસએફના 5 જવાનો સહિત 35 લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી મુજબ, બીએસએફે છેલ્લા 9 દિવસોથી સાવચેતીના ભાગરૂપે 40 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. રક્ષા સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે પાકિસ્તન આ વખતે આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના સેક્ટર્સમાં ફાયરિંગ કરી રહ્યું છે. બીએસએફ તેનો વળતો જવાબ આપી રહ્યું છે.

   પાકિસ્તાને આ વર્ષે 700 વાર કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘનઃ 18 જવાન થયા શહીદ

   - જમ્મુમાં ઉપસ્થિત રક્ષા સૂત્રો મુજબ, "પાકિસ્તાન આ વખતે આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના સેક્ટર્સમાં ફાયરિંગ કરી રહ્યું છે. જેમાં અરનિયા, કઠુઆ, આરેઅસ પુરા, હીરાનગર, પ્લાંવાલા, રામગઢ અને સાંબા સામેલ છે. આ વર્ષે 700 વાર પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ પર ફાયરિંગ કર્યું છે. જેમાં 40થી વધુ લોકોના મોત થયા છે. 18 જવાન શહીદ થયા છે."
   - સૂત્રો મુજબ, પાકિસ્તાન પ્લાંવાલા સેક્ટરના ચિકેન નેક વિસ્તારમાં ભારે ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. જમ્મુમાં સરહદ પાસેના વિસ્તારોમાં સ્કૂલ-કોલેજ એક સપ્તાહથી બંધ કરાવી દેવામાં આવી છે.

   સરહદે યુદ્ધ જેવી સ્થિતિ Updates

   - અનંતનાગના બિજબેહરામાં ગ્રેનેડથી હુમલો થતાં 6 સ્થાનિક નાગરીકો ઘાયલ.

   - બુધવારે સવારે કઠુઆ જિલ્લાથી હીરાનગરમાં સીમા પારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અહીંના લોંદી વિસ્તારમાં રામ પૉલ નામના એક વ્યક્તિને ગોળી વાગી હતી. તેને સારવાર માટે જમ્મૂ-કાશ્મીરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત થયું છે.

   40,000 લોકોએ કર્યું સ્થળાંતર

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી થઈ રહેલા ફાયરિંગના કારણે અંદાજિત 40 હજાર લોકોએ સ્થળાંતર કર્યું છે. તે લોકોએ સુરક્ષીત કેમ્પ અથવા સંબંધીઓના ઘરે આશ્રય લીધો છે. પ્રભાવિત વિસ્તારોમાં સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે.

   પાક. રેન્જર્સ મોર્ટાર-બોમ્બથી કરી રહ્યા છે હુમલો

   - પોલીસ ઓફિસરોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, પાકિસ્તાની રેન્જર્સ મોર્ટાર અને બોમ્બથી ફાયરિંગ કરી રહ્યા છે. ઓટોમેટિક અને નાના હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
   - તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી રહેણાંક વિસ્તારમાં 80 એમએમથી લઈને 120 એમએમ સુધીના મોર્ટાર છોડવામાં આવી રહ્યા છે.

   - પાકિસ્તાને બીએસએફની અંદાજે 40 પોસ્ટને ટાર્ગેટ કરી છે. ગઈ કાલેરાતે સીમા પારથી બે ગોળા લાદવામાં આવ્યા હતા. આ ફાયરિંગમાં 4 નાગરિક ઘાયલ થયા હતા. તેમાંથી 3 હીરાનગર સેક્ટરના લોંદી ગામના છે. જ્યારે એક વ્યક્તિ અરણીયા સેક્ટરનો ઘાયલ થયો છે.

   પોલીસના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન તરફથી આખી રાત હીરાનગર, સાંબા, રામગઢ, અરણિયા અને આરએસપુરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બોર્ડરથી પાંચ કિમીની આસપાસની દરેક સરકારી ઓફિસો અને પ્રાઈવેટ સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. સતત ફાયરિંગને ધ્યાનમાં રાખીને આરએસપુરા, અરણિયા અને સાંબા સેક્ટરમાં વધારે બુલેટપ્રૂફ વાહનો મોકલવામાં આવ્યા છે.

   ઘણાં પાકિસ્તાની રેન્જર્સ પણ ઘાયલ

   - પોલીસ ઓફિસરના જણાવ્યા પ્રમાણે બીએસએફ પાકિસ્તાન સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે. તેમના ઘણાં બંકર તોડી પાડવામાં આવ્યા છે. ઘણાં પાંક રેન્જર્સ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
   - એક ઓફિસરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, સૂત્રોથી અમને ખબર પડી છે કે પાકિસ્તાનમાં ઘાયલ થયેલા રેન્જર્સમાંથી એકને લાહરોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય બેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

   મંગળવારે 8 મહિનાની બાળકીનું થયું હતું મોત

   - પાકિસ્તાન દ્વારા મંગળવારે કરવામાં આવેલા સીઝફાયરમાં એત 8 મહિનાની બાળકીનું મોત થયું હતું જ્યારે એખ એસપીઓ સહિત 6 લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં થયેલા ગોળીબારમાં બીએસએફના 2 જવાન શહીદ થયા હતા અને 4 નાગરિકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાન તરફથી કરવામા આવેલા ફાયરિંગમાં છેલ્લા એક સપ્તાહમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • પાકિસ્તાને મોર્ટાર છોડતા સીમા પાસેના ઘણાં ઘર તૂટી ગયા છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાને મોર્ટાર છોડતા સીમા પાસેના ઘણાં ઘર તૂટી ગયા છે

  • સીમાના રહેણાંક વિસ્તારમાંથી 40,000 લોકોએ કર્યું સ્થળાંતર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીમાના રહેણાંક વિસ્તારમાંથી 40,000 લોકોએ કર્યું સ્થળાંતર

  • પાકિસ્તાન હુમલાના કારણે ઘણાં સ્થાનિક લોકો ઘાયલ થયા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાન હુમલાના કારણે ઘણાં સ્થાનિક લોકો ઘાયલ થયા

  • અનંતનાગમાં ગ્રેનેડ હુમલો થતા 6 ઘાયલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનંતનાગમાં ગ્રેનેડ હુમલો થતા 6 ઘાયલ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન| Ceasefire violation by Pakistan continues in Jammu districts
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `