ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» CBSE paper leak two teachers and a coaching centre owner arrested

  પેપર લીકઃ દિલ્હીથી 2 ટીચર અને એક કોચિંગ માલિકની ધરપકડ

  Divyabhaskar.com | Last Modified - Apr 01, 2018, 12:03 PM IST

  પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય ધરપકડ 12માં ધોરણના પેપરના મામલે કરવામાં આવી છે.
  • CBSEની 10માં અને 12માં ધોરણના પેપર લીક હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   CBSEની 10માં અને 12માં ધોરણના પેપર લીક હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ CBSE પેપર લીક મામલે પોલીસની SITએ રવિવારે 3 લોકોની ધરપકડ કરી છે. જેમાં 2 ટીચર અને એક કોચિંગ માલિક સામેલ છે. પોલીસના જણાવ્યાં મુજબ, તમામને 12માં ધોરણના પેપર લીક મામલે પકડવામાં આવ્યાં છે. બંનેએ પરીક્ષા પહેલાં 9-15 વાગ્યે પેપરની ફોટો કાઢીને તેને કોચિંગ સંચાલકને મોકલી દીધી હતી. જ્યાંથી પેપરને અનેક જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. આ પહેલાં SITએ શનિવારે રાત્રે લગભગ 9-30 વાગ્યાની આસપાસ CBSEના પ્રીતવિહાર સ્થિત મુખ્યાલય પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી અનેક મહત્વનાં દસ્તાવેજ જપ્ત કરાયાં હતા.

   હેન્ડરાઈટિંગમાં પણ લીક થયું પેપર

   - પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય ધરપકડ 12માં ધોરણના પેપરના મામલે કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા ટીચરોએ પેપરની ફોટો કાઢીને કોચિંગ સંચાલને આપી હતી. જ્યાંથી આ પેપર સ્ટૂડન્ટ્સની પાસે મોકલવામાં આવ્યાં હતા.
   - હેંડરાઈટિંગમાં પણ પેપર લીક થયાં હતા, જેની પોલીસ તપાસ કરી રહી છે.

   ઇમેલથી પેપર લીકની સુચના આપનારની ધરપકડ

   - CBSE ચેરપર્સનને ઇમેલથી પેપર લીકની સુચના આપનારો વ્હિસલબ્લોઅર પોલીસે શનિવારે પંજાબથી એકની ધરપકડ કરી છે.
   - તેની પેપરના સોર્સની પૂછપરછ કરી છે. જે અંગે ગૂગલ પાસેથી જાણકારી મળી હતી.

   દિલ્હી પોલીસની 3 ટીમોએ કરી કાર્યવાહી

   - શનિવારે પોલીસે દિલ્હીના બહારી વિસ્તારોની અનેકત સ્કૂલ, પરીક્ષા કેન્દ્રો અને વિદ્યાર્થીઓને ઘરે પહોંચી હતી.
   - SITના એક પ્રાઈવેટ સ્કૂલના પ્રિન્સિપાલ અને CBSEના કર્મચારી સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી છે. તેના ખુલાસાઓના આધારે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યાં હતા.
   - તપાસના તથ્યોના આધારે CBSEએ અનેક કર્મચારીઓને મોડી રાત્રે મુખ્યાલયમાં બોલાવીને પૂછપરછ કરી હતી.

   લીકથી જોડાયેલાં ડેટા મળ્યાં

   - દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી આલોક કુમારના જણાવ્યાં મુજબ દરોડા દરમિયાન પેપર લીકથી જોડાયેલાં મહત્વ ડેટા મળ્યાં છે.
   - જો કે તેઓએ આ ડેટા અંગે કોઈજ જાણકારી આપી ન હતી. સૂત્રોના દાવા મુજબ પોલીસ પેપર લીકની અનેક મહત્વની કડીઓ જોડી ચુકી છે. ટૂંક સમયમાં જ મોટો ખુલાસો સંભવ છે.
   - ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમો 60 સંદિગ્ધોની પૂછપરછ કરી ચુક્યાં છે. જેમાં કોચિંગ સંસ્થાનોના 7 ટ્યૂટર અને 53 વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
   - તપાસ દરમિયાન 50થી વધુ મોબાઈલ જપ્ત કરાયાં છે.

