ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» CCTV saved lover who was accused of killing his girlfriend in Deoria UP

  પ્રેમી પર લાગ્યો હતો પ્રેમિકાની હત્યાનો આરોપ, જાણો કેવી રીતે CCTVએ બચાવ્યો

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 12:36 PM IST

  પોલીસના સાચી દિશા અને પ્રામાણિકતાથી કરવામાં આવેલા એક ઇન્વેસ્ટિગેશનથી એક યુવક હત્યાના આરોપમાંથી બચી ગયો
  • પ્રેમી મનીષ ગૌડે પ્રેમિકાને બચાવવાની કોશિશ કરી હતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમી મનીષ ગૌડે પ્રેમિકાને બચાવવાની કોશિશ કરી હતી.

   દેવરિયા (યુપી): પોલીસ પર નકલી કેસમાં ફસાવવાના આરોપ લાગતા હોય છે, પરંતુ અહીંયા મામલો એકદમ ઉલ્ટો છે. પોલીસના સાચી દિશા અને પ્રામાણિકતાથી કરવામાં આવેલા એક ઇન્વેસ્ટિગેશનથી એક યુવક હત્યાના આરોપમાંથી બચી ગયો. મામલો એવો હતો કે છોકરાની પ્રેમિકાએ ઝેર ખાઇને જીવ આપ્યો હતો. યુવતીના પરિવારજનોએ પ્રેમી પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.

   જાણો આખો મામલો

   - દેવરિયા જનપદના ભટની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા એક સનસનીખેજ મામલો સામે આવ્યો હતો. તેમાં પોલીસને જણાવવામાં આવ્યું હતું કે પ્રેમી (મનીષ ગૌડ) એમ્બ્યુલન્સમાં પ્રેમીકા (છાયા)નું શબ લાવ્યો અને તેના ઘરની આગળ ફેંકીને ચાલ્યો ગયો.

   - યુવતીના પરિવારજનોએ પોલીસે જણાવ્યું હતું કે પ્રેમીએ તેમને મોબાઇલ પર શબ ફેંકવાની જાણકારી આપી હતી. ઘટનાની જાણકારી મળવા પર પોલીસ સક્રિય થઇ અને એમ્બ્યુલન્સ જપ્ત કરીને તેના ડ્રાઇવરને પકડી લીધો. જોકે તે સમયે તેનો પ્રેમી ગાયબ થઇ ગયો હતો.
   - પરિવારજનોની ફરિયાદ પર પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યા અને અપહરણનો મામલો નોંધી લીધો હતો. ઘટનાના બે દિવસ પછી પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી. પરંતુ, જ્યારે પોલીસે મામલાની તપાસ શરૂ કરી તો મામલો આખો પલટાઇ ગયો.

   ગેરસમજણને કારણે ખાઇ લીધું હતું ઝેર

   - તપાસમાં સામે આવ્યું કે પ્રેમિકાએ રેસ્ટોરન્ટમાં બેસીને કોલ્ડડ્રિંકમાં ઝેર મેળવીને પીધું હતું. જ્યારે પ્રેમી રેસ્ટોરન્ટ પહોંચ્યો, ત્યારે પ્રેમિકા ટેબલ પર બેભાન બેઠી હતી. પ્રેમી તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ ગયો, જ્યાં ઇલાજ દરમિયાન તેનું મોત થઇ ગયું.

   - એસપી રોહન પી. કનયના જણાવ્યા પ્રમાણે, પોલીસને રેસ્ટોરન્ટમાંથી સીસીટીવી ફૂટેજ મળી હતી. તેમાં આખો ઘટનાક્રમ કેદ થયો હતો.
   - પ્રેમી મનીષના જણાવ્યા પ્રમાણે, તે પોતાની બહેનના લગ્નમાં બિઝી હતો. આ કારણે તે છાયાને સમય નહોતો આપી શકતો. આ વાતને લઇને છાયા નારાજ હતી.
   - પોલીસના જણાવ્યા પ્રમાણે, તપાસમાં સામે આવ્યુંકે છાયાને ગેરસમજ થઇ ગઇ કે તેના પ્રેમીના લગ્ન નક્કી થઇ ગયા છે. એ જ વાતને લઇને તેણે ઝેર ખાઇ લીધું. જોકે જ્યારે પ્રેમીએ તેને જણાવ્યું કે લગ્ન તેના નહીં, બહેનના નક્કી થયા છે, ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો.

  • છાયાએ ઝેર પીધા બાદ હોસ્પિટલ લઇ જતો પ્રેમી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   છાયાએ ઝેર પીધા બાદ હોસ્પિટલ લઇ જતો પ્રેમી.

  • પ્રેમીના લગ્ન બીજે નક્કી થવાના વિચારથી દુઃખી હતી છાયા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમીના લગ્ન બીજે નક્કી થવાના વિચારથી દુઃખી હતી છાયા.

  • કોલ્ડડ્રિંકમાં ઝેર મેળવીને પી ગઇ યુવતી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોલ્ડડ્રિંકમાં ઝેર મેળવીને પી ગઇ યુવતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CCTV saved lover who was accused of killing his girlfriend in Deoria UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top