   વધુ બે પેપર લીકનો દાવો, CBSEએ ફગાવ્યો

   - 2 એપ્રિલે થનારી 12માં ધોરણની હિંદી ઈલેક્ટિવ અને 6 એપ્રિલે થનારી પોલિટિકલ સાયન્સના પેપર લીક થયાંની જાણ શનિવારે આવી હતી.
   - જો કે CBSEએ બંને પેપર છેલ્લાં વર્ષના હોવાનો દાવો કર્યો છે. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે કહ્યું કે હિંદી ઈલેક્ટિવનું લીક પેપર ગત વર્ષનું છે.
   - CBSEએ છાત્રોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં જોવા મળતી સુચનાઓ પર ધ્યાન ન આપે.

   સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

   - CBSEની 10માં અને 12માં ધોરણના પેપર લીક હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. બીજી વખત પેપર લેવાના વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં 3 અરજી દાખલ કરવામાં આવી છે.
   - અરજીઓમાં CBSEના ફેંસલાને મનમાની અને ગેરબંધારણીય ગણાવતા તેને રોકવાની માગ કરાઈ છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ધરપકડ કરવામાં આવેલા ટીચરોએ પેપરની ફોટો કાઢીને કોચિંગ સંચાલને આપી હતી. જ્યાંથી આ પેપર સ્ટૂડન્ટ્સની પાસે મોકલવામાં આવ્યાં હતા- પોલીસ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધરપકડ કરવામાં આવેલા ટીચરોએ પેપરની ફોટો કાઢીને કોચિંગ સંચાલને આપી હતી. જ્યાંથી આ પેપર સ્ટૂડન્ટ્સની પાસે મોકલવામાં આવ્યાં હતા- પોલીસ

   નવી દિલ્હીઃ CBSE પેપર લીક મામલે પોલીસની SITએ રવિવારે 3 લોકોની ધરપકડ કરી છે. જેમાં 2 ટીચર અને એક કોચિંગ માલિક સામેલ છે. પોલીસના જણાવ્યાં મુજબ, તમામને 12માં ધોરણના પેપર લીક મામલે પકડવામાં આવ્યાં છે. બંનેએ પરીક્ષા પહેલાં 9-15 વાગ્યે પેપરની ફોટો કાઢીને તેને કોચિંગ સંચાલકને મોકલી દીધી હતી. જ્યાંથી પેપરને અનેક જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. આ પહેલાં SITએ શનિવારે રાત્રે લગભગ 9-30 વાગ્યાની આસપાસ CBSEના પ્રીતવિહાર સ્થિત મુખ્યાલય પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી અનેક મહત્વનાં દસ્તાવેજ જપ્ત કરાયાં હતા.

   હેન્ડરાઈટિંગમાં પણ લીક થયું પેપર

   - પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય ધરપકડ 12માં ધોરણના પેપરના મામલે કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા ટીચરોએ પેપરની ફોટો કાઢીને કોચિંગ સંચાલને આપી હતી. જ્યાંથી આ પેપર સ્ટૂડન્ટ્સની પાસે મોકલવામાં આવ્યાં હતા.
   - હેંડરાઈટિંગમાં પણ પેપર લીક થયાં હતા, જેની પોલીસ તપાસ કરી રહી છે.

   ઇમેલથી પેપર લીકની સુચના આપનારની ધરપકડ

   - CBSE ચેરપર્સનને ઇમેલથી પેપર લીકની સુચના આપનારો વ્હિસલબ્લોઅર પોલીસે શનિવારે પંજાબથી એકની ધરપકડ કરી છે.
   - તેની પેપરના સોર્સની પૂછપરછ કરી છે. જે અંગે ગૂગલ પાસેથી જાણકારી મળી હતી.

   દિલ્હી પોલીસની 3 ટીમોએ કરી કાર્યવાહી

   - શનિવારે પોલીસે દિલ્હીના બહારી વિસ્તારોની અનેકત સ્કૂલ, પરીક્ષા કેન્દ્રો અને વિદ્યાર્થીઓને ઘરે પહોંચી હતી.
   - SITના એક પ્રાઈવેટ સ્કૂલના પ્રિન્સિપાલ અને CBSEના કર્મચારી સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી છે. તેના ખુલાસાઓના આધારે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યાં હતા.
   - તપાસના તથ્યોના આધારે CBSEએ અનેક કર્મચારીઓને મોડી રાત્રે મુખ્યાલયમાં બોલાવીને પૂછપરછ કરી હતી.

   લીકથી જોડાયેલાં ડેટા મળ્યાં

   - દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી આલોક કુમારના જણાવ્યાં મુજબ દરોડા દરમિયાન પેપર લીકથી જોડાયેલાં મહત્વ ડેટા મળ્યાં છે.
   - જો કે તેઓએ આ ડેટા અંગે કોઈજ જાણકારી આપી ન હતી. સૂત્રોના દાવા મુજબ પોલીસ પેપર લીકની અનેક મહત્વની કડીઓ જોડી ચુકી છે. ટૂંક સમયમાં જ મોટો ખુલાસો સંભવ છે.
   - ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમો 60 સંદિગ્ધોની પૂછપરછ કરી ચુક્યાં છે. જેમાં કોચિંગ સંસ્થાનોના 7 ટ્યૂટર અને 53 વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
   - તપાસ દરમિયાન 50થી વધુ મોબાઈલ જપ્ત કરાયાં છે.

   વધુ બે પેપર લીકનો દાવો, CBSEએ ફગાવ્યો

   - 2 એપ્રિલે થનારી 12માં ધોરણની હિંદી ઈલેક્ટિવ અને 6 એપ્રિલે થનારી પોલિટિકલ સાયન્સના પેપર લીક થયાંની જાણ શનિવારે આવી હતી.
   - જો કે CBSEએ બંને પેપર છેલ્લાં વર્ષના હોવાનો દાવો કર્યો છે. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે કહ્યું કે હિંદી ઈલેક્ટિવનું લીક પેપર ગત વર્ષનું છે.
   - CBSEએ છાત્રોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં જોવા મળતી સુચનાઓ પર ધ્યાન ન આપે.

   સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

   - CBSEની 10માં અને 12માં ધોરણના પેપર લીક હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. બીજી વખત પેપર લેવાના વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં 3 અરજી દાખલ કરવામાં આવી છે.
   - અરજીઓમાં CBSEના ફેંસલાને મનમાની અને ગેરબંધારણીય ગણાવતા તેને રોકવાની માગ કરાઈ છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 2 એપ્રિલે થનારી 12માં ધોરણની હિંદી ઈલેક્ટિવ અને 6 એપ્રિલે થનારી પોલિટિકલ સાયન્સના પેપર લીક થયાંની જાણ શનિવારે આવી હતી જે દાવાને CBSES ફગાવ્યો છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2 એપ્રિલે થનારી 12માં ધોરણની હિંદી ઈલેક્ટિવ અને 6 એપ્રિલે થનારી પોલિટિકલ સાયન્સના પેપર લીક થયાંની જાણ શનિવારે આવી હતી જે દાવાને CBSES ફગાવ્યો છે

   નવી દિલ્હીઃ CBSE પેપર લીક મામલે પોલીસની SITએ રવિવારે 3 લોકોની ધરપકડ કરી છે. જેમાં 2 ટીચર અને એક કોચિંગ માલિક સામેલ છે. પોલીસના જણાવ્યાં મુજબ, તમામને 12માં ધોરણના પેપર લીક મામલે પકડવામાં આવ્યાં છે. બંનેએ પરીક્ષા પહેલાં 9-15 વાગ્યે પેપરની ફોટો કાઢીને તેને કોચિંગ સંચાલકને મોકલી દીધી હતી. જ્યાંથી પેપરને અનેક જગ્યાએ સર્ક્યુલેટ કરવામાં આવ્યું હતું. આ પહેલાં SITએ શનિવારે રાત્રે લગભગ 9-30 વાગ્યાની આસપાસ CBSEના પ્રીતવિહાર સ્થિત મુખ્યાલય પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી અનેક મહત્વનાં દસ્તાવેજ જપ્ત કરાયાં હતા.

   હેન્ડરાઈટિંગમાં પણ લીક થયું પેપર

   - પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય ધરપકડ 12માં ધોરણના પેપરના મામલે કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા ટીચરોએ પેપરની ફોટો કાઢીને કોચિંગ સંચાલને આપી હતી. જ્યાંથી આ પેપર સ્ટૂડન્ટ્સની પાસે મોકલવામાં આવ્યાં હતા.
   - હેંડરાઈટિંગમાં પણ પેપર લીક થયાં હતા, જેની પોલીસ તપાસ કરી રહી છે.

   ઇમેલથી પેપર લીકની સુચના આપનારની ધરપકડ

   - CBSE ચેરપર્સનને ઇમેલથી પેપર લીકની સુચના આપનારો વ્હિસલબ્લોઅર પોલીસે શનિવારે પંજાબથી એકની ધરપકડ કરી છે.
   - તેની પેપરના સોર્સની પૂછપરછ કરી છે. જે અંગે ગૂગલ પાસેથી જાણકારી મળી હતી.

   દિલ્હી પોલીસની 3 ટીમોએ કરી કાર્યવાહી

   - શનિવારે પોલીસે દિલ્હીના બહારી વિસ્તારોની અનેકત સ્કૂલ, પરીક્ષા કેન્દ્રો અને વિદ્યાર્થીઓને ઘરે પહોંચી હતી.
   - SITના એક પ્રાઈવેટ સ્કૂલના પ્રિન્સિપાલ અને CBSEના કર્મચારી સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી છે. તેના ખુલાસાઓના આધારે મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યાં હતા.
   - તપાસના તથ્યોના આધારે CBSEએ અનેક કર્મચારીઓને મોડી રાત્રે મુખ્યાલયમાં બોલાવીને પૂછપરછ કરી હતી.

   લીકથી જોડાયેલાં ડેટા મળ્યાં

   - દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી આલોક કુમારના જણાવ્યાં મુજબ દરોડા દરમિયાન પેપર લીકથી જોડાયેલાં મહત્વ ડેટા મળ્યાં છે.
   - જો કે તેઓએ આ ડેટા અંગે કોઈજ જાણકારી આપી ન હતી. સૂત્રોના દાવા મુજબ પોલીસ પેપર લીકની અનેક મહત્વની કડીઓ જોડી ચુકી છે. ટૂંક સમયમાં જ મોટો ખુલાસો સંભવ છે.
   - ક્રાઈમ બ્રાંચની ત્રણ ટીમો 60 સંદિગ્ધોની પૂછપરછ કરી ચુક્યાં છે. જેમાં કોચિંગ સંસ્થાનોના 7 ટ્યૂટર અને 53 વિદ્યાર્થીઓ પણ સામેલ છે.
   - તપાસ દરમિયાન 50થી વધુ મોબાઈલ જપ્ત કરાયાં છે.

   વધુ બે પેપર લીકનો દાવો, CBSEએ ફગાવ્યો

   - 2 એપ્રિલે થનારી 12માં ધોરણની હિંદી ઈલેક્ટિવ અને 6 એપ્રિલે થનારી પોલિટિકલ સાયન્સના પેપર લીક થયાંની જાણ શનિવારે આવી હતી.
   - જો કે CBSEએ બંને પેપર છેલ્લાં વર્ષના હોવાનો દાવો કર્યો છે. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે કહ્યું કે હિંદી ઈલેક્ટિવનું લીક પેપર ગત વર્ષનું છે.
   - CBSEએ છાત્રોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયામાં જોવા મળતી સુચનાઓ પર ધ્યાન ન આપે.

   સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

   - CBSEની 10માં અને 12માં ધોરણના પેપર લીક હોવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. બીજી વખત પેપર લેવાના વિરૂદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં 3 અરજી દાખલ કરવામાં આવી છે.
   - અરજીઓમાં CBSEના ફેંસલાને મનમાની અને ગેરબંધારણીય ગણાવતા તેને રોકવાની માગ કરાઈ છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CBSE paper leak two teachers and a coaching centre owner arrested
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top